The Author Mustafa Moosa અનુસરો Current Read મડૅર મિસ્ત્રી - ભાગ 3 By Mustafa Moosa ગુજરાતી ક્રાઇમ વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books જીવન એ કોઈ પરીકથા નથી - 5 "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ-૫)સમીરના ફોન પર અજાણ્યો કોલ આવે... શ્યામ રંગ....લગ્ન ભંગ....5 ભાગ-5કોલેજ ના દિવસો એટલે કોલેજીયન માટે તો ગોલ્ડન ડેઈઝ.અનંત ત... ક્ષમા વીરસ્ય ભુશણમ क्षमा बलमशक्तानाम् शक्तानाम् भूषणम् क्षमा। क्षमा वशीकृते... ભીતરમન - 56 હું કોઈ બહુ જ મોટા પ્રસંગની મજા લેતો હોઉ એવો મારો આજનો જન્મદ... તારી પીડાનો હું અનુભવી - ભાગ 20 આટલું બોલતા જ મિરાજ ભાંગી પડ્યો. એના ગળે ડૂમો ભરાઈ ગયો હતો.... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Mustafa Moosa દ્વારા ગુજરાતી રોમાંચક કુલ એપિસોડ્સ : 6 શેયર કરો મડૅર મિસ્ત્રી - ભાગ 3 (7) 1.7k 2.9k જયારે મિ કે. કે ની ઓપનિંગ ડીબેટ ઉગ્ર રજૂઆત ને કારણે લોકો માટે ઉચિત ને કારણે લોકોને ઉચાત હતો. મિ. વિવાન એ ડીબેટ સરૂયાના કરતાં કહ્યું જજ સાહેબ આકાશ એ ગીતા ના ઘરેથી નીકળતા મોહન એ જોયો હતો તે વાત સાચી પરંતુ જો તે ગીતા ના ધરે ગયો તે પણ સાચું પરંતુ તેના સાથે કોઈ જબરજસ્તીથી કરી નથી પરંતુ બન્ને મરજી થીજ સેક્સ માન્યું છે. મિ. કે. કે આઈ ઓપજેકશન મિલોડૅ જજ સાહેબ મિ. વિવાન મન ધરણ કહાની કરે છે! મિ. વિવાન મે આ વાત ને કિલ્ચર કરીશ મારા દોસ્ત ને ધણી ઉતાવળ છે શું❓ જજ સાહેબ ઓકે વિવાન પ્લીઝ કન્ટિન્યુ...... કોટૅ રૂમ માં સંનાટો છવાઈ ગયો. આકાશ ૨૧ ડિસેમ્બર રાત્રે લગભગ ૧૧ વાગ્યે ગીતા ને ત્યાં પહોંચ્યો. ગીતા પહેલેથીજ આકાશ ને જાણતી હોવા થી તેને ધરમા આવ્વા દીધો તેઓ સારા દોસ્ત હોવાથી બન્ને વાતચીતમાં લાગ્યા ત્યારે ગીતા ના મોબાઈલ પર કોલ આવ્યો ને ગીતા બીજા રૂમમાં જઈ ને જોર જોરથી વાત કરી રહી હતી ત્યાં અચાનક તેને ચીસ પાડી જેથી કરીને આકાશ ડોરીને ત્યાં પહોંચ્યો તો ગીતા ને ચાકુ વાગેલુ ને તેની મોત થઈ ગઈ હતી આ જોઈને ડરી ને ત્યાથી ભાગયો આઈ ઓપજેકશન મિલોડૅ મિ. કે કે બોલ્યા. જજ સાહેબે મિ. વિવાન કન્ફયુઝ કરે છે જજ સાહેબ :- એ શું❓ આજે જે ગરમાગરમી નો માહોલ હોવા થી લોકો ને એ જાણવા ઉત્સુક હતા કે મિ. વિવાન પોતાના દીકરાને કેવીરીતે બચાવ કરશે. બીજી બાજુ રમણલાલ ના વકીલ ની પકડ પણ મજબૂત ને આગૅયુમેન્ટ ઉગ્ર હોવાથી આગળ શું વરાળક આવશે એતો આગળ જ ખબર પડશે. જયારે મિસર. કે. કે રોય એ આકાશ પર જે આઈપીસી ધારાઓ જે પોલીસે ચાજૅ સીટ બનાવી હતી તે કહેતા ધારા 302. 