Is true feeling worth the price!!? books and stories free download online pdf in Gujarati

શું સાચી લાગણી ની કિંમત ખરી !!?


ખરેખર આ .... just go with flow ના
આ પ્રવાહ ના સમય માં લાગણી ની કિમત ખરી !!?
Just go with flow ની વાત કરતા
ની સાથે જ મને,
કલ્પના અને અવિનાશ ની અમૂલ્ય જીંદગી ની સાથે વિતાવેલી 4 વર્ષ ની યાદો ની સફર યાદ કરતા ની સાથે જ કલ્પના ના આંખ મા આંસુ વરી જાય છે આવેલા આંસુ ની કિમત આખી જિંદગી સાથ ના રેવાની પણ સાથે, રેવા ઈચ્છતા હોવા છતા ના રહી શક્યા નો અફસોસ એક આ લાગણી ની દોર બને ને બાંધી ને રાખે ને- આ એક ફિલ્મ ચાલતું હોય તેમ અદાકારી કરવાની રંગમંચ ની ભૂમિ કલાકરો ની જેમ જીંદગી ની સફર ઝંઝાવાત રૂપી ના બની જાય તેનો ડર . કલ્પના ની કલ્પનાઓ માં પણ ક્યારે નહોતું વિચાર્યું કે ,
કોઈ આવો હમસફર મડી જશે એ પણ આ આધુનિક યુગ માં . એક મિત્ર બની ને જે એને ડગલે ને પગલે પ્રેરણા પુરી પાડે, ..

જીવન ની જીવાદોરી સમાન જે વ્યક્તિએ એનો સાથ અને હાથ ના પકડી શકવાનો અફસોસ ! થોડાક વર્ષ મા આપેલા સ્નેહ મા જ્યારે ડૂબી ને આ સમંદર માથી ક્યારે એ બહાર ન નીકળી શકવાનો ડર…
ખાવા પીવાનું સાથે ને દરેક મીઠી વાતો જ્યારે – બને ના સાથે વિતવેલા દિવસો માં કલ્પના નો સ્વભાવ હસ્તી ખેલતી ને નિર્દોષ કોઈ સ્વાર્થ વગર સાથ આપતી જ્યારે એ જ અવિનાશ પણ ક્યારે કોઈ ને ખરાબ લાગે તેવુ ના બોલતાં ની પોતાની જોઈએ મોજ માં જીવનારો જિંદાદિલ વ્યક્તિ એક સાથે કરેલી બાઇક બસ સાથે ની મુસાફરી પણ ઘણી રોમાંચક ને ભવિષ્ય ના ટેન્શન મા બને પોતાની લાઈફ માં મોજ મસ્તી માં જીવતા……..પોતાનાં મેઘધનુષ જેવા સંબંધ મા કલ્પના નતી ઈચ્છતી કે કોઈ ત્રીજું વ્યક્તિ આવે કદિ પણ , પરંતુ બંને સમય અને સંજોગ ની હાલાત માં જવાબદારી ની સાથે પીરવુ પડે તેમ હતું .પરિવાર સાથે પણ તાલમેલ સાચવી ને ચાલતા બંને પોતાની એક અલગ દુનિયા બનાવવા સપના સેવે છે કદિ ના વિખૂટાં પડવાની ભાવના ….!
કલ્પના ની નિર્દોષ મસ્તી માં અવિનાશ પણ પોતે નાના બાળક ની જેમ તેણી સાથે પોતે બાળક બની ને તેને ખૂબ પ્રેમ કરતા પણ એમાં શબ્દો ની કોઈ જરૂરત નતી આવતી …બને બસ આંખો મા જોઈને સમજી જતા એક બીજા ને મદદ કરવાની ભાવના , મિત્રતા પણ ગાથ હતી , એક બીજા ને એક બીજા કરતા પણ વધારે ઓ ઓડખવાની શક્તિ ધરાવતાં.
કલ્પના અને અવિનાશ બંને એ અભ્યાસ પણ સાથે પુરો કરેલો કોલેજ ના દિવસો માં જ્યારે તમને ખબર પડી કે એ બંને એક બીજા ને પ્રેમ કરે છે ત્યારથી લઈ ને એમના સંબંધ ના 4 વર્ષ પુરા થયા ત્યારે કલ્પના ને ડર હતો કે શું અવિનાશ ને ભૂલી શકશે ? તો અવિનાશ પણ કલ્પના ને કદિ ના છુટા પડવાના ના વચનો આપતો….!!
એક બીજા ને હજારો પ્રેમ ભર્યા નામ આપતા જેમ કે અવિનાશ કેતો કે "અલી ઓય"!! ને કલ્પના એક સાથે કેટલાક નામો સાથે
અવિનાશ થી થોડીક શરમ ના ભાવે ખૂબ પ્રેમ કરતી ને એમને જ..
પોતાના સંબંધ ને કોઈ નામ સમાજ તરફ થી ના મડિયા નો અફસોસ કલ્પના ને બહુ હતો. તે જિંદગી ના દરેક પલ માં કલ્પના અવિનાશ નામ પોતાની સાથે એક શરીર પર બનાવેલ ટેટૂ કે ચિત્ર ની જેમ હમેશાં સાથે રાખવાનો ને પ્રેમ કરવાનો ભાવ હતો..🤗💙🤗

બીજા રસપ્રદ વિકલ્પો