ટ્રીનક ટ્રીનક .......
હલો હવાલદાર રોશન બોલુ છું હું તમારી શું મદદ કરી શકું છું ? સામે થી દબાતા સ્વરે અવાજ આવ્યો હુ મોહન બોલું છું પરી સોસાયટી થી ! હમારા બાજુ મા રહેતા રમણલાલ ને ત્યાં થી ચીસો નો અવાજ આવ્યો કઈકતો અજુગતું થયુ છે તમે જલદી આવો રોશન ને લાગ્યું જોઈ તો ખરા રાત્રે લગભગ ૧૨/30 ટાઈમ હતો ચારેક હવાલદાર ને સબઈન્સપેક્ટર અનવર ખાન પરી સોસાયટીમાં પોહચયા ને લોકોને હતાવ્યા ને આગળ પાછળ બંગલા ને ફરતે પોલીસ ગોઠવાઈ ગઈ અનવર ખાન એ મોહન કોન છે તે પુછયું ત્યાં ઉભેલા માથી એક આગળ આવ્યા જે આધેડ વયના હાતા સાહેબ મે તમને ફોન કયોૅ હતો
ખાન બોલ્યા બોલો શું થયું હતું??
મોહન સાહેબ લગભગ ૧૧ વાગ્યા નો ટાઈમ હશે એક છોકરો બાઈક પર આવ્યો જેએસ સફેદ કલર નું ટીશર્ટ પહેરેલું બાઈક તેને પાસે કરીને અંદર ગયો ને લગભગ એકાદ કલાક પછી ત્યાંથી બે એક ચીસ પડી મે મારી બાલકની મા સીગરેટ પીટો હતો ત્યાં એ છોકરો ડોડતો આવ્યો ને જેમ તેમ બાઈક લઈને નીકળી ગયો અંદર શું થયું છે તે નથી ખબર!
મિ. ખાન બોલ્યા તે છોકરાને ચહેરો જોયો?
મોહન ના કારણ કે અંધારું હતું પરંતુ કડક કાથી થી હું ઓળખી શકું છું!
ઈ. ખાન બંગલા તરફ આગળ વધ્યા દરવાજો ખુલ્લો હતો ખાન ના સાથે બે હવાલદાર ને એક લેડી હવાલદાર અંદર ગયા લેડી હવાલદાર એ અંદર જતા એક લાશ દેખી જેના કપડાં અસ્તવ્યસ્ત હોવા થી બધા ને બહાર રોકયા તે લેડી હવાલદાર એ લાશ પર કપડાં બાબર કરી ને ઈ. ખાન ને અંદર બોલાવ્યા મોહન ને પણ અંદર બોલ્યાવ્યા મોહન લાશ ને જોતા જ કહયું આતો ગીતા છે !!
મિસર. ખાન મોહન ને કહ્યું કે ગીતા ના ફાધર કયા છે?
મોહન સાહેબ તેવો વરસોમાં રહે છે ને ગીતા જ એકલી આ બગલમાં રહે છે!
મિ. ખાન શું ગીતા ને તેના મા બાપ સાથે નથી બનતું?
મોહન સાહેબ તેની મને ખબર નથી?
મિ. ખાન તમે રમણલાલ ને બોલાવો પરંતુ થોડી સાવચેતી થી તેઓને વાત કરજો.
ખાન બોલ્યા એમ્બ્યુલન્સ બોલાવો ને ફોરેન્સિક લેબમાં ફોન કરો ને હા મોહનભાઈ તમે થોડા રોકાવ રમણલાલ ના આવ્યા તક ને તપાસ હાથ ધરી.
ગીતા ના પલંગ ના ફરતે મિ. ખાન બરાબર તપાસ કરતાં જીનવત થી તપાસ આદરી. ત્યાંતો રમણલાલ પોહચી ગયા ને પોતાની દીકરી ની આવિ હાલત જોઈ ને મનો મન પસ્તાવો કરવા લાગ્યા આ વાત અગના જેમ ફેલાઈ ગઈ પુરા શહેર માં એકજ ચર્ચા હતી છાપા ને ટીવી પર એક્જ વાત
ઈ. ખાન એ પુછપરછ માટે મોહન ને પણ પોલીસ્ટેસન સાથે આ કહે તે તેઓ મનોમન કહયુ કયા ફસાયો પરંતુ જવા સીવાય કોઈ જ રસ્તો ન હતો.
