બસ માત્ર તું.... Vandana bhingradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

  • મુઠ્ઠી ભાર દેડકા

      अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च । निर्ममो निरहङ्कार...

  • ભાગવત રહસ્ય - 69

    ભાગવત રહસ્ય-૬૯   અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને...

  • એક ષડયંત્ર.... - ભાગ 91

    (કનિકા ડૉકટરને રિકવેસ્ટ કરે છે કે તે સિયાને હોશમાં લાવે, જેથ...

  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

શ્રેણી
શેયર કરો

બસ માત્ર તું....

(મુલાકાત)


દરોજ ની જેમ આજે પણ સવાર ના ૭ થયા હતા . શિયાળા ની સવાર મીઠો તડકો ..... પક્ષી ઓ નો કલરવ .... આટલી સુંદર કે તેની કોઈ કલ્પના જ ના કરી શકાય આટલી અદભુત .....(મહેસુસ કરતા )....

હું રોજ ની જેમ આજે પણ મારા કામ માં માટે નીકળી ... થોડુંક મોડું થઈ ગયું હતું મને દર હતો કે કોઈ રોકી ના લે ...(જલ્દી નિકાલત્તા )...

મારા જોબ પર પહોંચી કામ શરુ કર્યું ત્યાં જ મારા ફોન ની મેસેજ ટ્યુન વાગી (ફોન તરત જ જોતા ) .... 6 :15 pm કોફી ડે કાફે (મેં વાંચ્યું ) ઓહ્હ હા આજે મારા ફ્રેન્ડ ને મળવા જવાનું છે ........

હું 5 :45 નીકળી ગઈ કારણ કે મોડું ના થઈ જેઇ પરંતુ છતાં 6 :17 થઈ ગઈ પહોંચી ત્યાં જ પરંતુ ઓળખું કઇ રીતે ? (વિચારતા .....) તેને કહ્યું હતું બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટ છે (મેં શોધ્યું ).....

ફાઈનલી તેવો જ એક છોકરો મળ્યો ત્યાં ગઈ અને બોલી મોકમ્બો ખુશ હુઆ (આ અમારો કોડ હતો ) જેથી કોઈ ભૂલ ને થઈ શોધવામાં સામે તે પણ બોલ્યો હા મોકમ્બો ખુશ હુઆ ......

કોઈ પણ ઓળખાણ નથી કોઈ પણ પ્રકાર ની એકબીજા ની ખબર નથી છતાં.......

કોઈ ડર નહોતો તેને જોતા જ લાગે તે સાવ સિમ્પલ જ હોઈ પરંતુ હતો સારો ... તેના ગાલે ખાડો પડતો હતો તેનો આ ખાડો જોવા જ તેની બાજુ જોયું ત્યાં તેને હસ્યું તમારો આ ખાડો સારો છે ....

(મેં હસતા કહ્યું ) ...........હું 5 :45 નીકળી ગઈ કારણ કે મોડું ના થઈ જેઇ પરંતુ છતાં 6 :17 થઈ ગઈ પહોંચી ત્યાં જ પરંતુ ઓળખું કઇ રીતે ? (વિચારતા .....) તેને કહ્યું હતું બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટ છે (મેં શોધ્યું

ફાઈનલી તેવો જ એક છોકરો મળ્યો ત્યાં ગઈ અને બોલી મોકમ્બો ખુશ હુઆ (આ અમારો કોડ હતો ) જેથી કોઈ ભૂલ ને થઈ શોધવામાં સામે તે પણ બોલ્યો હા મોકમ્બો ખુશ હુઆ ......

કોઈ પણ ઓળખાણ નથી કોઈ પણ પ્રકાર ની એકબીજા ની ખબર નથી છતાં.......

કોઈ ડર નહોતો તેને જોતા જ લાગે તે સાવ સિમ્પલ જ હોઈ પરંતુ હતો સારો ... તેના ગાલે ખાડો પડતો હતો તેનો આ ખાડો જોવા જ તેની બાજુ જોયું ત્યાં તેને હસ્યું ....તમારું હાસ્ય સારું છે ..

(મેં હસતા કહ્યું ) ...........


આમ જ વાતો કરતા 7 :00 થઈ ગયા અને અમે ચૂત પડયા...

સિયા : સારું તો પછી મળશું ...બાય ..

દીપ: તમારું નામ ...

સિયા :(વિચારતા ..) કોફી પાર્ટનર ..(હસતા )

હું ઘર તરફ નીકળીગઈ આજે કોઈ ડર ના લાગ્યો...

