લાગણી - 7 Heena_Pathan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

  • સંઘર્ષ - પ્રકરણ 10

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

લાગણી - 7

લાગણી માં અત્યાર સુધી તમે જોયું અનાયા એને કીયાન ની કિસમત ફરી મળે છે બંને કન્ફૂસ છે . સંબધ ને વર્ષો થઈ ગયા પર આ લાગણી હજુ પણ એમજ છે. જિંદગી બદલાઈ પણ શું આ લાગણી કોણ બદલ શે . કિયાન હોસ્પિટલ થી ઘેર આવે છે ઇચે છે કે માતા ને કહી દે કી એમની જાન અનાયા એ બચાઈ છે અને પૂછે કે શું થઈ હતો એમને અને અનાયા વચ્ચે કેમ એ માતા ને ના ગમી ! ફરી તે કેહવા માટે જતો જતો રોકાઈ જાય છે. કેમ કહું હવે એ અનાયા સાથે ઝગડો કરશે.

સમાજ મને જ દોશી કહેશે ? અને અનાયા ને ચરીતહિન કહેશે શું આ લાગણી ખોટી કે અમારો પ્રેમ એમના દિમાગ માં પર્ષનો આવ વા લાગ્યા અને દવા લઇ ને સૂઈ ગયો. અનાયા ના વિચારો માં.

અનાયા ની જિંદગી માં બીજુ બાજુ એમનો એક મિત્ર એમની પાછળ આવે છે. દરવાજા ની ઘંટી વાગે છે. અનાયા કામ કરતા કરતા જાય છે. કોણ છે? દરવાજો ખોલે તો અવિનાશ" તમે અહીંયા . અરે કેટલા દિવસ થઈ ગયા કંઈ ખબર નહી તમારી તો હું આવી ગયો . શોધીને કેટલા દિવસ થી કૉલ કરું શું થઈ ગયો અને તમારી બેન ક્યાં છે મિસ કરતો હતો તો આવી ગયો મળવા અરે તમારે ત્યાં રિવાજ નહી કે મેહમાન ને અંદર બોલે અવિનાશ હસી ને કહે છે. અનાયા અરે સોરી હું ભૂલી ગઈ આવો અંદર અચાનક આવી ગયા તો હું વિચારતી હતી . બેસો હું આવું કંઈ લઇ ને અરે ના ચાલ સે ક્યાં છે બધા લોકો અને કેમ છો તમે. હું ઠીક છું. બસ દુઃખ છે માતા નો . ગિલ્ટી ફિલ થાય છે. "હું એમને મળી ના સકી . કંઈ ને રડવા લાગી અનાયા ". અરે શાંત થાઓ .
અવિનાશ એમને ટેબલ પર પડ્યો પાણી નો ગ્લાસ આપે છે. ના તમે પીવો અરે શાંત થાઓ . એટલા માં ઘંટી વાગે છે. આનાયા હું જોઉં છું તમે બેસો. ઓહ માય પ્રિન્સેસ આનાયા ના અંકલ અને બેન આયા છે. ઓહ અવિનાશ ભાઈ તમે ?
હા કેમ છો અંકલ હા હું ઠીક . કોણ છે આ ભાઈ અમે સાથે નોકરી કરીએ છીએ.

કીયાન રાતે આંખ ખૂલે છે અને ઉઠી ને જોયેછે તો રાત ના 2 વાગ્યાં અરે હું ક્યારે નો સૂતો હતો. હું અનાયા પાસે જઇશ ઊઠીને જવા માટે નીકળે છે . ઓહ અત્યારે તો સૂઈ હસે હું સવારે ઊઠીને જઇશ . એમને અને માતા ને પાસે લઈ જઈશ અને કહીશ અમારા લગ્ન કરાવો પણ શું અનાયા અત્યારે પ્રેમ હસે? મન તો થાય છે કે અત્યારે જઈ ને પૂછું કે કેમ મારી સાથે આવું કર્યો મે બધું છોડી દીધું હતું અને અનાયા કેમ ચાલી ગઈ. આખી રાત વિચારો માં કાઢી . અને સવાર થઈ એમજ ઉઠી ને જવા માટે નીકળત હતો ક્યાં જાય છે દીકરા ? આટલી સવાર માં આવું એક કામ છે . આઉં ને કહું પણ તબિયત સાચવ એમજ ઉઠી ગયો.અરે માં આવી ને કહું તમને .

અનાયા ની ઘર ની બહાર પોચી ને વિચારે છે. જાઉં કે ના જાઉં અંદર પછી હિંમત કરી ને ઘંટી વગાડે છે. અવિનાશ દરવાજો ખોલે છે. કોણ ? કિયાન એક પળ માટે અવિનાશ ને જોઈ ને દુઃખી થાય છે. અને એને જોઈ ને કોણ છે? આ માણસ ?

સ્પર્શ કરીને પાણી જયારે વહી જતુ હશે..

ત્યારે એ પથ્થરને પણ કંઈક લાગણી જેવુ તો થતુ જ હશે.
આવી જ લાગણી નો ભાગ ૮ માં જુવો આગળ .........