Year 5000 - 7 Hemangi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Year 5000 - 7

દ્રશ્ય સાત -
જેરી ને જવાબ માં કહ્યું " ના એવું નથી કે અમે કોઈ જાસૂસ છીએ પણ મે એક ડીવાઇસ બનાવ્યું હતું જે બધા યાન માં ફીટ કરાવ્ય અને તે ડીવાઇસ ની નામ ટેકનોમિસ છે તેનું કામ ખામીઓ સોધી ને મને મોકલવાનું છે અપ્સરા યાન માંથી પણ પ્રોબ્લેમ ના કારણે મેસેજ આવા લાગ્ય અને તે સમયે હું મારી માતા પાસે પૃથ્વી પર હતી માટે હું યાન માં આવિ ગઈ મદદ કરવા."
સ્વાતિ ને પૂછ્યું " હવે બધું જવાદો યાન ઢીક કરવાનુ પેહલા વિચારો"પણ એની વાત પર કોઈ ને ધ્યાન ના આપ્યું
હીરમ ને પૂછ્યું" આ વિશે ગોવરમેન્ટ ને ખબર હતી"
જેરી ને પૂછ્યું" ગવરમેંટ એટલે સુ સમજે છે તું જે માત્ર જે ગ્રહ પર છે તે જ ગ્રહ ની સતા સંભળી સકે બધું સંભાળવા જઈ તો આવી ભૂલો થવાની વારમ વાર થવાની."
કેપ્ટન ની પૂછ્યું " એટલે તું એમ કહેવા માગે છે કે સરકાર બેદરકારી કરે છે"
જેરી બોલી" બેદરકારી એમને ગરીબ લોકો ની પડી જ નથી હજુ એવા કેટલાય કાળા સત્ય છે જે તમારા થી છુપાવતા છે"
સ્વાતિ ને પૂછ્યું" સેની વાત કરે છે તું"
જેરી બોલી " મારી સાથે આવો"
પછી જેરી એમનને લેબ માં લઇ ને ગઈ ત્યાં બધા ગ્રહો અને યાન સુપર કમ્પ્યૂટર સ્ક્રીન પર દેખાતા હતા. અને નાના ગેજેટ મોટા મશીન પણ ત્યાં હતા. અને એમને એક કમ્પ્યુટર સ્ક્રીન પર z5 નો આકાર બતાવ્યો અને કહ્યું " આ ગ્રહ ક્યાંય થી પણ રહવા લાયક લાગે છે" એ ગ્રહ નો આકાર અજીબ હતો કોઈ નીસિત આકાર ના હતો એની જમીન પણ કાળા રંગ ની હતી.
કેપ્ટન ને પૂછ્યું " કેમ સુ થયું છે આ ગ્રહ પર "
જેરી બોલી" આ કોઈ રહવા લાયક ગ્રહ નથી એની પર અવર નવર વિસ્પોટ થતાં હતા પણ છેલ્લા કેટલાક વર્ષથી કોઈ વિસ્પોત થયો ન હતો માટે તેને પર જલ્દી માં રહવા નો ડોમ બનાવ્યો પણ એ પણ વિસ્પો માં બચાવી નઈ સકે "
હીરમ પૂછું " કેવા વિસ્પોત્ત ની વાત કરે છે "
જેરી બોલી " આ ગ્રહ ની વચ્ચે ભૂગર્ભ માં વિસ્પોતિવ ગેસ અને લવા છે જે જ્યારે મિક્સ થાય ત્યારે વિશાળ ધમાકો થાય છે અને સેન્ટર માં કેટલી માત્રા માં સ્ત્રોત મોજુદ છે એની તપાસ કર્યા વિના ઉતાવળ માં ગ્રહ પર રેહવનું સરું કર્યું"
કેપ્ટન ને પૂછ્યું" પણ આવું કરવાની સુ જરૂર પડી બધા પૃથ્વી પર હતા તો બીજા ગ્રહ પર મોકલવાની સી જરૂર પાડી"
જેરી ને કહ્યું " બીજા દેશો નું કોલોનાયિસેસન વધતું જાય છે અને આપડે હજુ એટલી બધી જગ્યા પર લોકો મોકલ્યા નથી માટે પોતાની બડાયી કરવા માટે એટલા બદનો જીવ જોખમ માં મૂક્યો"
આ વાતો સંભળી ની પ્રતીક ગભરાઈ ને બોલ્યો " યાન માં નઈ મરિયે તો z5પર મોત મળશે એનાથી પાછા જતા રહીએ "
એના જવાબ માં સ્વાતિ બોલી " ત્યાં આપડા બધાના પરિવાર ના ત્રણ હઝાર લોકો છે એમને મૂકીને પાછા ના જવાય."
હીરમ ને કીધું" પણ એમને બચવા મટે જે લોકો યાન માં છે એમનો જીવ જોખમ માં ના મુકાય "
કેપ્ટન પણ બોલ્યા " હા એની વાત સાચી છે આપડે યાન માં મોજુદ લોકો ને પેહલા બચાવા નું વિચાર વું પડે તે નાના બાળકો અને મહિલાઓ છે "
જેરી ને કહ્યું " યાન ને ઠીક કર્યા પછી આપડે અને પૃથ્વી પર પાછું મોકલી ને લેબ ને z5 પર લઈ ને જઈ શકીએ છે "
કેપ્ટન પે પૂછ્યું " સુ આવું થઈ શકે ?"
જેરી ને જવાબ આપ્યો " હા આ લેબ લેટેસ્ટ સાધનો થી બનેલી છે એને લઈને જઈ શકાય છે"
સ્વાતિ ને કીધું " ઠીક છે તો એવું જ કરી એ પણ યાન ચલવ સે કોણ "
જેરી ને કીધું" ચિંતા ના કર મારા લેબ માં થી કોઈ આવશે ને યાન ને પાછું લયી જસે અમે ટ્રેન લોકો છીએ "
કેપ્ટન ને કીધું " મારી ટીમ તમારી સાથે આવશે "
હીરમ ને કહ્યું" ના ટીમ ની જરૂર યાન માં છે આપડે લેબ માં રહીશું અને બાકી બધાને પાછા જવાદો "
સ્વાતિ ને પણ એની વાત માં સહેમતી આપી અને બધા યાન ઠીક થાય ત્યાં સુધી લેબ ને જોવા નીકળ્યા .