time cycle books and stories free download online pdf in Gujarati

સમય ચક્ર

           એક સુંદર શહેર હતું તેની અંદર એક મોટી અને એક સુંદર શાળા હતી. તેની અંદર 1 થી 12 ધોરણ ઉપલબ્ધ હતા. તે શાળામાં એક રોકી નામનો વિદ્યાર્થી હતો. તેને ભણવામાં રસ ન હતો. તે દરરોજ શાળાએ સારા કપડા બુટ ચશ્મા પહેરીને શાળાએ આવતો. તે શાળાના બધા જ વિદ્યાર્થી ઓ સાથે હળી મળી ને રહેતો. 

 

              તે જ શાળામાં એક હિતેશ નામનો વિદ્યાર્થી હતો. તે આખો દિવસ ભણતો હતો.તેનું કોઈ પણ મિત્ર ન હતું.

 

                 એક દિવસ તે શાળામા ક્વિઝ ની સ્પર્ધા થવાની હતી. ક્વિઝ 2 દિવસ ચાલવાની હતી. પહેલા દિવસે હિતેશે બધા જ પ્રશ્રોના  સાચા જવાબ આપ્યાં. હિતશે રોકીને કહ્યું કે : તારી ઐકાત થી કે તુ મારા થી ક્વિઝ માં જીતી શકે. તો રોકી એ કહ્યું : કે જોઈ લેશું . 

                   સાજે જ્યારે હિતેશ પોતાના ઘરે જતો હતો નો રોકીએ હિતેશ ને નીંદર દવા સુંઘાડી .તેની ક્વિઝ ની પુસ્તક ત્યાં જ સળગાવી દીધી. અને તેની બદલે બીજી પુસ્તક રાખી દીધી.                                                                         બીજા દિવસે શાળામા ત્યાના ક્લેક્ટર આવ્યાં હતા. ક્વિઝ ચાલુ થઈ હિતેશે પ્રશ્રોના ગંદા - ગંદા જવાબ આપ્યાં ત્યાના પ્રિન્સીપાલ ગુસ્સે થઈ ગયાં હતા. પ્રિન્સીપાલે હિતેશને 4 થી 5 થપ્પડ મારી. અને હિતેશના પિતાને શાળાએ બોલાવ્યા. હિતેશના પિતા એક મોટી લાકડી લઈ આવ્યાં હતા. હિતેશને લાકડીથી મારતા મારતા ઘેર લઈ ગયા

 

             બીજા દિવસે જ્યારે હિતેશ શાળાએ આવ્યો ત્યારે રોકીએ તેને કહ્યું કે :જોઈ લીધી મારી ઔકાત ?

 

                   બે- ત્રણ મહિના પછી શાળામાં GS ની ચૂંટણી થવાની હતી. હિતેશ અને રોકી ચૂંટણીમાં ઊભા હતાં. હિતેશને રોકીને ચૂંટણીમાં હરાવવો જ હતો. તેણે વોટિંગ પચંની અંદર પોતાના ફોટાના બદલે રોકીનો ફોટો ચોટાડયો . આ બધુ રોકી એ જોઈ લીધું હતું .

      

                      બે- ત્રણ મહિના પછી શાળામાં GS ની ચૂંટણી થવાની હતી. હિતેશ અને રોકી ચૂંડણીમાં ઊભા હતાં. હિતેશને રોકીને ચૂંટણીમાં હરાવવો જ હતો. તેણી વોટિંગ પચંની અંદર પોતાના ફોટાના બદલે રોકીનો ફોટો ચોટાડયો . આ બધુ રોકી એ જોઈ લીધું હતું  

                 

              GS ની ચૂંટણીના એક દિવસ પહેલા હિતેશ   શાળાના બધાજ વિદ્યાર્થી ઓ સાથે ઝગડવા લાગ્યો. બીજા દિવસે જ્યારે ચૂંટણી હતી ત્યારે બધા જ વિદ્યાર્થી ઓ હિતેશને વોટ આપ્યો. ચૂંટણી પુરી થયા પછી રોકીએ બધી જ વાત શાળાના તમામ વિદ્યાર્થી ઓને કહી.બે- ત્રણ દિવસ પછી ચૂંટણીનું પરિણામ આવ્યું.GSના પદ ઉપર રોકી હતો.

       

                એક દિવસ રોકી અને હિતેશ ક્લાસમાં ભેગા થયાં. હિતેશે રોકીને કહ્યું કે : આજથી ૩૦ વર્ષ પછી આપણે મળીશું. કોણે કેટલી તરક્કી કરી હશે તે જોઈશું. તો રોકીએ હા પાડી .

 

                   રોકી 12 ધોરણ સુધી ભણ્યો હતો.તે એક સરકારી નોકરીમાં લાગી ગયો હતો. તેનો મહિનાનો પગાર 35 હજાર રૂપિયા હતુ.તેણે એક મોટુ અને સુંદર ઘર બનાવ્યું હતુ. તેણે એક કાર પણ લીધી હતી.

 

                   રોકીને કામથી અમેરિકા જવાનું થયું. રોકી અમેરિકા પહોંચીને રાત્રે હોટલમાં સુઈ ગયો. પછી બીજા દિવસે અમેરિકામાં ફર્યો. પછી બીજા દિવસે મિટિંગ અટેન્ડ કરવા તેમની ઓફિસે ગયો. તેણે જોયું કે : ત્યાંતો હિતેશે સાદા કપડા પહેરીને સાઇડમાં ઊભો હતો. રોકીએ હિતેશને કહ્યું કેઃ તુ અહિયાનો નોકર છે શુ ? હુ તો એક સરકારી નોકરી કરૂ છું મારા પાસે એક સુંદર ઘર છે અને એક કાર પણ છે. તારા પાસે શું છે?

