લાગણી - 10 - છેલ્લો ભાગ Heena_Pathan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી - 10 - છેલ્લો ભાગ

અત્યાર સુધી તમે વાંચ્યું કિયાન અને આરવ અણાયા કેફે માં મળે છે. અને અનાયા કિયાન ના માતા વિશે કહે છે. કીયાન સાંભળી ને સ્થભ થઈ જાય છે. આરવ કહે છે શું કરવાનુ છે?
કિયાન હું નહી જીવી .

આરવ કિયાણ તમે કહો હવે હું તો એમને બહુ પ્રેમ કરું છું અને હું જિંદગી સાથ જીવા માંગીશ જીવા નું કારણ અનાયા છે. અનાયા કન્ફૂસ છે. એ પ્રેમ કરે છે પણ સમાજ અને કીયાણ નો કુંટુંબ એમને દોષ આપશે . દોષી સાબિત થઇ શકે તે . અનાયા ની સ્થતિ પાકા ઘડે કાંઠા ન ચડે જેવી( એક વાર સમય ચૂક્યા પછી પરિસ્થિતી માં બદલાવ સંભવ નથી.)

તમે ઘરે વાત કરો આરવ કહે છે હા હું કરીશ વાત અનાયા સાથે રેહવા માંગે છે કે નહી . અનાયા મુઝવન માં છે. આરવ કિયાન પ્લીઝ કંઈ કરો આમ ના ચાલે એમની પણ લાઈફ છે આમ તમે આવું કરો કેમ લગ્ન કર્યા તો પછી . કિયાન કહે છે તમારા જતા હું ડિપ્રેશ હતો અને માતા ની તબિયત સારી નથી એમને કહ્યું " હું તારા લગ્ન જોવા મળે તો પછી મરી જાઓ તો શાંતિ રહે ". પણ મે લગ્ન તો કર્યા પણ એમને સાથે કયારે પત્ની તરીકે નહી સુવિકાર કરી . ના કોઈ સંબંધ એમની સાથે બસ માતા માટે લગ્ન કર્યા પણ દિલ થી નહી ના સંબંધ ને આગળ લેજાવ નું વિચાર્યુ મે કહું હતું એમને કે હું લગ્ન કરીશ પણ હું તમને કયારે મારી લાઈફ માં ઇન્વોલ નહી કરું એમને જોવા ગયો ત્યારે અને એમને પૈસા થી મતલબ હતો એ હું આપી દેતો હતો કઇ જરૂરત હોય તો અને હું અલગ રહું છું. P.g માં જયારે માતા અને પિતા આવે ત્યારે હું જાઉં છું ઘરે અને એ જાય તો હું પણ જતો રહ્યુ છું અને અત્યારે હું રિચા ના ઘરે લગ્ન હતા તો શોપિંગ અને એમનો ભાઈ આવ્યો હતો એટલે હું ઘેર ગયો હતો . મે એમને કહું હતું તમે રહી શકો તમને જે ગમે એ કરો .

આરાવ તો પણ તમે અનાયા ને કેમ નહી મળ્યા હું રોજ જતો તો ઘરે એમને બહાર થી જોઈ ને અને મારી તબિયત ઠીક નથી એટલે અને મેહમાન આવ્યા હતા હું કેટલા દિવસ થી નહી ગયો હું આન્ટી ને કયારે ક્યારે હાલ ચાલ પૂછી લેતો હતો.

અનાયા ચાલો હવે જવું જોઈએ આરવ પણ વિચાર્યુ શું તમે બસ કંઈ નહી હવે નહી કશું શક્ય કિયાન કેમ? તમને ખબર છે ને હું કેટલો પ્રેમ કરું છું તમને . યાદ છે મે વચન આપ્યુ હતું સાથે જીવીશ અને સાથે મરીશ તો હું નહી જીવી શકું હવે .

