ડેવુ એ શાંતિપૂર્વક રાજીવ ને કહ્યુ look આર્ચર, અમર માત્ર નામો જ હોય છે.તેમના સદેહો ક્યારેય નહીં.
જે વાતને લોકો દંતકથા માને છે તું પણ તેને અમર કથા માની ને ભૂલી જા.
રાજીવે પણ કહ્યયુુ,યા ડેેેવુુ હુું એક દોસ્ત તરીકે તારી વાત માની શકું છું. પરંતુ એ બી તો શક્ય છે કે જ્યારે સત્ય સામે આવશે ત્યારે કદાચ હું તને સંભાળી ના પણ શકું!
ડેવુ એક મિનિટ સુધી રાજીવને જોયે જ રાખે છે અને પછી તરત જ તેેેની નજર ચોરાવીને રાજીવને કહે છે આર્ચર, બેસ્ટ ઓફ લક.
રાજીવ ના ઓફિસ ત્યાગ પછી ડેવૉ માનસિક રીતે રાજીવની મંડળી માં સામેલ તો થઈ જ ગયો,પરંતુ આઉટરલી આ બાબત અંગે તેણે રાજીવ સાથે distance created જ રાખવાનું ચાલુ કરી લીધું. અને સાથે સાથે રાજીવ માટે શુભકામનાઓ થી વિચારવાનું પણ.
જેના મોહ અને મહદ અંશ વદન માંથી સીગાર ની કાચી તમાકુ ની સુગંધ પ્રસરી રહી છે તેવા આ રાજીવ આર્ચર ના બુટેડ સ્ટેપ્સ એક વ્યક્તિ ની પાસે આવીને સ્થંભિત થાય છે.અને તરત જ વિશો સહિત બાકીના ચાર સભ્યો દેખાય છે.
સામેવાળી વ્યક્તિ એના પાખંડી હાવભાવ નું પ્રદર્શન કરે છે અને રાજીવ તને થોડુંક સ્મિત આપે છે.
સામેવાળી વ્યક્તિ એ કહ્યુ, ઓહ મિસ્ટર આર્ચર વેલકમ ટુ નાસા!
રાજીવે કહ્યું થેંક્યુ વેરી મચ અને છ એ જણાયે એક સાથે ચાલવાનું શરૂ કર્યું.
રાજીવ પેલી વ્યક્તિ ને કશુક કહેવા જાય તે પહેલાં જ તેણે તેના આડંબર નો આરંભ કર્યો.અને બોલ્યો યુ નો મિસ્ટર આર્ચર!!તમારે માટે આ ધરતી ઉપર જળ શોધવું જેટલું આસાન છે એટલું જ મારે માટે તે બીજી ધરતી પર તે શોધવું મુશ્કેલ છે.
યુ નો! માર્સ એન્ડ ઑલ.
રાજીવે liberally કહ્યુ ઓહ આઈ સી!!
પેલી વ્યક્તિ એ એ તેના પાખંડી સ્વરમાં કહ્યું મિસ્ટર આર્ચર તે દિવસ હવે દૂર નથી જ્યારે પૃથ્વી થી અતિરીક્ત અન્ય ગ્રહો પર પણ માનવ વસાહતો નો આરંભ થશે.
અમે હમણાં જ મંગળ ઇત્યાદિ ત્રણ ગ્રહો પરથી જળ ના અંશ શોધી કાઢ્યા છે.
રાજીવે કહ્યુ, you mean વોટર સોર્સ??
પેલો વૈજ્ઞાનિક થોડોક હડબડાયો અને બોલ્યો,સોર્સ! વૉટ સોર્સ.
રાજીવ કહ્યું તે વૉટર સેમ્પલ્સ કલેક્ટ થયા છે?મિસ્ટર વિલ્સન!
વિલ્સને કહ્યું, વેલ હજુ સુધી તો નહીં!
રાજીવે કહ્યું તો પછી આવો પાખંડ silently જ કરો, શોરબકોર કરીને કેમ કરો છો?
વિલ્સને થોડાક ભભૂકી ને પૂછ્યું પાખંડ? what do you mean by મિસ્ટર આર્ચર!
રાજીવે પૂછ્યું,what about rain!!
વિલ્સન વારાફરતી પાંચેય ની સામે આમ તેમ જોવા લાગ્યા અને સૌથી પહેલી જુલિયા ઓહ માય ગોડ મા માથું ધુણાવતી ચાલતી બની.
વીશો,મેમ્બર અને વેગન પણ ચાલવા લાગ્યા અને અને વિલ્સને વિશો નું બાવડું પકડીને પૂછ્યું,વોટ્સ રોંગ!!
વીશો એ કહ્યું,નથીંગ મોર મિસ્ટર વિલ્સન just go pilgrim.
રાજીવ વિલ્સન ની સામે નીચું માથું કરી લે ઊભો રહ્યો અને વિલ્સને પૂછ્યું,what happened!
રાજીવે કહ્યું મિસ્ટર વિલ્સન,ઇફ યુ ડોન્ટ હેવ રેઈન ધેર! વી કેન નોટ સેન્ડ અવર પીપલ્સ ધેર.
એક્સક્યુઝ મી આટલું કહીને રાજીવ પણ ચાલવા લાગ્યો.
રાજીવને પાછળથીજતો wilson જોઈ રહ્યા છે અને થોડીક પોતાની આડંબર વાળી મૂર્ખતા માં કશુંક વિચારી પણ રહ્યા છે.
દ્રશ્ય ની પુર્ણાહુતી પછી થોડી જ વારમાં જુલિયા અલ્બાનીયા તેની કારમાંથી બહાર નીકળતી દેખાઈ રહી છે.અને સામે ઊભેલા દ્રશ્ય થી પ્રસન્ન ચિત્ત તેના બ્રાઉન ગોગલ્સ ઉતારે છે.
આલ્બા જુએ છે કે સામે કેટલાક students તેમની સીલી અને ઈનોસેન્ટ ડિમાન્ડ ને પુરી કરાવવા માટે રોડ શો કરી રહ્યા છે જેમાં certain justice જેવા સોંગ પર ડાન્સ પણ કરી રહ્યા છે.
જુલિયા માયાળુ બનીને સ્ટુડન્ટ પર હસી પડે છે અને પછી તેની કારમાં બેસીને નીકળી જાય.