CANIS 2 the marine - 1 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

CANIS 2 the marine - 1

દોસ્તો આપ સહુ માંથી કેટલાક અથવા તો બધા જ લોકોએ canis the dog વાંચી હશે જ.અને એ વાત ભારપૂર્વક સમજી લીધી હશે કે કેટલાક લોકો એ પ્રકૃતિની સાથે છેડછાડ કરીને કેવા ઘોર પરિણામો ને જન્મ આપ્યો હતો!!
પરંતુ તે એક વન્ય વિસ્તારની વાત હતી.
જ્યારે આપણે હવે સમુદ્રની અંદર ઊતરવાનું છે. અને તે વાતોને આપણે સ્ફટિક રદય થી ખંગાલવાની છે કે દરિયાઈ જીવોની સાથે આમ જ થવું જોઈએ,અને આમ નહીં જ!
પ્રસ્તાવના ને વધુ લંબિત નહીં કરીને સીધા કથા આરંભ પર જ પહોંચી જઈએઅને હું લખવાનું આરંભ કરુ અને આપ સહુ વાંચવાનો, ધન્યવાદ.



અંતહીન હિંદ મહાસાગર ના દર્શન થઈ રહ્યા છે.અને થોડી જ વારમાં તપતા સૂર્યના પણ.
થોડી જ વારમાં મરીન યોટ ની પાળી પર બે હાથ પકડતા દેખાય છે.અને તે મરીન મેન તેનો એક હાથ છોડી,તેના મોં પર નું પાણી દૂર કરે છે.અને બીજા હાથમાં ની રેતી ની થેલી અંદર યોટ મા ફેકે છે.
લેડી હેન્ડ આગળ વધે છે અને તેને ખેંચીને ઉપર ચઢાવે છે.
રાજીવ આર્ચર નામનો તે મરીન થોડીક ના ખુશી ના ભાવથી તે મહિલાની સામે જુએ છે અને સીધો જ યોટ માં પ્રવેશી જાય છે.
પેલી મહિલા રાજીવ આર્ચર ની પાછળ પાછળ દોડી જાય છે અને પૂછે છે whats wrong!rajuv.
જેટલી વાર તું આવા સેમ્પલ્સ લેવા નીચે ઉતરે છે એટલી વાર તારો મૂડ ઓફ હોય છે.
રાજીવ કહે છે leave me alone.i need peace. julia!
તે મહિલા નું નામ હતુ જુલીયા.અર્થાત જુલિયા સ્કોડ્રા,જુલીયા અલ્બાનીયા.

જુલિયા એ છતાં પણ રાજીવને પૂછ્યું, એવુ તે શું થયું હતું અંદર કે તુ આમ!!
રાજીવે કહ્યું સી જુલી my skill is my sixth sense. એન્ડ this time also it said me ,this is suffocation.

રાજીવે તેની સિગાર સળગાવી અને જૂલીયા ને કહ્યું,કોલ આર્ય વિદ્વાન,i need to talk ્્હ્્હી્્હ્્હી્્હ્્હી્્હ્્્્હ્્હી્્હ્્હ્હી્્હ્્હી્્ હીમ.

જુલિયા કહ્યું રાજીવ આર્ય વિદ્વાન ઇસ અ ઑથોરીટી,તુ એને શું કામ વચમાં ઘસીટે છે!!
જ્યાં સુધી કોઈ નતીજો નથી નીકળતો,આપણે શાંતિથી જ બેસી રહેવું જોઈએ.
રાજીવે કાચની ટ્રાયપોયડ ને જોરથી લાત મારી અને કહ્યું, રીઝલ્ટ! વૉટ રીઝલ્ટ!! you mean by વન એબનોર્મલ વેલી!!ઓર એબનોર્મલ એલીગેટર!!
what you want i can bring it ફોર યુ વિધિન 20 thirty years only! આઈ પ્રોમિસ.
જુલી કશું બોલવા જાય છે અને અંદરથી બીજા ત્રણ એક્સપર્ટ્સ બહાર આવ્યા અને રાજીવના ઉત્પન્ન કરેલા સન્નાટાને આમતેમ જોવા લાગ્યા.
એ ત્રણ વ્યક્તિ ના નામ અનુક્રમ હતા વિશો,મેમ્બર અને વેગન.

વેગન બોલ્યો,વૉટ્સ રૉંગ રાજીવ. અને તેની સિગારેટ આગળથી લાલચોળ દેખાવા લાગી.
મેમ્બરે વેગન ની સામે જોયું અને વેગને એક પફ બહાર ફેંક્યો.
વિશો બે કદમ આગળ વધ્યો અને બોલ્યો શું લાગે છે!આઈ મીન what dusts says!!
જુલિયા બોલી એ જાણવાનું હજુ બાકી છે પરંતુ રાજીવનો મૂડ બહુ જ ઑફ છે. આઈ ડૉન્ટ નો વ્હાય!but i think ધીસ ટાઇમ સમથિંગ વેરી સીરીયસ.
વીશો બોલ્યો,યા એસ વી all know!or some thing more then it!!

રાજીવ બોલ્યો આ મજાક કરવાનો સમય નથી, સેમ્પલ જલ્દીથી લેબમાં મોકલો અને મને રીપોર્ટ આપો જેથી કરીને હું તેનખ આફ્રિકા મોકલી શકું.
વેગન બોલ્યો,આફ્રિકા!!i mean આર્યવિદ્વાન વ્હાય.
રાજીવે કર્યું આર્યવિદવાને ને છેલ્લા સાત વર્ષની અંદર આવા 22000 રિપોર્ટ કલેક્ટ કર્યા હતા જેનો નતીજો આપણે બધા જ જાણીએ છીએ.
જુલિયા બોલી,યા બટ!
અને રાજીવે કહ્યું ધેન why not ધેટ કેનાલ ઈન અમેરિકા!!

રાજીવ કહ્યું amazon ની મેમ્રન સિસ્ટમ ખતમ થઇ રહી છે અને તેની ecosystem વી ઑલ નો ધેટ બુલશીટ!
રાજીવે કહ્યું રિવર ની ક્લીનીંગ થઈ શકે છે તો why not oceans!!