376 A. 304 353 449 મડૅર રેપ એવીડન્સ મીટાવ્વા અને પબ્લિક અસોડ જેવા ગંભીર આરોપ આકાશ પર લગાવ્યા હોવાથી આવા આરોપ સર ફાસી ની સજા તો નકકીજ હતી. આ દલીલો સાંભળી ને મિસર. વિવાન પણ મનો મન નકકી જ કયુઁ કે કોઈ પણ હિસાબે આકાશ ને બચાવ્વો. આજે કોટે ની કારવાઈ પુરી થઈ ને જજ સાહેબે એક મહિના પછી ની તારીખ આપી ને આકાશ ને કસટડી મા મોકલ્યો. કાનૂની દાવ પેચ જાણતા મિ. વિવાન કામે લાગી ગયા એ આ કેસમાં કયા કયા લોકો ફોલ ને કયા કયા એવિડન્સ ને ઉભા કરશે તે આગળ ના ભાગ મા જોઈશું. મિ. વિવાન ને કોટૅ થી એક મહિના નો સમય જે આગલી ડેટ માટે નો છે તેનો ભરપૂર ફાયદો લેવા મનો મન નકકી કયુઁ. આ સિલસિલામાં એકસ ઈન્સપેકટર રંજીત ને તેઓ મુલાકાત લીધી ઈન્સપેકટર રંજીત રીસવત ના મામલામાં સસ્પેન્ડેડ હતો ને મિ. ખાન સાથે પણ કામ કરેલુ હોવાથી મિ. વિવાન ને એવું લાગતું હતું કે તે તેની હેલ્પ જરૂર કરશે ને પૈસા માટે પણ!!! મિ. વિવાન ને તેના બંગલા પર બોલાવ્યો ને આ કેસમાં તેની મદદ કરે તેને કહ્યું.! રંજીત :- મિ વિવાન પહેલા તમે મને કહો કે મે તમારી મદદ કેમ કરૂ? બીજુ એકે ઈ. ખાન પણ બરાબર ઈન્વેસ્ટીગેશન કયુઁ છે પછી કેમ આમ? મિ. વિવાન :- થોડી વાર થંભી ને બોલ્યા આકાશ મારો એકનો એક દિકરો છે! ને જે રીતની ચાજૅ સીટ છે તેમાં જો ગુનો સાબિત થાય તો ફાસી ની સજા પાકકી થાય પરંતુ કોઈ એવી બાબત સામે આવે જેથી કરીને બચાવમાં કમસેકમ આજીવન કેદ ની સજા થાય ને જીવ તો બચી જાય!! રંજીત :- હું તમારી કામ કરી આપીસ મને શું ફાયદો?? મિ. વિવાન :- હું તમને પાચ લાખ રૂપિયા ને મારા સાલાની સિકયોરિટી એજન્સી મા જોબ અપાવીશ!! રંજીત :- મને મંજૂર છે હું કામ આજથી જ ચાલુ કરૂ છું ને જેમ જેમ આ કેસમાં કડીઓ મરશે તે રીતે તમને અપડેટ્સ આપીશ. રંજીત આ કહીને ત્યાંથી ગયો ને મિ. વિવાન લાંબા સમય શુધી વિચારો મા ખોવાઈ ગયાં. શું રંજીત આ કેશ ની ઉલજેલી કડીઓ ને મેળવી શકે. કે ઈ.ખાન તેને આ કેસ પર કામ કરવા પર રોકશે આગળ ના ભાગ મા જોઈએ. ‹ પાછળનું પ્રકરણમડૅર મિસ્ત્રી - ભાગ 2 › આગળનું પ્રકરણ મડૅર મિસ્ત્રી - ભાગ 4 Download Our App