गरीब इतना गरीब और अमीर इतना अमीर क्यों है?
ગરીબ આટલો ગરીબ કેમ અને અમીર આટલો અમીર કેમ?
Why is the poor so poor and the rich so rich?
वह्य इस थे पूर सो पूर अन्द् थे रच सो रच.
આ પંક્તિમાં ગરીબી અને અમીરી વચ્ચેની અ સમાનતા વિશે વાત કરવામાં આવી છે ગરીબ અને અમીર ની વચ્ચે આવકની ખૂબ જ અ સમાનતા જોવા મળે છે આજના વર્તમાન સમયમાં મંદીના માહોલમાં ગરીબ વધુ ગરીબ અને અમીર વધુ અમીર બનતો જાય છે એ તો આપણે તો જોઈએ જ છે. ગરીબી એક મોટો અભિશાપ છે એવું કહેવાય છે કારણ કે ગરીબ વ્યક્તિ એ પોતાની કોઈપણ જરૂરિયાતો સંતોષી શકતો નથી જ્યારે અમીર વ્યક્તિ પોતાની બધી જરૂરિયાતો સંતોષી શકે છે અને તેમાંથી તૃષ્ટિગુણ મેળવી શકે છે પરંતુ ગરીબ વ્યક્તિએ પોતાની સામાન્ય જરૂરિયાત જ સંતોષવા માટે ખૂબ જ મથામણ અને રાત દિવસ મહેનત કરવી પડે છે.
અર્થશાસ્ત્ર ની દ્રષ્ટિએ જોઈએ તો અમીર માણસ વધુ અમીર અને ગરીબ માણસ એ વધુ ગરીબ બનતો જાય છે કારણ કે અમીર માણસ પોતાની બધી જરૂરિયાતો એટલે કે રોટી કાપડ મકાન અને એની જે પણ મોજશોખ ની જરૂરિયાત હોય એ બધી જરૂરિયાતો એ આસાનીથી સંતોષી શકે છે કારણ કે તેની પાસે નાં ણા છે અને આ દુનિયાની માં પૈસાથી બધું જ થાય છે. કારણકે અર્થશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે નાણુ સર્વોપરી છે.
. એક વર્ગ એટલે કે અમીર વર્ગનો માણસ જે પોતાની સામાન્ય જરૂરિયાત અને મોજશોખ ની જરૂરિયાતો ખૂબ જ સારા આરામથી સંતોષી શકે છે પરંતુ તેની સામે જે બીજો મધ્યમવર્ગ કે ગરીબ વર્ગ બંને વર્ગ નાં લોકો પોતાની જરૂરિયાતો એટલી આસાનીથી સંતોષી શકતાં નથી કારણ કે મધ્યમ વર્ગતો પોતાની રોટી અને કાપડની જરુરીયાત સંતોષી શકે છે અને એક મેનેજ કરી શકે છે પરંતુ જે ગરીબ વર્ગ છે એ તો રોટલી અને
માટે પણ વલખા મારે છે અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ બંને આજના સમયમાં મકાનનું તો વિચારી શકતા જ નથી કારણકે મકાનને અમીર માણસ રોકાણ કે ઇન્વેસ્ટમેન્ટ ના નામે એટલું મોડું કરી નાંખ્યું છે કે એક સામાન્ય માણસ પોતાનું મકાન ખરીદવા બાબત વિચારી શકતો નથી.
. કેટલાક સંજોગોમાં એવું પણ જોવા મળે છે કે અમીર પર પોતાની આવક અને ગરીબ વર્ગને સરકારની સહાયના લીધે કેટલીક જરૂરિયાતો પૂર્ણ કરી શકે છે પરંતુ એની એ બંનેની વચ્ચે મધ્યમ વર્ગ હંમેશા બંનેનું બોજ ઉ ચ કે છે કારણ કે મધ્યમ વર્ગ એ તો ના કોઈની પાસે માંગી શકે કે ના તો કોઈની પાસે એ લઈ શકીએ એના ગુજરાતીમાં કહેવત છે ને કે” ના કહેવાય અને ન સહેવાય” એવી હાલત હોય છે. મધ્યમ વર્ગ એ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે બેંકમાંથી કે સરકાર પાસેથી કેટલાક લોકો છે એનું નામ કારણે મધ્યમ વર્ગ એ ખૂબ જ બોજારૂપ એક દબાઈ જાય છે અને આ બોજના કારણે તેઓ પોતાની આવકની અસમાનતા અને અનુભવે છે કારણ કે એની આવક કરતા વધારે તો એના લોન આપતાં પહેલા ભરવાના પણ એથી એ લોકો આપતા દરેકે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે તે તેમની આ બધામાં ફસાઈ જાય છે તેમ મધ્યમ વર્ગ કે આ બંને વર્ગો વચ્ચે ડીસા થી એક કડી છે કારણ કે બધું એને સહન કરવું પડે છે જે અમીર લોકો જે લોન લઈને ન ભરે કે ગરીબો માટે જે કોઈ સરકાર સહાય કરે એ બધું ટેક્સ તો મોટાભાગે આ મધ્યમ વર્ગીય સહન કરવું પડે છે.
ખબર જોઈ શકો છો કે વર્તમાન સમયમાં અમીરોની આવકમાં વધુમાં વધુ ફાયદો થાય છે એટલે આવું બધું થાય છે એટલે કે એ અમીરો પોતાની આવકમાં વધારો કરે છે અને ભારતની અંદર શ્રી મળતું હોય તો ની સંખ્યામાં પણ વધારો થાય છે પરંતુ જ્યારે તમે બીજો વર્ગ એટલે ગરીબ વર્ગને જોશુ એમની માથાદીઠ આવક કે એમની જિંદગી આવકમાં ઘટાડો થાય છે એટલે કે લોકોને નોકરી જાય છે લોકો બેરોજગાર બને છે ગરમીમાં વધારો થાય છે થાય છે એનો ભાવ વધારો થાય છે તેના કારણે કેટલાક લોકો વધુને વધુ ઘેરી બનતા જાય છે તેની આપણે જોઈ શકીએ છીએ કે આ બંનેની વચ્ચે કેટલો મોટો અંતર છે અને તેની આવકની અસમાનતા ને કારણે ગરીબ વધુ ગરીબ ને જાય છે અને અમીર વધુ અમીર બનતું અમીર બનતો જાય છે.