આજાણ્યા વ્યક્તિ ને મળીને ... કોઈ પણ પ્રકાર નું દુઃખ જ ના હોઈ આવું લાગ્યું આજે બસ આ એક જ મુલાકાત માં લાગ્યું હું તેને વર્ષો થી ઓળખું છુ..બસ આટલું વિચરતા જ ઘર આવી ગયું ...

 

(આદત )

 

શું લાગે છે મારે જવું જોઈએ ( વિચારતા જ ) 6 : 15 થતા જ હું પહોંચી ગઈ અને તે ત્યાં જ બેઠો હતો ...

સિયા : શું વાત છે ટીમે પાર જ ..

દીપ : હા શું કરવું મોટું કરવાની આદત નથી ને ..

સિયા : કેમ તમારે ક્યારેય જિંદગી માં મોટું નથી થયુ

દીપ : ના આવું નહિ ...

સિયા : તો .....

દીપ : ( શાંતિ ચવાય ગઈ ) ..... બાસ હતું કંઈક છોડો ...

સિયા : કેમ વાત અધૂરી મુકવાની આદત છે કે શોખ ....

દીપ : આદત હતી નહિ થઈ ગઈ( અને કંઈક યાદ આવ્યું હોઈ આવી રીતે )..

સિયા : શું પીશો ?

દીપ; રોજ ની જેમ જ કોફી અને તે મારી આદત છે ક્યારેય નહિ છૂટે ....

સિયા : હુંહહ રસપ્રદ છે આ આદત ..

દીપ : ( મીઠું હાસ્ય કરી ને ) ..

તને ચા કેમ ભાવે છે .. ( સવાલ પૂછતાં ) ..

સિયા કેમ કે મારી સવાર જ તેના થી થઈ છે .. તે મારી મહેબૂબા છે .. ( હસતા )

દીપ : સરસ ( હસતા ) તો મિસ શું નામ કહ્યું તમારું ...

સિયા : હજુ તો નથી કહ્યું ( મીઠા હાસ્ય સાથે)..

દીપ : તો હવે આપો તમારું નામ ...

સિયા : નામ જાણી ને શું કરવું છે મળી જશે નામ ...

દીપ: કોફી પાર્ટનર જ બેસ્ટ રેસે તો ( હસતા ) .

સિયા : ચાલો ત્યારે હવે હું નીકળું માળીયે પાછા..

દીપ : સારું .. આટલું બોલી ને મોઢું નમાવી દીધું ) ..

( હું નીકળી ગઈ કોઈ ઓળખાણ નઈ કોઈ એકબીજા વિષે જાણ નહીં છતાં ૨ વાર મળ્યા નથી નામ ખબર છતાં કંઈક ટી છે જ તેના માં ... વિચારતા )

 

( પસંદ)

 

ખબર નહિ છતાં બધું અધૂરું લાગતું હતું જયારે તેની સાથે હોવ છુ ત્યારે કશું જ

ખબર નથી રહેતી કંઈક અલગ જ છે તે કંઈક તો છે જ તેના માં( કોફી ડે કોફી માં ) ..

સિયા ; દીપ ના આંખ પાર હાથ રાખી ને કોણ બોલ ચાલ ....

દીપ : મારી લાઈફ ( હસતા )

સિયા : હું હતી ( જીણી થાપલી મારતા)

દીપ : એટલે જ કીધું ( મજાક કરતા ) ..

સિયા : ખુબ માજા આવે હેને તને મને હેરાન કરવાની .

દીપ : અરેરે મહોતરમાં આપકો પરેશાન કરનેકરને કે માજા હી કુછ ઓર હૈ ... ( હસતા )

સિયા : બોલ તારી પસંદ ..?

દીપ : હતી એક કબૂતર ના પીચ જેવી સફેદ ... અને બેદાગ ...

સિયા : મેં ચા અને કોફી નું પૂછ્યું ..

દીપ : ઓહ્હ સોરી કોફી જ હો , ઝીંદગીમાં માણસો બદલાઈ પરંતુ પસંદ નહિ ...

સિયા : શું વાત છે જિંદગી માં કોઈ તને છોડી દીધો કે શું .(મસ્તી કરતા )

દીપ : જયારે માણસો ની પસંદ બદલાઈ ત્યારે જૂની પસંદ કોણ પૂછે છે આમે પણ છૂટી ગયા કોઈક થી ( ઉદાસ થતા ).

સિયા : નામ તો જણાવો કોણ હતી તે ..

