UNDERCOVER - PART 1 books and stories free download online pdf in Gujarati

ઉન્ડરકવર

સુરત શહેર સુપ્રિધ સુતરાઉ કાપડ અને ડાઇમોન્ડ ના વેપારીઓ માટે એક અગત્ય નું શહેર પૂરા ભારત દેશ માં
બધા વ્યાપારી ઓ અહી આવી ને પોતાનું કામ ચલાવે અને પૂરા ભારત અને ગુજરાત ના મેન મેન શહેરો માંથી લોકો આવી ને અહી કામ કરે છે

1 / 6 / 2001
ના રોજ એક બગસરા ગામે એક ખેડૂત ના ઘરે એક છોકરા નો જન્મ થયો ખેડૂત નું નામ હતું રામ ભાઈ ચૌહાણ તે ખેડૂત હતો એટલા માટે તેને આખા ગામ માં બધાને શાકભાજી આપી કારણ કે તે પૈસાદાર તો નહતો પણ તેને એમ થયું કે આટલું તો કરીજ શકું તે રાજી ન રેડ થય ગયો પોતાની પત્ની નો આભાર માની તે આખા ગામ માં શાકભાજી આપી આવ્યો બધા ખુશ હતા કોઈ ક માણસો ને એમ લાગતું હતું કે આ છોકરા ની ખુશી માં પાગલ થાય ગયો હોય એમ
12/2/2021 present
સુરત માં હીરા ના કામ માં બોવ નફો થવા માંડ્યો લોકો ને હીરા માં કિંમત આવવા માંડી જે વેપારી ને જોતું હતું તે તેને મળી રેહતું હતું અને વધારે પણ મળવા લાગ્યું હતું બધા પોતાના બિઝનેસ માટે ને બોવ આગળ વધારવા માંડવા માંડ્યા અને બોવ જોર કરવા માંડ્યા સુરત ની આ બજાર માં
Next દિવસે એક મોટા વેપારી વિદેશ માંથી આવતા હતા સુરત માં તેની હીરા ની કંપનીઓ હતી ૨૫ -૩૦ હીરા ની કંપની માં તેવો પાર્ટનરશીપ માં ભાગીદાર હતા નામ હતું '' ગોવર્ધન સિરિવર્દેન''( સુરું ) (54) કહેતા બધા ,, તે પાર્ટનરશીપ માં તો હતો પણ પેલા 25-30 કમ્પની વાળાને એક પણ માણસે આ સુરુ ને જોયો નહતો અમેરિકા , જાપાન , તુર્કી, કોરીયા, ઓર્સ્ટલિયા, ઇંગ્લેન્ડ બધે ભાઈ પોતાના પગ પોળા કરી ને કામ ચલાવતા ..... સૂરુ ભાઈ ને એમ થયું કે આપણા દેશ માં પણ એક આંટો મારવા જવાય જ નેં આશરે 24 વરસ પસી ભાઈ પોતાના વતન માં પાસા વળતા થા પણ ખાલી આટ
માટે જ ,,,,

સવાર ના 9:45 થાય છે એરપોર્ટ પર ડ્રાઇવર ગાડી પાર્ક કરી ને હાથ માં બ્લેક કલર નું બોર્ડ લય ને ઉભો હોય છે ને બોર્ડ માં વંચાય છે ' ગોવર્ધન સિરિવર્દેન'

પ્લેન નીચે ઉતરે છે 30 થી 40 યાત્રી ઓ ને લેવા માણસો આવે છે બધા ના નોખા નોખા અને એક સાથ 40 ના વચ માંથી એક બ્લેક કલર ના ગોળ રાઉન્ડ વાળા ચાસમાં પેહરી એક 54 વરસ નો માણસ દેખાય છે ડ્રાઈવરે અંદાજિત નક્કી કરી નાખ્યું કે આજ તે માણસ હશે ,, થોડી નજીક આવ્યો માણસ ને પૂછું ' Hey , How are you ?
માણસ ચિંતા માં માથું ખંજવાળતા " સાહેબ એટલું આવડતું હોય તો ડ્રાઇવર થોડો હોય "
સુરુ ને સમજ માં આવી ગયું તે એક સાઈડ થી સ્માઇલ કરી ને કે છે !
અરે ભાઈ હું એમ કહું છું કે કેમ છો તમે ?
ડ્રાઇવર સાહેબ હા હવે સમજણ પડી સાહેબ એક દમ ફર્સ્ટ ક્લાસ
પોતાની પાસે જે સમાન હતો 1 બેગ અને બીજ સૂટકેસ હતી ડ્રાઈવરે બેગ લય ને ગાડી ના ડેકી માં નાખી દીધી અને સૂટકેસ સાહેબે નો આપ્યો ડ્રાઇવર પાસી મનમાં રામાયણ સારું ....,,,
ડ્રાઇવર ' સાહેબ માં સુટકેસ માં શું હશે વળી જો મને અડવા પણ ના આપ્યું' આવા વિચારો મનમાં દોડવા લાગ્યા ડ્રાઈવરે લય ને પાસુ પૂછ્યું સાહેબ આ સૂટકેસ માં બહુ વજન હોય તો હું મૂકી દવ દેકી માં સાહેબ આપણા ઘર નિજ છે સાહેબ થોડો Angry Look માં ભાઈ આ બેગ ભલે મારી પાસે રહ્યું તમ કામ કરો ને યાર તમારું સાહેબ ફોન માં જોતા જોતા બોલ્યા ......

બીજા રસપ્રદ વિકલ્પો