બુરાઈ ના બાદશાહ નો અંત - 2 Vishnu Dabhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બુરાઈ ના બાદશાહ નો અંત - 2

જ્યારે કશ્યપ પોતાની શક્તિ ને જાળવી અને સારી રીતે ઉપયોગ કરવા માટે તે તપ કરવા બેસે છે ત્યારે યાદવ અને વિક્રમ ત્યાં આવે છે પણ કશ્યપ તો તપ કરવા બેસેલો હોવાથી તેના પર વાર તો કરી શકતા ન હતા કારણ કે તેઓ બંને જણા સચ્ચાઈ ના રક્ષક હતા એટલા માટે તે પણ કશ્યપ ની ગુફા આગળ બેશી
અને તે પણ તપ કરવા બેસી જાય છે
ત્યારે આ વાત દેવતા ઓને ખબર પડે છે એટલે તે વિક્રમ ની શક્તિ પાછી લઈ લે છે તેઓ ને એમ લાગ્યું કે વિક્રમ કશ્યપ ની સાથે મળી ગયો છે અને ભગવાન શિવે આવું નહી કર્યું કારણ કે તેને ખબર હતી કે યાદવ સા માટે તપ કરવા બેઠો છે અને જ્યારે દેવો ને ખબર ન હતી તેના કારણે વિક્રમ ની બધી શક્તિ લઈ લીધી પણ વિક્રમ તપ કરતો હોવાથી અડધી શક્તિ તેના માં રહી જાય છે
5 માસ વીતી જાય છે પણ કશ્યપ તેની પૂજા થી બહાર આવ્યો નહી ત્યારે યાદવ અને વિક્રમ મહાદેવ પાસે જાય છે અને મહાદેવ ને બધી વાત કહે છે
મહાદેવ સમજી જાય છે અને તેને ખબર પડી ગઈ કે મારી શક્તિ ના અંસ તેના સરીર માં હોવાથી તે જેમ હું કરું છું તેમ તેમ કશ્યપ કરે છે
એટલે મહાદેવ કશ્યપ ના મગજ માંથી તેની સપર્ક તોડી દે છે અને પછી કશ્યપ તેના તપ માં થી મુક્ત થઈ જાય છે એટલે યાદવ અને વિક્રમ ત્યાં આવી ચડે છે અને પછી કશ્યપ અને યાદવ ની સાથે ગમાસાર યુદ્ધ ચાલે છે અને અંતે કશ્યપ વિક્રમ ને મારી નાખે છે
અને આ જોઈ યાદવ ગુસ્સો આવે છે અને ત્યાં ચંદ્રાહાસ તલવાર થી તેની વધ કરી નાખે છે પણ કશ્યપ ના શરીર માં મહાદેવ ના અંસ હોવાથી તે બચી કારણ કે ચંદ્રાહાસ ની રચના મહાદેવ કરી હતી પણ કશ્યપ ત્યાંથી ગાયબ થઈ ને તેની ગુફા માં આવે અને પોતાના શરીર ને જે ગા લાગ્યા હતા તેની પર દવા લગાવે છે
યાદવ ને થયું કે કશ્યપ ને મે મારી નાખ્યો છે હવે હું પણ મહાદેવ ના કહ્યા મુજબ અંતર ધ્યાન થઈ જાઉં અને પછી યાદવ પોતાના શરીર ને ત્યાં નષ્ટ કરી દે છે
પણ કશ્યપ હજુ જીવે છે અને પોતાની શક્તિ થી અખંડ શક્તિ જ્યોત ની રચના કરે છે અને તેની પૂજામાં લીન થાય છે ત્યારે આ વાત ની મહાદેવ ને ખબર પડે છે વિક્રમ ને કશ્યપ એ મારી નાખ્યો છે અને યાદવ એ કશ્યપ ને મારી અને અંતર ધ્યાન થઈ પણ કશ્યપ તો હજુ જીવે છે મહાદેવ ગુસ્સા માં લાલ પીળા થઈ જાય છે એટલે તેના મોઢાં માંથી પારસ પથ્થર ની વાત સરી પડે છે આ વાત ની જાણ કશ્યપ ને થઈ જાય છે પણ તે શક્તિસાલી તો હતો સાથે સાથે બુદ્ધિમાન પણ હતો
એટલે તેને કોઈ ને ખબર ન પડે એના માટે તે ચૂપ ચાપ તેની ગુફા મે 6 માસ સુધી રહ્યો એટલે બધા દેવો ને થયું કે કશ્યપ તો સાધારણ વકતી બની ગયો છે અને તેનો પીછો કરવાનું છોડી દીધું ત્યારે કશ્યપ ત્યાંથી ભાગી અને એક પહાડ પર આવી અને અંખડ જ્યોત થી યાદવ ને પાછો લાવવાની કોશિશ કરે છે ગણા દિવસો થી મહેનત કરી અને ઇન્સાન ના મગજ પર કાબૂ કરવાનું યંત્ર બનાવે છે યાદવ ને પાછો લાવવા માટે તે દિવસ રાત તપ અને તૈયારી કરે છે