બ્રિટન અમેરિકા ને એવો પાઠ ભણાવતો હતો કે ઇન્ડિયા ની રશિયા સાથેની દોસ્તી ક્યાંક અમેરિકા ને ડિફેન્સ બાબત મારે ના પડી જાય. કેમકે અમેરીકા nuclear bomb ના આવિષ્કાર પછી તરત જ એશિયા માં તેના કેન્ટોનમેન્ટ ઉભા કરવા તલપાપડ હતું. હ્ અને ભારત અને રશિયા ની દોસ્તી આ મનસૂબો બગાડી પણ શકે છે. અને એટલે જ અમેરિકાએ પણ ભારતને અશાંત રાખીને દબે પાવ તેની કેન્ટોનમેન્ટ નાખી દેવી છે. અને એટલા જ કાજ અને ટીકા એ પાકિસ્તાન ફંડિંગ ના સેકન્ડ મીડીએટર બનવાનું સ્વીકારી લીધું.
બ્રિટિશ ઇન્ટેલિજન્સ ના 605 કેટેગરીના એક ચેમ્બર નો ફોન ડિસકનેક્ટ થઈ ને રીસીવર મુકાય છે અને અહીં અમેરીકા માં cia લો એક વરિષ્ઠ અધિકારી ત્રણ સેકન્ડ સુધી રીસીવર ને જોયા કરે છે. 3જી સેકન્ડ ની પુર્ણાહુતીએજ ફ્રાન્સ એમ્બેસી ધણધણી ઊઠે છે અને આ બોમ્બ બ્લાસ્ટમાં 14 લોકો માર્યા ગયા છે. ફ્રાન્સની એમ્બેસીના બ્લાસ્ટની બરાબર 40 મિનિટ પછી ભારતના પંજાબ સ્થિત પતિયાલા ઉપપ્રાત માં બોમ્બ વિસ્ફોટ થાય છે જેમાં ત્રણ લોકોના જીવ જાય છે.
આ ઘટના ચંદ દિવસો પછી ભારતમાંથી એકે ફોર્ટી સેવન ની એક એક ખેપ પકડાય છે , તે જેમાં ડર્જનો નહીં બલ્કે હજારોની સંખ્યામાં એકે ફોર્ટી સેવન રાઈફલો હતી. ઇન્ટેલિજન્સ લોન રિપોર્ટ ઇન્દિરા સોનીના ટેબલ પર પડ્યો છે.તેઓ તેમની બુદ્ધિને ખેંચી ખેંચીને સાત સમુંદર પાર લઈ જવા પ્રયત્ન કરે છે પરંતુ એકે ફોર્ટી સેવન ના consignment એ તેમને હરાવી દીધા અને તેમની શંકાની સોય રશિયા પર આવીને અટકે છે.
એવું નહોતું કે ઇન્દિરા ગાંધીએ ઇન્ટેલિજન્સની વાત ને નકારી દીધી હતી પરંતુ તેઓ મામલો પોલિટિકલ સ્ટાન્ડર્ડ થી વિચારતા હતા જ્યારે ઇન્ટરનલ થીંકીંગ કંઈક જુદું જ હતું. ઇન્ટેલિજન્સ લોબી, અમેરિકાને છીંક આવતી તો પણ તેને એક્સપરિમેન્ટલ જોતી હતી જ્યારે ઇન્દિરા ગાંધી તેને ન્યુઝ માત્ર.
ડિવાઇડ એન્ડ રુલે એવી તે કઈ ગોળી રશિયાને પીવડાવી દીધી હતી કે રશિયાની પોતાની જ મિલેટ્રી માંથી એકે ફોર્ટી સેવન અને ફીફ્ટિસીક્સ possessiveed marketing માં રહી હોવા છતાં પણ હજારોની સંખ્યામાં ભારત સુધી પહોંચવા પામી?એ જાણ કરવી જરા મુશ્કેલ છે પરંતુ એ સત્ય તો છે જે તે ભારતની સાથે મિત્રતાના કરાર થી બંધ્યા રશિયાએ પણ ક્યાંક તો કાળું-ધોળું કર્યું જ હતું.
કોઈ પણ દેશની diplomacy માં તેના protocols ની અનુપસ્થિતિ નો એક અને સીધો અર્થ થતો હોય છે કે તે દેશના રાજદ્વારી નેતાઓ અથવા રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી ના જીવન જોખમમાં છે. diplomacy માં protocols ના હોવા તે રાજદ્વારી જનો માટે ઘાતક સિદ્ધ થઈ શકે છે. આ protocols નો ઉપયોગ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને બાજુ ભીન્ન રીતે થતો હોય છે. અને ઇન્દિરા ગાંધીના સમયમાં diplomacy તેના protocol ધરાવતી હતી કે નહીં તે કહેવું જરા મુશ્કેલ છે. પરંતુ એક વાત અગ્નિની સાક્ષીએ સત્ય માની લેવા જેવી છે કે તે જે પણ હોય પરંતુ ઇન્દિરા ગાંધીની હત્યામાં protocol સાથેની છેડછાડ એ અહેમ ભૂમિકા રહી હશે. જોકે અમેરિકામાં પણ તેનું રાજદ્વાર ખાતુ આમ જ ચાલતું હતું પરંતુ કદાચ john f kennedy ની હત્યા પછી ત્યાં નું રાજદ્વાર ખાતું વૈજ્ઞાનિક ધોરણે ચાલવા લાગ્યું હશે.
protocol નો સીધો અર્થ કહીએ તો તેને આંતરિક સંવિધાન પણ કહી શકાય.
બ્રિટીશરોએ indian diplomacy આખેઆખી હાયર કરી લીધી હતી તે વાત સાચી હતી પરંતુ તેના મધ્યમાં જે પ્રોટોકોલ હતા તે પ્રોટોકોલ થી જ તેમને સર્વેસર્વી ગરજ હતી. અને જેને જ તેમણે breakdown કરી નાંખ્યુ હતું.
ઇન્ડિયન protocol સર્વિસના breakdown થતાની સાથે જ સિક્યુરિટી ડિવાઇસમાં એક અદ્રશ્ય અસ્થિરતા ઉત્પન્ન થઈ હતી અને એક અસભ્યતા પણ.
જેના પરિણામ સ્વરૂપ પ્રધાનમંત્રી ઇંદિરા સોની ના જ ઓવરરુલ થઈને બે મહત્વના નિર્ણય લેવાઈ ગયા. એક તો તેમના પર્સનલ અને વિશ્વાસુ સેક્રેટરી દેવદત્ત ની બરખાસ્તગી અને બીજી તેમના સિક્યુરિટી ગાર્ડ ની નિયુક્તિ.