 

              તો હિતેશ કહ્યું કે : તું મારી ઔકાત જોઈશ ? હિતેશને લઈને પોતાની ઓફિસ માં લઇ ગયો.હિતેશને જોઈન બધા હિતેશને સલામ મારતા હતા. હિતેશ રોકીને કહ્યું કે :તારા પાસે એક ઘર છે ને મારા પાસે તો ત્રણ બંગલાઓ છે .તારા પાસે એક કાર છે ને તો મારા પાસે ત્રણ રોયલ્સ કાર છે. રોકી તારી ઔકાત નથી મારા સામે વાત કરવાની .

 

                  તો રોકીએ કહ્યું કે અભિમાન તો રાવણનું નથી રહ્યું તો તારું શું રહેશે? તે દિવસ પણ તું મારી ઔકાત પર પહોંચી ગયો હતો તેનો અંજામ શું થયું એ તો તને ખબર હશે ને? તો હિતેશ રોકી ને ધક્કો મારીને કંપનીમાંથી બહાર કાઢી નાખ્યો.રોકી ઘેર જઈને વિચારતો હતો કે હવે શું કરવું?

 

             રોકીને વાર્તા લખવાનું શોખ હતો તેણે google પર સર્ચ કર્યો કે વાર્તા લખવાનું સૌથી સારી એપ કઈ છે? તો ગુગલે પ્રતિલિપી એપએપનું ઉદાહરણ આપ્યું. પ્રતિલીપી  ઇન્સ્ટોલ કર્યો.રોકીને પ્રતિલિપ એપ ઉપરથી રૂપિયા કમાવવા હતા તેને ખબર નથી કે રૂપિયા કેમ કમાવાય?

 

       રોકીને પ્રતિલિપ ઉપરથી રૂપિયા કમાવાનો ઉપાય મળી ગયું .તે દરરોજના 30 લાખ રૂપિયા કમાતો હતો. તે દરરોજ 19કલાક કામ કરતો અને પાંચ જ કલાકની નિદંર કરતો. તે 1વર્ષમાં 195 કરોડ રૂપિયા કમાવતો . રોકીએ બે વર્ષની અંદર એક કંપનીનો ઉદઘાટન કર્યું . 

 

                           રોકીએ કંપનીનું નામ આર પી એસ કે આપ્યું.તેની અંદર 10,000 થી વધુ વ્યક્તિઓ કામ કરતા. એક વ્યક્તિ મહિનાના 3 લાખ રૂપિયા કમાવતા. રૂપિયા પોતાના પાસે અડધા રૂપિયા રાખતા અને અડધા રૂપિયા રોકીને આપતા.રોકી દર મહિને 150 કરોડ રૂપિયા કમાતો.

 

                રોકીએ એક મોટું શહેર બનાવ્યું તેની અંદર કપંનીના બધા જ વ્યક્તિઓ રહેવા માટેનું  હતું. તેનું નામ રોકી ઇન્ડસ્ટ્રી નામ આપ્યું. આર પી એસ કે કંપનીની પાંચ વર્ષમાં કંપનીના કામદારો એક કરોડ થી વધુ થઈ ગયા હતા.રોકી એક મહિનામાં પંદર લાખ કરોડ રૂપિયા કમાતો હતો.આ વાત આખા વિશ્વભરમાં ફેલાઈ ગઈ હતી.

 

           હિતેશ જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી તેને કાઢી નાખવામાં આવ્યું.

 

                 એક દિવસ હિતેશ રોકી પાસે ગયો અને એને  કહ્યું કે સાહેબ તમે મને કોઈ નોકરી આપશો? તો રોકીને કહ્યું કે તારા માટે એક જ નોકરી છે તને મારી ઓફિસમાં ઝાડુ કાઢવું  અને પોતુ કરવું પડશે.તને મહિનાના 30 હજાર રૂપિયા મળશે .આજ તારી ઔકાત છે.તને એક મોકુ આપું છું તને એક હું પ્રશ્ન પૂછી તેનો જવાબ આવડી ગયુ તો હું તને મારી કંપની આપી દઈશ પ્રશ્ન : એવી કઈ સજીવ છે કે જે દિવસમાં ચાર પગે ચાલે બપોરના  2 પગે ચાલે સાંજે ત્રણ વાગે ચાલે?આ પ્રશ્નનો જવાબ હિતેશ ને  ન આવડ્યું. આ વાચનાર ને  હું આ પ્રશ્ન પૂછું છું. તમને આનો જવાબ આવડતો હોય તો તમે ઇન્સ્ટોલ કરો અને Goswami Jaynath સર્ચ કરો અને ફોલો કરો અને પછી મેસેજમાં આનો જવાબ આપો.

                                                                                                 .   કોઈના શરીર અને એજ્યુકેશન જોઈને કોઈની ઔકાતમાં અંદાજે ન લગાવો જોઈએ કારણ કે સમય સમય બળવાન છે કુદરત બધાને અમીર બનવાનો મોકો આપે છે .

 

લેખક શ્રી ગોસ્વામી જયનાથ સંજનાથજી.

 

શાળાનું નામ શ્રી કારાધોધા પ્રાથમિક શાળા તાલુકો મુન્દ્રા જીલ્લો કચ્છ રાજ્ય ગુજરાત.

 

 

બીજા રસપ્રદ વિકલ્પો