દીપ : છોડ ને નામ માં શું રાખ્યું છે ..વીતી ગયેલી જિંદગી યાદ રાખવામાં શું રસ છે રસ લેવો જ હોઈ તો વર્તમાન માલોને ...

સિયા : શું વાત છે ફિલોસોફી બાબા ની જય હોં... ( હસતા )

દીપ : (હસી રહ્યો છે )

સિયા : લો આવી પણ ગઈ તમારી પસંદ ..મારો મતલબ છે તમારી તમારી કોફી ... ( હસતા )

દીપ : હા ...

અજાણ રીતે મળ્યા હતા ખબર જ ના પડી ક્યારે આટલો સમય થઈ ગયો .... એક બીજા ને મળ્યા વગર રહી જ ના શકાઈ કોઈ રિલેશન નથી દોસ્ત કે નહિ કોઈ સબંધ છતાં મળવું ગમે છે એક અજાણ વ્યક્તિ ને માત્ર ચા અને કોફી માટે....

 

(દિલ ની વાતો )

 

ક્યારેય કોઈ માણસ ને ખુશી માં ખુલી ને હસતા જોયો છે ? ...જોયા જ હશે ..પરંતુ માણસ ખુશી માં સાચું જ હસતો હોઈ તે જરૂરી નથી તે માણસ પોતાની ખુશી માં તે વ્યક્તિ ને યાદ કરતો હોઈ જે તેની જિંદગી માં મહત્વ નું હોઈ ..
(6 :15 ..)

સિયા : કેમ આજે આમ કંઈક વિચારતો હોઈ તેવું લાગે છે ...? ( પૂછતાં )

દીપ : કૈં નહિ બાસ આમ જ ...

સિયા ; આ તારું મને નહિ સમજાતું બધી વખતે વાત અધૂરી જ મૂકી દે છે આટલી શું મજા આવે અધૂરી મુકવાની ...

દીપ : અધૂરી મુકવાનું મેં વિચાર્યું નહોતું પરંતુ જિંદગી જ અધૂરી થઈ ગઈ છે ..

સિયા : મહેરબાની કરી ફિલોસોફી શરુ નહિ કર અમય આજે મારો મૂડ ખરાબ સારો નથી તારી ફિલોસોફી સાંભળીશ તો સૌ ખરાબ થઈ જશે ..

દીપ : કેમ શું શું થયું ( સાંભળવા ઉત્સાહ પૂર્વક )

સિયા:કઈ નહિ છોડ ને

દીપ : હવે તું અધૂરું મૂકે છે ( જીણા ગુસ્સા થી )

સિયા : તારી પાસે થી જ શીખી ( હસતા )

દીપ : બોલ ને હવે આટલું શું પણ ...

સિયા : કઈ નહિ આજે મને એક છોકરો જોવા અવાનો છે ..

દીપ : તો પ્રોબ્લેમ શું છે (પૂછતાં ) .. નથી સારો તે ..

સિયા : ના આવું નહિ ... સારો છે ઉંચો છે સ્માર્ટ છે ઇન્ટેલીજન્ટ છે ..

દીપ : બધું તો છે પછી પ્રોબ્લેમ શું છે કેમ કમાતો નથી ? કે ભણેલો નથી ( હસતા )

સિયા : ના હવે ભણેલો જ છે નોકરી પણ સારી છે ઉપર થી છોકરો વેલ સેટલ છે ..

દીપ : તો છોકરા એ ના પડી હશે .... એમાંય તને કોઈ સાચવે તેમ નથી (હસતા ) ..

સિયા : હા જ છે તેની બસ મારે જવાબ આપવાનો છે .

દીપ : તો તે શું વિચાર્યું ? ( જાણે કંઈક છીનવાતું હોઈ તે રીતે )

સિયા : તે જ નય સમજાતું ... દિલ ના પાડે છે .અને મન હા ( ચિંતા થી )..

દીપ : જો તારું દિલ જે કે તે કર .. બીજું નહિ

સિયા : ઠીક છે ... ( ઉદાસ રીતે )

જાણે કૈં ફરક જ ના પડ્યો તેને માત્ર હું જ તેની તરફ આકરસાય હતી આવું લાગ્યું. દિલ તો તેની તરફ જ છે ખબર નથી કે શું કરવું જયારે તેની સાથે વાતો કરું તો બીજું કૈં ભાન નય રેતુ ... જયારે તે આસ પાસ ના હોઈ તો માત્ર તે જયાદ આવે છે નથી સમજાતું શું થઈ છે આ ....