THE DEPLOMACY elemant gone enimy - 20 books and stories free download online pdf in Gujarati

THE DEPLOMACY elemant gone enimy - 20

પરંતુ ભારત પ્રત્યે ના તેમના authentic s હજુ પણ બરકરાર હતા.

હવે તો થી પણ વધારે ડાયવર્સિટી વસ્તી ધરાવતો દેશ અને તેમાં મહેસ એક માત્ર શીખો જ ખાલિસ્તાન માર્ગે નીકળી પડે છે તો તે વાત ગળાથી નીચે ઉતરી શકે તેમ છે જ નહીં. અને તેમાં પણ સીખો ની બાકી હિન્દુઓ સાથે ની similarity તો પાછી એવી ને એવી જ છે . તો પણ પ્રશ્ન ઊભો થાય છે કે આમાં ખાલિસ્તાન ક્યાંથી આવ્યુ.


લડકી કો આ વાત sharp leftist ઇન્દિરા ગાંધી ના ગળે ઉતરતી કે નથી તો ઇન્ટેલિજન્સ લોબી ના ગળે.


બસ કેટલાક ગુમરાહ લોકો અંધાધૂંધી ના દૌરમાં આવીને તેમનું સર્વસ્વ લૂંટાવી દેવા આમાદા થઈ ગયા છે.


ઇન્ડિયન આઉટર nations માંથી લગભગ 90% રાષ્ટ્રો પાસે પોતાના different materials છે જ નહીં. તેઓ ભારતને જ પોતાનું સીલ્ટર માને છે.

બંગાળની ખાડી થી શરૂ થઈને indian oceans કનેક્શન સુધી જેટલા પણ island nations છે તે almost બધા જ ઇન્ડિયન સિલ્ટર માં જ આવે છે.


જો ઇન્ડિયા એ તેના આઉટર રિલેશન્સ આટલા liberally ડેવલપ કર્યા હોય તો તેના આંતરિક સંબંધોમાં ફૂટ કેવી રીતે હોઈ શકે છે!! આ પણ ખાલિસ્તાન મુમેન્ટ સામે મૂકવા મા આવેલો એક પ્રશ્નાર્થ જ છે.

anyway, now let's come on to the point once again.

ચાર્લી પાસે ડિલ ને ડેશ અને મેન્ટેન રાખવા માટે બે જ ઓપ્શન હતા. એકતો diplomacy and second Marshall corruption.

ચાર્લી ભલીભાતી જાણતો હતો કે એરક્રાફ્ટ ની વાત વાત આવશે એટલે ચીફ ઓફ માર્શલ એક જ વાત કહેશે તે પહેલા આર્મીને સધ્ધર અને સમૃદ્ધ બનાવો, પછી જ એરફોર્સ માટે આ ક્રાફ્ટ ખરીદો. અને એટલે જ ચાર્લી એ પહેલાથી જ તેનું પ્યાદુ આગળ કરી જ દીધું હતું.

ભારતના ડિફેન્સ જનરલ મિસ્ટર આર કે પાશુપત તેમના ભવ્યાતિભવ્ય ચેમ્બરમાં બેઠા છે અને કશાક વિચારમાં ડૂબેલા છે.અચાનકજ ફ્રાંસ હેડ ક્વાર્ટર થી ફોન આવે છે અને પાશુપત ના ફોનની ઘંટડી રણકી ઉઠે છે.

ફ્રાન્સના નોન ડિપ્લોમેટિક હેડ ક્વાર્ટર પરથી પાશુપત ને ફ્રાન્સના દોરા માટે કેજ્યુઅલ નિમંત્રણ આપવામાં આવે છે. અને સાથે સાથે એમ પણ કહેવામાં આવે છે કે આપ પોતે જ ઇન્ડિયન એમ્બેસી ને આની જાણ કરી દેજો. એટલે ફોર્માલિટી શરૂ થઈ જશે.

પાશુપતે પણ કશું જ વિચાર્યા વગર જ ખુશખુશાલ થઇ ને હા પાડી દીધી અને આ બાજુ પરીઘા બાલી ના ફોનની રીંગ વાગે છે.

એવું કહેવામાં કોઇ જ અતિશયોક્તિ નથી કે ચાર્લી નો. આ એક માસ્ટર સ્ટ્રોક હતો.એવો માસ્ટર સ્ટ્રોક કે જેમાં એક constitutional પર્સનને નોન ડિપ્લોમેટિક ઇન્વિટેશન અને તે પણ સરકારી ખર્ચે!!!!
જો ખરેખર જ આમ થાય છે તો એવું કહેવામાં કોઇ જ છોછ નથી કે યાતો પાશુપત ની હત્યાનું કાવતરું છે યા તો પછી પાશુપત ક્યાંક ટ્રેપ થવાના છે.

પરિઘા બાલી ફોન પર બોલી રહ્યા છે કે,અમને તો આવી કોઇ જ ઇન્ફોર્મેશન નથી મળી.

સામે છેડેથી અવાજ આવે છે, તો શું વાંધો છે હવે તો મરી ગઈ ને!!

પરિઘા બોલ્યા, તમારા કહેવાથી અમે કઈ જગ્યા કરી શકીએ.અમને ફ્રાન્સ થી પ્લેસમેન્ટ મળવા જોઈએ.

જનરલ હાઉસ વાળી વ્યક્તિ કહે છે મિસ પરિઘા તમે જાણો છો તમે કોની ફોર્માલિટીસ ની ના પાડી રહ્યા છો?

પરિઘા એ કયું આઈ નો વેલ, his name is Mr RK Pashupat.

પરંતુ, મિસ્ટર પાશુપત ને તમે જ કહી દેજો કે હવે પછીના બધા જ ફોર્મલ ડોક્યુમેન્ટ્સ એ પોતે જ મને સેન્ડ કરી દે. આટલું કહીને બાલી એ ફોન મૂકી દીધો.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED