lagni - 2 books and stories free download online pdf in Gujarati

લાગણી પ્રકરણ-૨

અનાયા: હેલો

ક્રિયાન: હાય

અનાયા: તમે શું કરો છો?

ક્રિયાન: અભ્યાસ.

અનાયા: કેમ?

ક્રિયાન: બી. એસ. એફ (સપનું મારૂં)

અનાયા: ઓકે! સારી નોકરી સરસ

ક્રિયાન: આભાર

ક્રિયાન: હું કંઈક પૂછું?

અનાયા: હા, કહો

ક્રિયાન: તમે આઈ થિંક લાસ્ટ યરમાં નથી હતા?

અનાયા: હું કોલેજની છોડી દીધી હતી.

ક્રિયાન: ઠીક છે! શા માટે

અનાયા: તે વ્યક્તિગત છે

ક્રિયાન: ઠીક છે, સારું

ક્રાંતિ: અને તમે?

અનાયા: આઇટી માં નૌકરી

ક્રિયાન: ઠીક છે

" મોહબ્બત કા બીજ પણપ રહા થા"

ખુદા એમ જ નથી મલાવતા કોઈની રાબતા હોય "ઈતાફાક સે તો નહિ તકરાયે હોગે કૂછં તો સાજીશ ખુદા કી ભી રહી હોગી .પછી થોડા મહિના પછીન એમ ને અનાયા ને પોતાના મન ની વાત કેહવાનુ વિચાર્યું અને એક દિવસ કહી દીધું
અનાયા એ ના પાડી દીધી.
કિયાન તો પછી દુઃખી થઈ ગઈ. એમણ. .................... માફી માંગી સોરી... સોરી.....હું તમને દુઃખી નહિ કરવા માગતો હતો. અનાયા એ કીધું કે તમને "મારાથી પણ સરસ છોકરી મળશે .હું પ્રાર્થના કરીશ ". એટલા વાક્ય બોલ્યા એમને. પછી અચાનક કીયાન મેસેજ આવવાનું બંધ થઈ ગયું. અનાયા ના ઘણા બધા મેસેજ હતા. માફ કરશો! તેના માટે! માફ કરશો!

કિયાન: હું ખરેખર તમને પસંદ કરું છું.

મારી લાગણી ને સમજવાનુ પ્રયત્ન કરો હું વચન આપું છું કે હું ક્યારેય તમને દુઃખી નહિ કરું.

આ મેસેજ કરી એ. સુઇ ગયો. મોબાઇલ રિંગ કર્યું. કોઈ અજાણ્યા નંબર હતો. કીયાન રિસીવ કરી એ પહેલાં કપાઈ ગયો. પછી ફરી રિંગ થયો .પછી એમને વાત કરી તો હોસ્પિટલ માંથી કોઈ વાત કરી રહ્યો હતો.એમને કીધું કિયાન
તમને હા હું પોતે જ વાત કરું છું. કહો શું થયું?તમને એક બોડી નો રિપોર્ટ કરવાયો હતો B.S.F માટે હા તો તમને આવું પડશે ફરી એકવાર.હા, હું તેઓની મુલાકાત લેઉં છું અને મારો અહેવાલ કેવી રીતે છે.
એ રિપોર્ટ લેવા ગયો. રિસેપ્શનમાં ગયો અને લીધી રિપોર્ટ પછી એમને ડોકટર પાસે જવા કીધું. ડોકટર એ કિયાન ને કીધું .
કિયાન: હેલ્લો ડોકટર મારી રિપોર્ટ કેવી છે?
ડોકટર: કિયાન આપ કો દિલ કી બિમારી હૈ.
કિયાન : કેમ ડોકટર કેવી રીતે?
ડોકટર : હા કિયાન
કિયાન તો પછી કાયમ ખુશ રહતો છોકરો. માયુસ થઈ ગયો.
" જીવન માં કેટલાક વળાંક આવે છે.
દરેક વળાંક માં સવાલ હોય છે.
આપણે જવાબ શોધતા હોય
આખી જિંદગી જયારે જવાબ મલે
ત્યારે જિંદગી સવાલ અને સમય બદલી દે છે."
આવી જ સ્થિતિ કિયાન ની હતી. અને પછી આવી સ્થિતિ અને બીજી બાજુ એમના સપના દેશ માટે કઈ કરવા ની તક. કિયાન માયુસ થઈ ગયો. મનો મન આખી જિંદગી શું કરયો એ વિચાર કર્યો. પછી રાતે અનાયા નું મેસેજ જોયો. પછી એ એમના થી વાત કરી ને એમનો થોડો મન ની શાંતિ થઇ પછી એ વિચાર વા લાગયો કે સારુ થયું કે અનાયા એમને ના કહ્યું. એમ એ બહુ દુઃખી છે અને પછી હું પણ એમને તકલીફ આપુ તો પાપ થાય. અનાયા એ ૨ દીવસ વિચારયો એમને કિયાન ની વાતો યાદ આવવા માંડી એ કહતો કે પ્રેમ કરતા હું તમારી બહુ ઈજજત કરું છું. ભલે તમને મારા થી પ્રેમ ના હોય પણ તમે મને કયારેય છોડી ને ના જતા આપણે મિત્ર બની ને પણ રહી શકીએ છે. "એમને પરિવાર નું વિચારયો પછી પણ કિયાન નો વિચાર આવ્યો.

પ્રકરણ-૩
બહુ આભાર વાચક મિત્રોનો તમને કેવી લાગી તમે કોમેન્ટ માં પોતાના વિચાર જાણવી શકો છો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED