When the love begins with hate - 2 Arti Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

શ્રેણી
શેયર કરો

When the love begins with hate - 2

(આગળ ના અંક માં જોયું કે આશકા તેની ફ્રેન્ડ જાનુ સાથે વાત કરતી હોય છે.. હવે આગળ...)
અરે જાનુ પપ્પા ગયા ઓફિસ તુ ચિંતા ના કર...

જાનકીઃ તો ભલે નહીતર તુ મરાવીશ
આશકા ઃઃતુ શુું કરતી હતી?
કાઈ ન ઈ બેઠી, બોલ બીજુ શું કેસ
કાઈ નઈ અરે આજે તો તારૂ રિઝલ્ટ છે ને? 12th નું?
આશકા :હા યાર મને તો ટેન્શન થાય છે
જાનકી :તું તો topper તને શું ટેન્શન 90 up મારક
આવશે

એવું લાગે તને, અઘરા કેટલા હતા પેપર મને નથી લાગતું કે આ વખતે એટલા આવે, બધા નાં પેપર ખરાબ ગયા હતાં.
જાનકી :રેવા દે રેવા દે, ગયા હસે પણ તારાં તો નહીં j ગયા હોય.... toppers 😜
अरे
આશકા અને હા આવે તો પણ શું ફાયદો!? પપ્પા થોડા ને આગળ કઈ કરવા આપશે
જાનકી :ઈ પણ છે, તારે કરવું શું છે બાય ધ વે?
આશકા :તને તો ખબર j છે મારું સપનું
જાનકી :શું? અરે હા પેલું......... મને એમ કે તું ભૂલી પણ ગઈ હસે
આશકા :ના, એ થોડુ ભુલાય મારું બાળપણ નું સપનું છે યાર
જાનકી :પણ તને લાગે છે અંકલ પૂરું કરવા dese?
આશકા :લાગતું તો નથી પણ..
જાનકી :પણ શું? તું તો એમને odkhe છે સારી રીતે!
આશકા :હું મારું સપનું પૂરું કરવા ગમે તે કરીશ!
જાનકી :બેસ્ટ ઓફ લક! આઇ વીશ કે તારું ડ્રીમ જલ્દી પૂરું થાય
આશકા :થેન્ક યુ બાય હવે પછી વાત કરું!
જાનકી :બાય! અને હા રિઝલ્ટ કેજે હો
આશકા :હા હા
મીનાક્ષી બેન :આશુ નીચે આવ તો.. કામ છે તારું
આશુ :હા મમ્મી આવી....
નીચે હૉલ માં....
બોલ મમ્મી..
જો બજાર માંથી દાદી ની દવા લેતી આવ...
આશુ :હા જાઉં હમણાં
મીના :હા ફટાફટ..
આશકા :હા...
મારી બાઇક ની ચાવી ક્યાં છે?
મીના :રાખી હસે તે j ક્યાંક જો સરખું
આશકા :નથી ક્યાય...
મીના :હે પ્રભુ! આ ક્યારે સુધરે?
જો તો આદિત્ય નથી લઈ ગયો ને!
આશકા :હા e જ હશે! ના પાડી એને કે મારી બાઇક નઈ લેવાની તો પણ..
મીના :એમાં શું થઈ ગયું? ભલે ને લઈ જાય..
આશકા :પછી બાઇક ચલાવવાને ને લાયક j નથી રેતી.
બહાર.. રોયલ ઈનફીલ્ડ નો અવાજ આવે છે.. આંખો પર
ચશ્મા, ગોરો ગોરો ચહેરો એટલો હેન્ડસમ.. ekdam. હીરો જેવો.. બ્લેક શર્ટ એન્કલ જીન્સ.. શહેર ની દરેક છોકરી ફિદા....
આશકા :(ગુસ્સા માં..) આદિ..... યાર તને ના પાડી છે ને લઈ જવાની મારી બાઇક.. તો પણ તું..
આદિત્ય :અરે didu chill !
(આ છે આદિત્ય શાહ મોહન રાય અને મીનાક્ષી નો લાડકો દીકરો અને આશકા નો તોફાની નાનો ભાઈ...
બંને ભાઇ બહેન હમેશાં ઝગડો જ કરતા હોઈ... પણ એકબીજા વગર ચાલે પણ નઈ...)
આશકા :ખમ, તું હમણા દાદી ને કઈ દઉં કે મને હેરાન કરે છે આદિ..
આદિત્ય :સોરી, પ્લીઝ દાદીને ના ના કેજે. હવે નઈ લઇ જઉં તારી બાઇક
આશકા :હા એમ..
આમ જ મસ્તી કરતા કરતાં 12 વાગી જાય છે
આશકા :મમ્મી રિઝલ્ટ આવશે 12 વાગી ગયા.. આવ જલ્દી
મમ્મી :આવી બેટા.. મને ખબર j છે તું 1st j આવીશ
ચિંતા ન કરજે તું

શું હશે આશકા નું સ્વપ્ન
મોહન રાય પૂરું કરવા દેશે સ્વપ્ન
જાણવા માટે વાંચતા રહો when the love begins with hate by Arti v....
તમારો અમૂલ્ય પ્રતિભાવ જરૂર થી આપશો...