Tarminator - THE CURRANCY CNTONMENT - 3 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Tarminator - THE CURRANCY CNTONMENT - 3

થોડી જ વારમાં તેજ આભાસી દ્રશ્ય નો બીજો વર્ચ્યુઅલ હમશકલ પ્રગટ થાય છે.અને તેવા જ પડઘમ ધ્વનિ માં ઉચ્ચારણ કરે છે જોન કોર્નર ડરવાની કોઈ જ જરૂર નથી.અને આમેય પણ જોન કોર્નર ને માટે એ વાત નો અનુભવ ક્યાં નથી કે જીત હંમેશા ટર્મીનેટર ની જ થતી આવી છે.
બસ, એટલું જ કે હું આવી ગયો છું.
જ્યાં સુધી 2035 તેની સોલર સિસ્ટમની બહાર પગ નહીં મૂકી દે ત્યાં સુધી આ લડાઈ જારી રહેશે. ગુડ બાય.અને તે પણ અદ્રશ્ય થાય છે.
જોન કોર્નર તેની આંખો ધીમે ધીમે ખોલે છે અને મેઘ સમાન ગંભીર સ્વરમાં કહે છે, once again.
૩૨ લાખ કરોડ ના gold coin અંડરવર્લ્ડ બલુચિસ્તાન ને સિક્યુરિટી ડિપોઝિટ કરે છે અને તેની સામે બલુચિસ્તાન થી તેને ૩૨ લાખ કરોડ ડોલર પાર્ટ વન અને બાકીના ૬૮ લાખ કરોડ ડોલર નો third પાર્ટ socialization પોતાની પાસે રાખે છે.
કિશોરવય નો એક બાળક તેનું ચેકલિસ્ટ મોલ ના કાઉન્ટર રિસેપ્શનિસ્ટ ને આપે છે અને તે રિસેપ્શનિસ્ટ કરિયાણાની એક હજારથી પણ વધારે વસ્તુઓ right tick mark કરીને બીલ તે કિશોરને થમાવે છે.
તે કિશોર તેના હાથમાંથી 5 સેન્ટ વન બાય વન કાઉન્ટર ઉપર સરકાવે છે અને વળી એમ પણ કહે છે,keep the change.અને થોડી જ વારમાં લોડિંગ વ્હીકલ દેખાય છે જેમાં તે કરીયાણા ની એક હજારથી વધુ વસ્તુઓ નો સામાન લોડ થાય છે.
કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે bluechip ઇકોનોમી સિસ્ટમ એ સમગ્ર ભૂમંડલ ઉપર ચીજવસ્તુઓના ભાવ તલ સુધી પહોંચાડી દીધા હતા.અને કોપર ડોલર નો most costliest અને એક્સપેન્સિવ વસ્તુઓની ખરીદીમાં જ ઉપયોગ થતો હતો બાકી અડધાથી ઉપરનું ભૂમંડલ કોઇન્સ અર્થાત સેન્ટ ઉપર જે ચાલતું હતું.
ફરી એકવાર કે કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે જ્યાં સુધી ભુ મંડળ નું આ માળખું તૈયાર ના થાય ત્યાં સુધી સોલર સિસ્ટમની બહાર પગ મૂકવો અસંભવ છે.
ભુ મંડળ ઉપર અજીબ પ્રકારની નીરવ શાંતિ છવાયેલી છે. જેના માટે તજજ્ઞો નું મંતવ્ય હતું કે કદાચ આ આધુનિક પ્રકાર નો સત્ય જ છે.કે જેમાં ધન નો કોઈ મહિમા જ નથી.
દોસ્તો આ સંસારનો most peace full time એટલે કયો તો કહેવાય કે આર્યો નો સમય.જેમાં ચલણો ના સ્થાન પર સાટા ચાલતા હતા.સાટા અર્થાત તે વસ્તુ ની સામે તે જ વસ્તુ ના મૂલ્ય ની બીજી વસ્તુઓ સામેના ને આપી દેવી.આને સાટા પદ્ધતિ કહેવાય છે.જેમાં અશાંતિ જેવું કશું જ નથી હોતું પરંતુ જ જ્યારથી મુદ્રાઓ અસ્તિત્વમાં આવી ત્યારથી જ કદાચ દુનિયાની શાંતિ ભંગ થવા લાગી હશે.
એની વે ,તે જે હોય તે, lets we watch movie.
blue chip ના code of conduct અનુસાર અન્ડર વર્લ્ડે તેના અમુક crimes ડેપ્રિશીએટ કરી નાખવો પડશે. જેમકે, બેંક રોબરી, ડ્રગસ પ્રોફેશનલ શૂટિંગ, તેરે લિયે ઇત્યાદિ ઇત્યાદિઅને જો અંડરવર્લ્ડ આ રીતે એગ્રી થાય છે તો જ તેમને legal કરન્સી વાપરવા મળશે.અને તે આમ એગ્રી થઈ પણ જાય છે.અને તે જ દિવસથી ભૂમંડલ ઉપર અજીબ પ્રકારની શાંતિ છવાવા લાગે છે અને તજજ્ઞો નો અભિપ્રાય પણ સાફ હતો કે હવે બસ થોડા જ વર્ષોમાં 2035 એડી નું સર્વ પ્રથમ યાન હશે જે સોલર સિસ્ટમ ને un ordered કરશે.

બ્લુચીપ નુ હેડક્વાટર નોર્થવેસ્ટ પેસિફીક ના સ્નો ગ્રાઉન્ડ છે.જેમાં ૫૦ હજાર સ્ક્વેર યાર્ડ ના સ્નો ગ્રાઉન્ડ પર હાઇટેક igloo બનાવવામાં આવ્યું છે.આ હાઈટેક ઈગલુ એ જ blue chip નું હેડ ક્વાટર કહેવાય છે.
કહેવાય તો એમ પણ છે કે આ સ્નો ગ્રાઉન્ડ ઉપર એક સાથે 1000 ડિઝર્ટ ટેંક(રણગાડીઓ) એક સાથે દોડાવી શકાય છે.