રસ્તોગી ના સ્વાતંત્ર પૂર્ણાં વાક્યો સાંભળીને
ઈન્દિરા સોની ને પાકિસ્તાનની પરિસ્થિતિ પર થોડી દયા અવશ્ય આવી ગઈ,કેેમ કે આખરે તેઓ પણ તેમાં ના જ હતા કે જેઓ લાહોર અને ચંદીગઢની સિમિલેટરીટીમાં વિશ્વાસ રાખતા હતા.અને બોર્ડર ટ્રાફિકીંગ જેવા શબ્દો તેમના ગળે નહોતા ઉતરતા.mega relig confrance ની ફેલ્યુરિટી પછી તે વાત સાફ થઈ ગઈ હતી કે હવે કોઈ પણ પ્રકારે ડોમેસ્ટિક સેન્ટર પર વાત કરવાનો કોઈ જ મતલબ નથી.ત્યાં સુધી કે સુપ્રીમ કોર્ટના એક્સપર્સ ની પણ સલાહ સૂચનો લેવામાં આવ્યા હતા પરંતુ ત્યાંથી પણ કોંગ્રેસને નિરાશાજ હાથ લાગી હતી.
chains of dis obedience નો તે કાળ કદાચીત આરંભ થવા નો શેષ છે,કે જેની પુર્ણાહુતિ પછી ચાર્લી ઈત્યાદિઓ ને એ સુઝશે કે હવે ગેમ પ્લાન કઈ બાજુ વાળવા નો છે.
જો લોકતંત્ર ના મધ્ય યુગ નો તે ઇતિહાસ ખંગાલીશું તો એક જ વાત સામે આવશે કે તે કાળ ની અંદર જેટલી પણ રાજકીય હત્યાઓ થઈ હતી તે બધી જ એટલે કે લગભગ બધી જ હત્યાઓમાં પ્રોટોકોલ્સ ના ડિસઓબીડીઅન્સ જ જવાબદાર હતા.તેનાથી અતિરિત બીજું કંઈ જ નહીં.
એ દ્વાર હજુ ખુલવાનો શેષ છેકે જ્યાંથી ઇન્દિરા સોની અંદર પ્રવેશ કરશે અને અજ્ઞાત પણા થી જ અથવા તો વિવશતા પણા થી સ્વયમ નાજ જીવન પર મૃત્યુ નો પરવાનો ચડાવીને બહાર નીકળશે.
પ્રોટોકોલ્સના તે ડીસ ઓબીડીયન્સ પણ પતાવવા ના બાકી છે જેમાંથી ઇન્દિરા સોની ના ઇચ્છિત સિક્યુરિટી ગાર્ડસ ના સ્વેપ્ટ્સ થઈ ને અન ઇચછીત ગાર્ડસ તૈનાત થાય.ટદાચિત તની ઈચછા અથવા અનુમતિ વગર જ!!
કદાચ કથા થોડીક વધુ આગળ વધી ગઈ છે અને એટલે જ કથાને થોડીક તેના પૂર્વ પર બાજુ લઈ જઈને કથા ના થોડાક પૂર્વો વાગોળી લઈએ.કે જેની અંદર આપણે તે જાણ્યું હતું કે ભારતના પંજાબ પ્રાંત તથા પંજાબ થી અન્ય પ્રાંત અતિરીક્ત પશ્ચિમ સહિત વિશ્વના કોઈપણ ખૂણામાં એ સમયમાં જેટલા પણ ટેરેરીઝમ બ્લાસ્ટ થયા હતા તે બ્લાસ્ટ મા ના 99.99 ટકા બ્લાસ્ટ એક્સપ્રીમેન્ટલ (ફેક ટેરેરીસ્ટ બ્લાસ્ટ) જ હતા. દુનિયાનો સૌથી પહેલો અને જેન્યુઅન ટેરેરિસ્ટ બ્લાસ્ટ પંજાબ પ્રાંત મા જ થયો હતો.અને પંજાબ પછી જ વેસ્ટર્ન વેપન્સ મલ્ટીનેશનલ્સ(કંપનીસ) નો ઑલ ઓવર ધ વર્લ્ડ ઇલીગલ હથીયારો નો કારોબાર શરુ થયો હતો.અને ભરત ને ગ્લોબલ ટેલરિઝમના નામે મીસગાઈડ કરવામાં આવતું હતું.
આ બધુ જ એક માત્ર સેન્ટ્રલ ઈન્દિરા ગાંધી ના એસેસીનેશન મા જ હતુ.
એટલે સુધી કે એ સમયમાં ભારતની ઉચ્ચસ્તરીય મર્ચન્ટ લોબી સાથે પણ વાટાઘાટો થઈ હતી.જે પણ કદાચ ઓલમોસ્ટ ફેલ જ રહી હતી.
ડોમેસ્ટિક લેવલ પરની બધી જ સેલ્યુરિટી પછી પણ તે વાત સંભવ જ ન હતી કે ઇન્દિરા સોની સીધા જ વેસ્ટ કૉન્ટિનેન્ટ બાજુ કન્સલ્ટન્સી ગ્રાસ્પ માટે વળી જાય.
તેના માટે તેમને યેપ કેન પ્રકારેણ સરાઉન્ડ નેબર બાજુ વાળવા જરૂરી હતા.અને એક એવી અસમંજસ અપાવા ની હતી કે કે જેને દૂર કરવા તેમણે કમ્પલસરી વેસ્ટન એક્સપર્ટ્સ પાસે જવુ જ પડે.
એ વાતની સંભાવના ને ના કરી નથી શકાતી કે તે જેટલા પણ ફેક ટેરેસ બ્લાસ્ટ થયા હતા તે બધા જ ના ફંડિંગ્સ પણ વેસ્ટન વેપન્સ મલ્ટી નેશનલ જ પ્રોવાઇડ કરતી હતી.એની વખ બધા ની વચ્ચે પણ જો કોઈ સબ ઇન્ટેન્શન આપણે માનીએ તો એક યા બીજી રીતે પણ તે ઈન્દીરા ગાંધી ની હત્યા જ હતી.
બીજું રિફર તેવું પણ છે કે ઑલમઘસ્ટ સેકન્ડ વોલ્વોર પછી દુનિયામાંથી ફોર એક્ટિવિટી લગભગ ઓછી થઈ ગઈ હતી અને ખુદ અમેરિકા,બ્રીટન સહિત આથે આખો વેસ્ટ કૉન્ટિનેન્ટ ગલોબલાઈઝેશન બાજુ વળી ગયો હતો અને આવા મા વેસ્ટર્ન વેપન્સ મલ્ટી નેશનલ ને તારા વાગવાની પણ નોબત આવી શકે તેમ હતી.અને આ પરિસ્થિતિ માંથી તેમને ઉગારવા વર્લ્ડ ટેરેરીઞમ માટે શરૂ કરાવવો પડ્યો.