મડૅર મિસ્ત્રી - ભાગ 5 Mustafa Moosa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મડૅર મિસ્ત્રી - ભાગ 5

સુચના મુજબ રંજીત ને પોલીસ સ્ટેશન જવું હતું ને બીજો કોલ ઈ. ખાન એ એડવોકેટ મિ.રાજ વિવાન ને કયોૅ.
બંન્ને પોલીસ સ્ટેશન મા હાજર થયા ઈ. ખાન ને મળતા વેટ તેઓ રંજીત અને વિવાન પર વરસી પડયા કોઈ કોઈ નું સાભળવા તૈયાર ન હતું.
ત્યારે વિવાન બોલ્યા કે જો કોઈ વાત નો અંત લાવ્વો છે તો પહેલા એક બીજા ની વાત સાંભળી ને સમજી ને કોઈ નીમૅનય પર પોહચી શું??
થોડી વાર સન્નતો છવાઈ ગયો.
ઈ. ખાન :- મિસર. વિવાન તમે ચાલુ કેસમાં એક પ્રાઈવેટ જાસૂસ પાસે પોલીસ ના કામ પર સક કરી ને શું પોલીસ નાકાળી છે તે સાબિત કરવા માંગો છો કે પછી છતક બારી સોધી રહયા છો?
મિસર. વિવાન :- ઈ ખાન કઈક તો તમારા થી છુટયું છે જો આ કેસમાં બારીકીથી જ કામ થાય તોજ આકાશ ને બચાવી શકાય.
રંજીત :- પરંતુ ઈ. ખાન મને કઈ ગડબડ લાગે છે કેમ કે દેની નુ તો તમે ઈન્વેસ્ટીગેશન કયુઁ પરંતુ બબલુ મસ્તાનના ની અહેમ કડી છુંટી ગઈ છે??
ઈ. ખાન :- ચોકી ને બોલ્યા આ કોણ છે??
રંજીત :- માડી ને વાત કરી ત્યારે ઈ. ખાન થોડા નરમ પડ્યા
પરંતુ હવે સવાલ એ હતો કે ઈ. ખાન એ આ ઈન્વેસ્ટીગેશન ને અટકાવવા ને બન્નેને પુલીસ સ્ટેશન બોલાવવા પાછળ શું હોય સકે તેઓ ખયાલ આવતા મિસર. વિવાન ખાન ને પુછીજ લીધું.
ઈ. ખાન :- અતવાતા ઠોટવાતા જવાબ આપતા ખાન બોલ્યા આ કેસમાં કોઈ હાઈફાઈ પ્રોફાઇલ લાગે છે જે રીતે કમીશનર રાવે મને વાત કરી છે!!
મિસર. વિવાન ની જીગયાસા ને દર ના વચ્ચે ની પરિસ્થિતિમાં મુકાઈ ગયા કારણ કે રાવ નો પાવર ને કનેક્શન ઉચ્ચા હતા પરંતુ રંજીત ની કાબીલ્યત પર ભરોસો હતો.

મિ. વિવાન સમજી ગયા કે કમિશનર એ ઈ. ખાન ને કેમ અને કોના ઈસારે દબાણ કયુઁ છે પરંતુ તેને બીજો કોઈ રસ્તો શોધવો પડશે.

બન્ને જણ પોલીસ સ્ટેશના બહાર નીકળ્યા ત્યારે રંજીત ને જીગયાસાવસ મિ. વિવાન ને તે બાબતે પુછતા તેઓ એ રંજીત ને હકીકત થી વાકેફ કરતા કહ્યું.
થોડા વરસ પહેલાં આજ કમિશનર એક ફેક એન્કાઉન્ટર મા ફસાઈલો ત્યારે એક લોકલ નેતા રાવ એ પોતાનો પોલીટીકલ પાવર વાપરી ને તેને બચાવ્યો હતો ને દેની પણ તેની અંદર જ કામ કરે છે તેવા બહાર થી ઈનફોમેસન છે.
રંજીત સાભળી ને ચોકી ગયો હવે બબલુ મસ્તાનના શુધી કેમ પહોચવું તે એક મોટો સવાલ હતો??
આમને આમ કરતાં આજે કેસ ની તારીખ આવી ગઈ કોટૅ રૂમ ખચાખચ ભરેલો હતો લગભગ એકાદ મહિના થી રોજ છાપે ચરેલો કેસ શું વળાંક લાવશે તેના પર પહેલી નજર હતી.
મિ. વિવાન ને જજ સાહેબ ની પરમિશન લઈને કેસ ની કારવાઈ સરૂ કરી
પહેલા હું રમણલાલ જેઓ ગીતા ના પીતા છે તેની જબાની લઈશ.
રમણલાલ હાજીર થયા.
મિ. વિવાન :- રમણલાલ તમારો બીઝનેસ સેનો છે??
રમણલાલ :- રેડીમેનગારમેન્ટ નો બે શૌ રૂમ છે કામ કાજ મોટું છે!!
મિ. વિવાન :- યાને કે ધણાધય પરિવાર??
રમણલાલ :- હા!! તેમા શું ખોટું છે??
મિ. વિવાન :- ના સાહેબ અહીં ખોટું સાચું હું કરીશ કારણ કે એક બે ગુના ને બચાબચાવ્વા !!
મિ.રોય :- બોલ્યા
આઈ ઓબ્જેકસન મિલોડ મારા ફાઝીલ દોસ્ત અદાલત મા શું સાબિત કરવા માગે છે તે નથી સમજાતું? શું રમણલાલ ના કામકાજ ને આ કેસમાં શું લેવા ડેવા ??
મિ. વિવાન :- મને તમે બોલવા દેશો તોજ હું એક એક કડી ખોલીશ .
ને કોટૅ મા સંનાતો છવાઈ ગયો.
મિ. વિવાન :- તો બતાવો કેટલાક સમય થી તમારી દિકરી ગીતા સાથે સંબંધ બગડયા હતા ને તે એકલી કેમ પરી સોસાયટીમાં રહેતી હતી શું કારણ હતું? એક જુવાન છોકરી ને મા બાપ સાથે ન રહેતી? ને હા રમણલાલ તમે કોટૅનો ટાઈમ ન વૈડફો ને સાચું જ કહો કારણ કે આ પ્રશ્ર્નનો જવાબ હું જાણું છું!!