પરી સોસાયટી ના થોડેક દુર ચાર રસ્તા પર એક કાર ને બાઈક ની ટકકર થઈ જેથી કરીને બાઈક ચાલકને પગમાં વાયુ હોવા થી ત્યાં રહેલા પોલીસે એમ્બ્યુલન્સ ની વ્યસ્થા કરી રહ્યો હતો ત્યાંતો ઈન્સપેકટર ખાન નો કાફલો પોહચયો ત્યાં ફરેલા યુવક ની ત્યાં રહેલા પુલીસ કર્મચારીથી જાણકારી લીધી
ત્યાં થોડી ઔપચારિકતા મા વાર લાગશે તેઓ મોહન ને કહ્યું તેઓ પણ જીપ થી ઉતરી ને ત્યાં તોરેવરેલા માણસો પાસે આવ્યા તેઓ જોતા વેટ એ યુવકને ઓળખી ગયા ને બોલ્યા સાહેબ આજ તે છોકરો છે જેને ગીતા ને ત્યાંથી નીકળતા જોયો હતો ને ઈ. ખાન એ તેને એરેસ્ટ કવાયત કહ્યું ને હોસ્પિટલમાં નજર હેઠળ રાખવા કહ્યું ને સવારે વાત કહેતા મોહન ને ધરે જવા પોતાની જીપ મા મોકલી આપ્યા
સોસાયટી માં મોહન ભાઈ ને આવતા જોઈ ને બધા લોકો તેમજ રમણલાલ લે મોહનભાઈ ને પુછયું ભાઈ તમે તો પોલીસ ની સાથે ગયા હતા તો શું થયું?
મોહન બોલ્યા જે આપણી ગીતા ની હાલત કરી છે તે નરાધામ પકડાઈ ગયો છે આ સાંભળીને જાણે બધા હાશકારો થયો પરંતુ મીડિયા ની હાજરી એ તો જાણે કોઈ મોટી ટીપ સમજીને કામે લાગી ગઈ ને જાણે કઈક અજુગતું જ ધોરાશે તેની ભિતિ થઈ.
વહેલી સવારે જયારે ઈ. ખાન ક્રાઈમ સીન પર પહોંચી ને જીની જીની વિગતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
બીજી બાજુ પકડાયલ આકાશ વિવાન જાણીતા શહેર ના ક્રિમિનલ લોયર રાજ વિવાન નો દિકરો છે જેને માટે હોસ્પિટલમાં જાણે મિડિયા એ ટાન્ડવ મચાવ્યો હતો.
શું આકાશ બે ગુણાહ છે? શું કોઈ એ તેને ફસાવ્યો છે? કે પછી રાજ વિવાન ની કોઈ ની સાથે દુશ્મની નો નતીજો છે?
આવા પ્રશ્ર્નો ના જવાબ મલવા મુશકેલ હતા.
ઈ. ખાન એ ગીતાના બેડરૂમબેમા બારીકાઈથી તપાસ હાથ ધરી ત્યાં બેડના આગળ પાછળ ની સિચ્યુએશન એમ સૂચવતી કે પહેલા બળાત્કાર પછી ખૂન થયું એવું લાગી રહ્યું છે
બીજી બાજુ મિ. રાજ વિવાન ને પોલીસ આકાશ ને મરવા દેતી ન હોવાથી એડીચોટીનું જોર લગાવ્યું પરંતુ જયાં સુધી પોલીસ ઈન્વેસ્ટીગેશન પુરૂ કરી ને કોટમાં ના પેસ કરે ત્યા સુધી મિ. વિવાન કઈજ ન કરી શકે .
હવે સવાલ એ હતો કે પોલીસ શું શું આરોપ લગાવી ને ચાજૅ સીટ બનાવશે તે જોવાનું હતું.
કયાથી મીડિયા એ મિ. ખાન ( ઈન્વેસ્ટીગેશન ઓફિસર) ને મિ. વિવાન ના કોઈ કેશ ને લઇ ને સંબંધો સારા ન હોવા નું પણ કહેવાતું ને કેશ મા શું નવો વરાળનક આવશે તે આગળ ના ભાગ મા જોઈશું.