આરવ પ્લીઝ તમે આવું ના બોલો સમજો તમે એમના વિષય વિચારો બસ હું નહી જીવી શકું કિયાન બોલી ને ચાલી જાય છે આરવ એમને રોકી લો એ ગાંડો છે કઇ કરી લઈશ હા આરવ કિયાન ના પાછળ જાય છે. આરવ કિયાન રૂકો હું ઘરે જઈ ને પૂછું શું કરશે એ લોકો પછી એક વાર અનાયા ને પૂછું પછી કહું તમને ઓકે સારું . કિયાન ઘરે જવા માટે નીકળે છે.
ઘરે જઈ ને મમ્મી ક્યાં છે? રિચા એ રૂમ માં છે. મમ્મી કેમ તમે મારી લાઈફ ખરાબ કરી તમે હું કેવો થઇ ગયો છું ? કેમ ? મમ્મી અનાયા ને જોઈ મે તમને કેમ એ ના ગમી અને કેમ એમને તમે જવા નું કીધું કેમ ? કિયાન તું સમજ એ ની નાતી અલગ ના મેઈલ એમનો અને અપનો મે સમજાયું તને પણ તું નહી સમજ્યો એટલે હું તેમને સમજાવ્યું ને કીધું કે છોડી દે તને મે તારા માટે કર્યું તું એમના માટે ઘર છોડી દીધું મને પણ .

કિયાન હું નહી માનતો નાતિ ને હું બસ મને ગમે છે અને પ્રેમ છે મને તમને ખબર છે એ કયારે ના કીધું કે તમે તમારા કુટુંબ ને છોડી દો મે એટલે છોડી દીધું કે તમે લોકો માની જસો. પણ અત્યારે નહી શક્ય રિચા છે તારા લગ્ન થયા છે . એમનો વિચાર ભૂલી જા એમને મા હું ભૂલવાનું હતું તો ક્યારે નો ભૂલી ગયો હતો તમે મારી સાથે ગલત કર્યું તમને ખબર છે ને મને હદય માં તકલીફ છે હું કેટલો હવે જીવું ના દીકરા હું નહી માનતી આ બિમારી ને તું ઠીક છે. મે કોઈ ને નહી કહ્યું " તમે ચિંતા કર્સો. પણ સમજ દીકરા તું નવી શરૂઆત કર હવે .

કિયાન ફરી અનાયા પાસે જાય છે આરવ શું થઇ યું બસ એક વાર અનાયા થી વાત કરવી છે. અનાયા પ્લીઝ સમજો કિયાન એક વાર હું પછી નહિ કહું કશું . ઠીક છે બોલો બધા ને પોતા નું જોવું છે મા ને સમાજ યાતિ તમને પણ એ જોવું છે. સાથે જીવા નું વચન આપ્યું હતું તમને મે તમે પ્રેમ કરો છો મને કે પછી ભૂલી ગયા છો. પ્રેમ છે પણ હવે સાથે નહી રહી શકો .

ઠીક છે તો બસ ચાલો મારી સાથે આરવ શું અનાયા ના રોક જ એમને આજે ફેંસલો થશે . અનાયા અને કિયાન બહાર જવા માટે નીકળે છે . યાદ છે તમને રોમિયો જુલિયટ ની વાર્તા હા યાદ છે હું બહુ પ્રેમ કરું છું તમને હા . બસ તમે સાથે મરી તો શકો ને તમે હા પણ એક વાર વાત કરવી હતી તમારી માતા થી એ નહી માને . શહેરની સહુ થી મોટી ઇમારત માં જઈ ને મરીશ તો સાથે જીવા માટે ચોઇસ નહી તો મારી તો આપણી પસંદ થી સારી બિલ્ડિંગ માં જઇશ . બને એક બીજા ને જોવે છે કીયાન એક વાર બાથ માં ભરી લઉં તમને . બને બાથ ભરી ને રડે છે. વર્ષો પછી જેમ એક બીજા માટે જે લાગણી છે એ ખતમ નહી થઈ .

લાગણી પાર્ટ -૨

શું થઈ યુ હસે બને આઘાત કરી લીધુ કે પછી ભૂલી ને આગળ વધી ગયા હસે જીવન માં .

"લાગણીઓ માટે લડી શકાય લાગણીમાં નહીં...!!!
"લખવામાં ખોટ હોય શકે પણ લખનારની લાગણી ખોટી ના હોય શકે. આશા કરું છું કે તમને આ લાગણી ગમશે . તમે તમારો અભિપ્રાય આપો અને કોઈ ભૂલ હોય તો માફ કરજો આભાર વાચવા માટે .


~ સમાપ્ત