રમણલાલ જવાબ આપતા ખચકાયા પરંતુ મિ. વિવાને કહ્યું જો તમે આ કેસમાં કઈ નહીં બોલો તો તમારો કેસ ધીલો પડી શકે છે તો ખુલાસો કરો.

રમણલાલ બોલ્યા લગભગ બે વરસ પહેલાં ની વાત છે જયારે ગીતા કોલેજ ના છેલ્લા વરસ મા હતી ત્યાંરે તેની સાથે સુરેશ ભણતો પરંતુ તેના ચાલ ચલણ સારા નહતા તે દેની ના સંપકૅ મા હતો ને ડ્રગ્સના ધંધા માં હતો તેને ગીતા ને ફસાવી ને ડ્રગ્સના રવાડે ચડાવી જેની હમણે જાણ થતાં ખુબ સમજાવતા પણ ના સમજતા તેને પરી સોસાયટીમાં એકલી રહેવા છોડી દીધી.
મિ. વિવાન :- પરંતુ રમણલાલ તમે કેવા બાપ છો તમે તમારી દિકરી પ્રત્યે એટલા લાપરવાહ કેમ હોઈ શકો ??
રમણલાલ:- તમારી વાત સાચી પરંતુ ગીતા આ ડ્રગ્સના ચુગલ મા ફસાએલી કે નીકાલવુ મુસકેલ હતું!
મિ. વિવાન :- ચલો માની લયે તમારી વાત નહતી માનતી પરંતુ તમે તેની દવા દારૂ પણ ન કરાવી એટલા કેરલેસ તેનું કારણ??
સવાલો નો મારો રમણલાલ ખમી સકે તેમ નહોતા એટલે મિ. કે કે રોય એ આગળ ની તારીખ માગી અને મિ. વિવાન કઈ બોલે તે પહેલાં જ જજ સાહેબે મજૂર કરી.
હવે કહાનીમાં નવો કિરદાર આવ્યો ગીતા નો કોલેજ નો સાથી સુરેશ કોણ છે તેના વિષે જાણકારી મેળવ્વા રંજીત લાગી ગયો.

રંજીત સુરેશ ની શોધ માટે તે ગીતાની કોલેજમાં ગયો ત્યાં તેને તપાસ કરતાં ફક્ત એ વાત ખબર પડી કે જયારથી ગીતા ના ખૂન પછીથી તે કોલેજમાં દેખાયો નથી હવે પાછા નવેસરથી શરૂઆત??

ત્યારે જ રંજીત ને એક અજાણ્યો કોલ આવ્યો કે બબલુ મસ્તાનના આજે સબજી મંડીમાં આવ્વાનો છે ફક્ત એટલું કહીને ફોન કટ થઈ ગયો. રંજીત તે નંબર પર કોલ કરતાં તે બંધ થઈ ગયો હતો.
રંજીત કેમે કરી ને સબજી મંડીમાં પોહચી ગયો જે સબજી વાળા પાસે થી તેનો નંબર મળીયો હતો ત્યાં જ તે ઉભો હતો કંફોમ કરવા તેને ધીમા અવાજે બોલ્યો બબલુ તેને પલતીને જવાબ આપ્યો હા!!
રંજીત તે તેને ત્યાજ દબોચી લીધો ને ઈ. ખાન ને કોલ કરી ને બોલાવ્યા તેને પોલીસ સ્ટેશનમાં પુછ પરછ આદરી ત્યારે રંજીત પણ ત્યાંજ હાજીર હતો.
પરંતુ બબલુ બધા ને સાચો જવાબ આપવાને બદલે ખોટી દિશામાં લઈજઈ રહયો હતો.
ઈ. ખાન જો બબલુ સાચું બતાવ આ ખૂન મા તારો હાથ છે કે??
બબલુ હવે ધીલો પડયો ને વાત આગળ વધી
મે લગભગ બે વરસ પહેલાં સુરેશ ના સંપકૅ મા આવ્યો જે પહેલેથી નબીરાઓ છોકરા છોકરી ઓ ને ડ્રગ્સના રવાતે ચરાવી ને પૈસા કમાતો હતો તેને ગીતા ને પણ ફસાવી હતી. તે માલ પહેલાં મારાથી લીધો પછી દેની નો સંપર્ક કરી ને તેનાથી લીધો એ રીતે મારૂ કમીશન તેને ખાઈ ગયો.
પોલીસ ઈ. ખાન ને તેને કનફુઝ કરી નાખ્યા.
શું બબલુ સાચું બોલે છે કે રસ્તો ભતકાવે છે આગળ ના ભાગ મા જોઈએ.