THE DEPLOMACY elemant gone enimy - 36 books and stories free download online pdf in Gujarati

THE DEPLOMACY elemant gone enimy - 36

વાસ્તવમાં તે ઇટાલી ની પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી નો માણસ હતો.અને વાયા પાકિસ્તાન તે ઇન્ડિયા ઇન્ડિયન ડિપ્લોમસી ને સુંઘવા આવ્યો હતો,કે મિસ્ટર ચાર્લી ની
ચેેસ બરાબર તો ચાલી રહી છે ને!
થોડીવાર પછી ઇંદિરા સોની રવિ વર્માને રોકીને ગૌતમ અને સમશીર ને જવાનું કહે છે.અને રવિવર્ત ને કહે છે ફિલહાલ તુમ ઇસે તુમહારી તારાહ હી હેન્ડલ કરો .કરો i will not interfere.ઓર ધ્યાન રહે કી કિસી ભી political person કા નામના આને પાએ.ઓર બાય ચાાન્સ તુમ્હે મામલા બંધ કરનેકા પૈૈ પ્રેશર આતા હૈ તો સમજ લેના વો મેને હી ભેજા હૈ.

રવિ વર્મા ઉભા થવા ગયા અને તેમને ફરીથી કહેવામાં આવ્યું,રવિ ટેક કેર કી કિસીભી પાર્ટી કે કિસી ભી પર્સ્સન કા નામ નહીંં આના ચાહિયે.
રવિ વર્માએ ઉભાઉભાા કહ્યું મેડમ આપસે ભી એક રીક્વેસ્ટ કિ આપ ભી અગર અમે sufficient મોહલત દે તો અચ્છા રહેગા.
આફ્ટર ઓલ this all સેન્ટ્રલી ટુ યુ!!
વીઆર siviourly worried about you.
ઈન્દિરા સોની ની બુદ્ધિ ના મલ્ટી dimensions જાણે સીકુડાઈનેે કેન્દ્રિત થઈ ગયા હોય તેમ તેમણે તેમના કપાળ ઉપર આંંગળીઓ થી તિક્ષણ કરચોલી પાડી અને કહ્યું ઠીક હૈ મેં દેખ લુંંગી.
રવિિિ વર્માએ પૂછ્યુંં, પરસો આપ કી અકાલ સે મીટીંગ હૈ તો કોઈ ખાસ આદેશ!
ઈન્દિરા સોની કયું કલ મુજે ઈસી dim light ટાઇમ પે ફોન કર દેના.શાયદ ેકુછ મુજે સુઝ જાય.અબ તુમ જા સકતે હો.
દે આફ્ટર ટુમોરો ઇન્દિરા સોની ની તેમના પર્સનલ સેક્રેટરી કુબેર ચંદ્ર ત્રિપાઠી અને અન્ય પાર્ટીના મહામહિમ ઓ સાથે અકાલી દળના ઉચ્ચ કક્ષાના નેતાઓની સાથે એક ડાર્ક કોન્ફરન્સ યોજાઈ છે.
આ કોન્ફરન્સ અને ડાર્ક એટલા માટે કહેવામાં આવે છે કેમકે તેના સીક્રેટ્સ હજુ સુધી લીકેજ નથી થયા.
તે વાત તો તે સમયમાં જાહેર થઈ ગઈ હતી કે અકાલી દલે ના પાડી બીપી હતી અને જેનું મુખ્ય કારણ પણ bhindranwale જ હતો.પરંતુ કોન્ફરન્સ ની અંદર જે દગો નેગોશીએશન્સ ની ઓફર કરવામાં આવી હતી ,તે હજુ સુધી ડાર્ક જ છે.
bhindranwale પણ સ્વબળ ઉપર નહતો આતંક મચાવતો,વાસ્તવમાં અકાલ ની અંદર એપોઇન્ટ થયેલા પેલા ખાલીસ્તાન પંથીઓ નો તેને પુરો સપોર્ટ હતો.
દુખદ વાત તે હતી કે અકાલ ની સાથે થયેલી તે પંદર દિવસ ની વાટા ઘાટો માં જ bhindranwale સૌથી વધુ બોમ્પ બ્લાસ્ટ કરાવ્યા હતા અને ઈન્દિરા સોની તથા તેમની પાર્ટીના સભ્યોની નજર સામે નિરાશાના ઘોર અંધકારો ફરીથી છવાવા લાગ્યા હતા.
અકાલ બે તરફથી પોતાને વિવશ દેખાડી રહ્યું હતું,જ્યારે વાસ્તવમાં તે આતંકવાદીઓને જે સાથ આપી રહ્યું હતું.
પંદર દિવસ ચાલેલી તે વાટાઘાટો માં કદાચ સરકાર તરફથી અકાલ ને તે નેગોશીએશન થી સહમત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કેઅકાલ તખત ની જ એક વિંગ ને પોલિટિકલ પાર્ટી બનાવી ને ઈલેક્શન મા ઉતારવામાં આવશે અને તેમને જીતાડવામાં પણ આવશે.બીજું હતું કે ઈન્દિરા સોનીની કોંગ્રેસ પાર્ટી ની એલાયન્સ પાર્ટીઓમા તેમનું નામ લખાશે.અને પંજાબ ના વિકાસ પર સૌથી વધુ ધ્યાન દેવામાં આવશે.
તદ ઉપરાંત અકાલ તખ્ત પંજાબને તેમની રિલીઝ વિંગ ના સલાહમશ્ચરા થી ચલાવવામાં માંગતુ હોય તોપણ અમને કોઈ જ વાંધો નથી.
સરકારે એટલે સુધી લીબરલી દેખાડો કર્યો હતો કે તે આતંકવાદીઓને ધાર્મિક પક્ષપાતનો ભોગ બનીને ઉશ્કેરાયેલા સમજીને તેમને છોડી દેવામાં આવશે.બસ તેમને સેરેન્ડર થવા માટે કહો.
આ અને આથી પણ વધુ ઓફરો સરકારે કદાચ કાલ ને આપી હતી પરંતુ અકાલ એક નુ બે ના થયું.
તે કોન્ફરન્સમાં સરકારની સાથે સરકારના પક્ષમાંઆર્મી ના ચીફ પણ ઉપસ્થિત હતા અને જમણે કાલને ઉગ્ર સ્વરમાં ધમકી પણ આપી હતી.કે આજે નહી તો કાલે આતંકવાદીઓ મરી ને જ રહેશે.જેના પરિણામ સ્વરૂપ પણ કોન્ફરન્સે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED