The Tales Of Mystries - 4 Saumil Kikani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Tales Of Mystries - 4

The Tale of Mysteries


સ્ટોરી 2
ધ ઇનવિઝીબલ કિલર
પ્રકરણ 4

ગોહિલ સક્સેના ની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોરેન્સિક લેબ પર પહોંચ્યો અને અંદર જઇ ને બને એ એક બીજા ને અભિવાદન કર્યું.

" જી બોલીએ સર , ક્યાં સસ્પીશિયસ મિલા હૈ પૂર્ણિમા કે બારે મેં.?" ગોહિલ એ પૂછ્યું.

"લડકી હી પુરી સસ્પીશિયસ હૈ સર. આઈએ દિખાતા હું". કહી ને સક્સેના એ એક ટેબલ ઉપર મુકેલ પૂર્ણિમા ના લેપટોપ ને ઓપન કર્યું. જેમા ડેસ્કસ્ટોપ પર એક ફાઇલ ફોલ્ડર હતું જે "માય પ્રાઇવેટ થીંગ્સ " ના નામે હતું. એને ઓપન કર્યું અને એમા 36 એક જેવા વિડિઓઝ અને 100 ઉપર ઓડીઓઝ હતા.

બીજા એકાદ કલાક માં એ તમામ વિડિયોઝ જોઈ અને ઓડીઓઝ સાંભળી ને ગોહિલ ની આંખો અને કાન ફાટી ગયા. એક 24 વર્ષીય છોકરી આ રીતે આવુ કામ કરી શકે એ જાણી ને એને ખૂબ આશ્ચર્ય થયું અને સાથે આજ ની યંગ જનરેશન ઉપર ગુસ્સો પણ આવ્યો. પણ એ બધા વિચારો ને એક તરફ રાખી ને એને પોતાની વાત આગળ ધપાવી.

" માન લો કે ઇસી વજહ સે એ કિલિંગ હુઈ તો જીસને ભી એ કરવાયી ઉસને એ લેપટોપ કયું રહને દીયા. ઇસે ભી ગાયબ કર દેના ચાહિયા થા. " ગોહિલ એ સવાલ કર્યો

"હુઆ યહી થા. યે સારે ડેટા ઉડા દીયે થે , ઇસે હમને રિવાઇવ કિયા હૈ. કિસી ને જલ્દી મેં ફોલ્ડર ઓર ટ્રેશ મેં સે તો સબ ઉડા દિયા લેકિન D ડ્રાઈવ મેં સે નહીં નિકાલા. હમ ને ઉસ મેં સે હી રિવાઇવ કિયા હૈ. ઔર ભી કુછ મિલા હૈ ઇસ મેં " સક્સેના એ કહ્યું.

"ક્યા?" ગોહિલ એ આટલું જોયા અને સાંભળ્યા પછી બીજું શું હશે એ વિચારતા પૂછ્યું. સક્સેના એ "માઇ કુબેર ડિટેલ્સ" જેવા અજીબ નામ થી બીજું ફોલ્ડર હતું એ ખોલ્યું અને એમાં જે જોયું એ જોઈ ને "હદ હૈ બે@;:₹&". એ યંગસ્ટર્સ કો સાલા હો ક્યાં ગયા હૈ ,ઔર લડકીયા ભી.?"

"યહી તો ગોહિલ સાબ, યહી સબ ખેલ હૈ. ઇન 12 લડકો મેં સે કિસી ને ઇસકા ગેમ કિયા હૈ " પછી એના સોશિયલ સાઇટ્સ પર એમની સાથે ના ચેટ, મોબાઈલ માં વહોટસ એપ ના ચેટ જે પણ ડીલીટ કરી નાખવા મા આવ્યા હતા એ પણ રિવાઇવ કરી ને કલેક્ટ કર્યા હતા એ પણ બતાવ્યા.

"ઝાહિર હૈ, ઇસ લડકી ને ઇન સબ કા મિલા કે 4 કરોડ કા બમ્બુ કિયા તો ઇસ મેં સે કિસી ને ઉસકો લુડકા દિયા. વો ભી પતા નહીં કેસે ? "

પછી સક્સેના એ વિગત પૂછતાં ગોહિલ એ દીક્ષિત એ કઈ રીતે હત્યા થઈ એ જણાવ્યું અને કોઈક સાવ ઝીણી સોઈ જેવી વસ્તુ માં ઝેર નાખી ને ને પતાવી છે એ જણાવ્યું. પણ હજી એવી કોઈ વસ્તુ મળી નથી એ પણ જણાવ્યું.

" સો અબ , યે ફાઇનલ હે કી પૂર્ણિમા ને પીછલે તીન સાડે તીન સાલો મેં ઇન 12 લડકો સે ફ્રેન્ડશીપ ફિર ફ્રેંન્ડશિપ વિથ બેનિફિટ વાલા રિલેશન ડેવલપ કિયા એઝ ઇન સબ લડકો કે સોશિયલ પ્લેટફોર્મ સાઈટ પ્રોફાઈલ સે પતા લાગતા હૈ કી બડે બાપ કી ઓલાદ હૈ , ઉન કે સાથ હુએ ઇન્ટિમેટ ટાઈમ કો રેકોર્ડ કિયા ઉસકે સાથ હી ઉન્સે હુઈ ઇન્ટીમેટ ટોક્સ કો ભી રેકોર્ડ કિયા ઇર ફિર ઉસી કો અપના બ્લેન્ક ચેક બનાયા . ઓર રિઝલ્ટ 4 કરોડ કા ટ્રાન્સક્શન. લેકિન વો ભી શેર મેં ઇન્વેસ્ટ કરને કે બહાને સે ઉસકે ફાધર કે એકાઉન્ટ્સ મેં. જીસ સે ઉસકે પાપા કો ભી કોઈ ડાઉટ ના હો ઓર ના હમેં. ઓર ઇસમે લાસ્ટ ટ્રાન્સક્શન દો મહીને પહેલે કા હૈ. ધેટ મીન્સ કિસી ને દો મહિના વેટ કર કે પ્લાન કર કે ઇસે ઉડાયા હૈ. ઈટ્સ ડીપ વેંડેટા. એન્ડ નાઉ વી હેવ ધીસ 12 સસ્પેક્ટસ." ગોહિલ એ તારણ કાઢ્યું.

"યસ. કરેક્ટ. એન્ડ સમ વન હેલ્પડ હિમ ટુ ડીલીટ ધીઝ ડેટાઝ ઓલસો બટ કવેશચન ઇઝ કબ?" સક્સેના એ પોતાનો પોઇન્ટ મુક્યો.

" યસ. ઇટ્સ આ બિગ કવેશચન ? કબ.? " બને એક બીજા તરફ જોઈ ને પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા જાણે એક બીજા પાસે થી જવાબ મળવા નો હોય.

એ જવાબ એમની આસપાસ જ હતો.

તો કોણ હતું એ જેને રહસ્યમય તરિકે પૂર્ણિમા ને મારી નાખી, અને કોણ હતું જેને લેપટોપ માં થી એ ડેટાઝ ઉડાવી નાખ્યા.. કોણ ઇચ્છતું હતું કે આ વિડિયોઝ બહાર ન આવવા જોઈએ. શુ બારે બાર છોકરા ઓ હતા આની પાછળ કે કોઈ એક જ. અને શું હથિયાર હતું પૂર્ણિમા ની હત્યા કરવા માટે.

વધુ જાણવા માટે રાહ જુઓ ... પ્રકરણ 5 ની...