THE DEPLOMACY elemant gone enimy - 22 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

THE DEPLOMACY elemant gone enimy - 22

એ ઓફિસર જનાર્દન સક્સેનાએ એમ પણ કહ્યું કે દેવદત્તે બહુ મોટો રોલ પ્લે ભજવ્યો છે. અન્યથા કદાચ ભારત પાકિસ્તાન વચ્ચે ત્રિજુ યુદ્ધ ડ્રો થઇ જતે.

ઇન્દિરા સોની એ કહ્યું મુજે કહા નહી પતા હૈ ઉસ બાત કા કી devdutt ને ડિપાર્ટમેન્ટ કે બહાર જાકર યે કામ કર દિખાયા થા.

જનાર્દન સક્સેનાના ફોન મુક્યા પછી ઇન્દિરા સોની પાંચ મિનિટ માટે ગુમસુમ રહ્યા. પરંતુ પછીથી નવા સેક્રેટરી નો વિચાર કરતા કરતા કામે વળગી ગયા.

આ બાજુ અનુક્રમે બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ અને ઈટાલી આ ચાર દેશોના ambesetar ના એન્ટ્રી એક્ઝિટ જનપથ મા વધવા લાગ્યા.

અને મજેદાર વાત તો એ છે કે છેલ્લા છ જ મહિનામાં આ ચાર દેશોના રાજદૂતો વગર એપોઇન્ટમેન્ટ ઇન્દિરા સોનીને કમ સેકમ એક સો વાર મળી ચૂક્યા છે.

છેલ્લે ઇન્દિરા સોનીયે પરિઘા બાલી ને ફોન કરીને તેમની પાસે બોલાવ્યા.

ઇન્દિરા સોનીએ કહ્યું , પરીઘા ક્યા મેં જાન સકતી હું! એ લોગ યહા કૈસે? ઔર ભી મેરી બીના અપોઈન્ટમેન્ટ કે!! મુજે કામ મેં બહોત પરેશાની હોતી હૈ. ક્યાં મૈ જાન સકતી હુ, ડિપાર્ટમેન્ટ કોનસે પ્રોજેક્ટ ને કામ કર રહા હૈ?
પરીઘાએ કહ્યું એસી કોઇ બાત નહીં હૈ મેડમ , યે લોક બસ સુપર nation કે હોને કા ફાયદા ઉઠા રહે હૈ. ઔર પૂછને પર બતાતે હૈ કે યુનો કા દબાવ હૈ, એશિયાઈ રાષ્ટ્રએ કે સાથ રિલેશન અચ્છે બનાવો.ઔર વહા ભી આજકાલ વો હેવી ફાઈટર પ્લેન કી બાતે ચલ રહી હૈ તો ઉસ નાતે ભી થે લોગ યહા આજકાલ જ્યાદા હી આ રહે હૈ.

ઇન્દિરા સોની એ કહ્યું, બાત ઠીક હૈ મગર ઇસ તરહ સે મુજે બારબાર ડિસ્ટર્બ કરનેકા કોઈ મતલબ નહીં હૈ.

પરીઘા એ કહ્યું જી ઠીક હૈ, આગે સે મૈં પ્રોટોકોલ્સ કા બહાના બનાકર ઉન્હેં મના કર દુંગી.

ઇન્દિરા સોની પ્રસન્નતા થી હસી પડ્યા અને કહ્યું અબ તું જા સકતી હો.

આ બાજુ યુનો ના પેલા ચાર રાષ્ટ્રોના રાજદુતોના આવાગમનો બંધ થાય છે અને એક પ્રકારનો સન્નાટો છવાઈ જાય છે.
જ્યારે અહીં એક દિવસ શેમ્પેઈન નું બીલ ઓપન થાય છે અને દેવદત ના પ્રમોશનની પાર્ટી શરૂ થાય છે.

દેવદત્ત ના પ્રમોશનની પાર્ટી માં ખુદ ઇન્દિરા સોની પણ ઉપસ્થિત હતા અને તેમણે પણ પાર્ટી એન્જોય કરી હતી.

દેવદત્ત ને હેલ્થ મિનિસ્ટ્રી ના સિસ્ટર કન્સલ્ટ વાળા સેનેટરી સબ મિનીસ્ટ્રીમાં સેકન્ડ મિનિસ્ટરની પોસ્ટ આપવામાં આવે છે જે લગભગ સેનેટરી ministry ના હોલમસોલ કહેવાય છે.

ખાલસા ઓર્ગેનાઇઝેશન ની અંદર આધુનિક વાદ અનુસાર દાઢી મુછ કઢાવવા ની અનુમતિ જે કદાચ પશ્ચિમ ના આધુનિક વાદ થી પ્રેરીત હતી.

અને આમેય પણ નવા જમાનાની અંદર લાંબી દાઢી અને વિશાળ પાઘડીએ ને ધર્મનિરપેક્ષ વાદ માટે પ્રશ્નાર્થ ચિન્હ સમાન જ હતા. એટલે પણ ખાલસા ઓર્ગેનાઇઝેશન લિબરલ બન્યુ. પરંતુ અકાલ તખ્ત પ્રત્યે ની ઇન્ટીગ્રીટી વાઈસ બે ભાગ પડી ગયા. કટ્ટરવાદ અને મુક્ત વિચાર વાદ. જોકે આમ થવા પછી પંજાબ પ્રોવીન્સે સીમીત એગ્રીકલ્ચર ના દાયરાઓ માંથી બહાર નીકળીને વિશ્વવ્યાપી પ્રગતિઓ હસ્તગત કરી લીધી હતી.

આ બાજુ ખાલસા ઓર્ગેનાઇઝેશનમાં કંઈક એવું હતું કે ઔદ્યોગિક ક્રાંતિ પછી પશ્ચિમ વાદ અને સામ્યવાદ લગભગ આખા વિશ્વ પર ફરી વળ્યા હતા. સામ્યવાદ એટલે ઉપ ધર્મનિરપેક્ષ વાદ સ્થાપિત થઈ ચૂક્યો હતો. અને આવા ધર્મનિરપેક્ષ ના વાતાવરણમાં લાંબી દાઢી વિશાળ પાઘડી અને કિરપાણ લઈને પગદંડી માડી શકાય તેમ ન હતી.એટલે પણ ખાલસા ઓર્ગેનાઇઝેશન પગ દાઢી મુછ તથા લાંબા વાળ અને કીરપાણ માં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો. જેનું ઘણા શીખોએ લાભ ઉઠાવ્યો અને સ્વવિકાસ સિદ્ધ કર્યો.