NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 16 books and stories free download online pdf in Gujarati

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 16

સ્કાયે કહ્યું, એની વે જે હોય તે હવે થોડુંક આગળ!
બીલે તરત સામે પૂછ્યું ,ahed! what ahed?

એટલે સ્કાયે બિલ ના હાથ માં થી રીમોટ ઝુંટવી લીધું અને આડેધડ રીમોટ ના બટન દબાવવા લાગ્યો. અને ખુશીનો માર્યો ગોળ ગોળ ફરવા લાગ્યો.

વારાફરતી છ થી સાત શટર ઓપન થયાં ના અવાજ સંભળાય છે અને એક સાથે જ પ્રકાશની એકસીડન્ટ વૉલ પર સ્પાર્ક સાઉન્ડ સંભળાય છે.

સ્કાયે વિલિયમ ની સામે જોયું અને જોરથી હસી પડ્યો, વિલિયમે પણ હસતા હસતા કહ્યું are you kidding Mr sky!

સ્કાય કહે છે કે , yes I know what I am doing!

actually, સ્કાય ના મસ્તિષ્ક માં બેઠેલા પેલા સન્કી તત્વ ને એવો કોઈક અંદાજો આવી ગયો હતો કે, to hell with programs and software all,but ક્યાંકને ક્યાંક આ લાઇટ્સ એન્ડ રેઈસ નું સાયન્સ મારા કામમાં અવશ્ય આવી શકે છે.

સ્કાયે પૂછ્યું મિસ્ટર બિલ આ પતિત થયેલા પ્રકાશો કોના કોના હતા!!


બીલે કહ્યું , નથિંગ સિરિયસ.એ પણ બધા જ આઉટડેટેડ એન્ડ out of use હતા.


સ્કાયે પૂછ્યું તો પણ!


બીલે કહ્યું અજગર, ઓલ્ડર પ્લેનેટ નું કોઈ બાબા આદમ ના જમાના નું ગ્રાઈન્ડર, some crockeries, and all after pearl harbour.......!!!!!

pearl harbour નું નામ સાંભળતા જ સ્કાય ની ફુંદરડી બંધ થઈ ગઈ અને તે એક પગ ઉપર જ ઉભો રહી ગયો. અને ગરદન થી પાછળ વળીને બીલ ને પૂછ્યું ,પ પ...પ..પર્લ હાર્બર!!!

બીલે કહ્યું વોટ પર્લ હાર્બર!

સ્કાયે કહ્યું યસ, પર્લ હાર્બર!

બીલે કહ્યું ઓહો, તો તમે તેની વાત કરો છો!

સ્કાયે કહ્યું યા રાઈટ, પર્લ હાર્બર.

બીલે કહ્યું so what?

સ્કાયે કહ્યું મિસ્ટર બિલ, આતો પર્લ હાર્બર નો પ્રકાશ હતો ને! તો હવે પર્લ હાર્બર ક્યાંથી આવશે!

બીલે કહ્યું ઓહો ડોન્ટ બી સેન્ટી મિસ્ટર સ્કાય, એ બધું જ અમારી પાસે સેફ જ છે.

સ્કાયે પૂછ્યું, પરંતુ એવી તે કઈ ગેરેન્ટી છે કે તે ઓરીજીનલ અને genuine છે?

બીલે કહ્યું,અમે ઓરીજનલ પર્લ હાર્બર i mean destroyed pearl harbour ની લાઈટ્સ ની અંદર અંદાજિત અક્ષાંશો અને રેખાંશો મૂકી દીધા હતા અને તેની સામે તેમના જ attraction વાળા longitude latitude મૂકી દીધા હતા. જ્યાં તે પ્રકાશ પતિત થયો અને અમે તેને કેચ કરી લીધો. ધેટ્સ ઈટ!!
સ્કાય પૂછ્યું હન્ડ્રેડ પર્સન્ટ!!

બીલે કહ્યું નો , નોટ એટ ઓલ, બટ સેવંટિ percent અફકોર્સ!

સ્કાયે તાલી પાડી અને બોલ્યો વેલ ડન મી બીલ, તો હવે કામ શરૂ કરીશું!!

બિલે કહ્યું,નો,

વાય! સ્કાય પૂછ્યું.

એટલે બીવે કહ્યું very first some Chile hot snacks, and then after game will move ahead.

સ્કાય કર્યું વેલ, as you wish.
અને બીલે સ્કાય ના હાથમાંથી રીમોટ લીધું અને એક નંબર પુશ કર્યો.
શટર ખુલવા નો અવાજ તો સંભળાયો, પરંતુ spark સાઉન્ડ ના થયો.અને સ્કાયે તરત જ પૂછ્યું, where is a spark!!

બિલે કહ્યું આપણે સ્નેક કરીને પાછા ફરીશુ ત્યાં સુધીમાં એક્સિડન્ટ થઇ જશે ડોન્ટ વરી.

સ્કાય ઉભો રહી ગયો અને કશુક બોલવા ગયો.
બીલે એના ખભા પર હાથ મૂકીને કહ્યું ડોન્ટ વરી મી સ્કાય કેટલાક પ્રકાશો અકલ્પનીય રીતે મંદ ગતી ના હોય છે. તેઓ ખાલી નામ ના જ પ્રકાશ હોય છે. બાકી તેમની ગતિ સ્લો મોશન કરતાં પણ સ્લો હોય છે. સો કમોન લેટ્સ ગો.

થોડીવાર પછી બીલ લેબોરેટરી નો ડોર ઓપન કરે છે અને તેની પાછળ જ સ્કાય પણ પ્રવેશ કરે છે.
સ્કાય તો almost ભૂલી જ ગયો હોય છે પરંતુ બીલ ની સામે જ જોયા કરે છે. અને અચાનક જ જોરથી સ્પાર્ક સાઉન્ડ સંભળાય છે. સ્કાય અવાજની દિશા બાજુ જુવે છે અને તેને હવામા ધુમ્ર દેખાય છે.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED