સ્મૃતિ અને સમર્થ - 7 અંતિમ ભાગ Sondagar Kavita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્મૃતિ અને સમર્થ - 7 અંતિમ ભાગ

આગળના ભાગ માં જોયું કે સ્મૃતિ નો જન્મદિવસ છે.અને આજે વીર અને સમર્થ બંન્ને સ્મૃતિ ને પોતાના દિલ ની વાત કેહવાના છે શું હશે સ્મૃતિ નો નિર્ણય ચલો જોઈએ

સમર્થ: સ્મૃતિ હું તારી સાથે કંઇક વાત કરવા ઇચ્છુ છું શું થોડી વાત માટે મારી સાથે આવીશ
સ્મૃતિ:મારે પણ તારી સાથે કંઇક વાત કંઇક વત કરવી છે
પછી સ્મૃતિ તેના દાદા ને કહે છે કે સમર્થ અને તેને કંઇક કામ છે એટલે ખાલી આ પાર્ટી ની શરૂઆત કરે.
સ્મૃતિ ને સમર્થ સ્મૃતિ ના ઘર ની અંદર જાય છે.
સ્મૃતિ :સમર્થ હવે હું તને જે કેહવા જઈ રહી છું તે પછી શાયદ તું તેના પછી આ સગાઈ ની પણ ન પાડી દે.
પછી સ્મૃતિ તેને બધી જ વાત કહી દે છે કે અને એમ પણ કહી દે છે કે 12માં ધોરણ સુધી તે તેને જરા પણ પ્રેમ નહોતી કરતી પણ કેહવાય છે ને કે પ્રેમ અને ચિંતા કોઈ જાણી જોઈને નથી કરતું પણ થાય જાય છે તેમ સ્મૃતિ ને પણ તેની સાથે પ્રેમ થાય ગયો અને હવે તે ખુશી ખુશી તેની પત્ની બનવા માગે છે એટલું સાંભળતા જ સમર્થ ખૂબ ખુશ થયો તેણે સ્મૃતિ ને કહ્યું કે તે પેહલા જેવી હતી તેનાથી તેને કઈ જ મતલબ નથી અત્યારે જે છે તેનાથી મતલબ છે પછી સ્મૃતી અને સમર્થ બંને બહાર જાય છે ત્યાં પછી તેઓ પાર્ટી ઉજવે છે અને સ્મૃતિ અને સમર્થ ની સગાઈ ની વાત પણ તેના દાદા કહે છે.આ વાત સાંભળી ને વીર એકદમ શૉક થાય જાય છે પણ તે પોતાની જાત ને સાંભળી ને તે બંને ને કોંગ્રચ્યુંલેશન કહે છે અને અચાનક જ તેનું ધ્યાન ગેટ પાસે ઉભેલ
એક માણસ પર જાય છે જે સ્મૃતિ નો નિશાનો રાખી ને બંદૂક તાકી ને ઉભો હતો જેવી જ એને બંદૂક ચલાવી વીર આદો આવી ગયો વીર ને સીધી હૃદય ઉપર જ ગોળી વાગી અને તે ત્યાં જ ઢળી પડ્યો ત્યાં બીજા માણસો હતા તેમણે તે માણસ ને પકડી લીધો વીર ને ખુબ ગંભીર ઇજા થઇ હતી એટલે સમર્થ ,હિર તે બન્ને તેને લઈને હોસ્પિટલ ગયા જ્યારે સ્મૃતિ એ ગોળી મારવા વાળા પાસે જઈને જોયું તો તે કોઈ બીજો નહિ પણ તેનો તે જ મિત્ર હતો જે એને બધિ માહિતી લાવી ને આપતો. તરત જ સ્મૃતિ એ એને કોલર પકડી ને બે લાફા માર્યા.
સ્મૃતિ: વિહાન મને એમ હતું કે તું એક વાર માં મારી વાત સમજી જાય કે હું તને નહિ સમર્થ ને પ્રેમ કરું છું પણ તું ના સમજ્યો પરંતુ જો વીર ને કઈ પણ થયું તો હું તને નહિ છોડું
વિહાન: સ્મૃતિ મે તને કીધું હતું ને કે જો તું મારી નહિ થાય તો હું તને બીજા કોઈ ની નહિ થવા દાવ આ તો એ તારો એક તરફી આશિક હતો જેને તને બચાવી લીધી
ત્યાં અચાનક જ વિહાન તે બધા લોકો ની પકડ માંથી છૂટી ગયો અને કોઈ કઈ સમજે તે પેલા એણે પોતાને જ ગોળી મારી દીધી.

એક મહિના પછી વીર સંપૂર્ણ સ્વસ્થ થાય ગયો સ્મૃતિ એ તેને અને હિર બંને ને પણ બધી જ વાત કહી દીધી અને પછી હિર વીર ને પસંદ કરે છે તે પણ કીધું અને વીર અને હિર ની પણ સગાઈ થાય ગઇ
હવે તે બધા જ ખૂબ જ શાંતિ થી જીવન જીવે છે.
ત્રણ વર્ષ પછી જ્યારે તે બધા પાછા મળ્યા ત્યારે તે બધા જ ખુશ હતા સ્મૃતિ અને સમર્થ ને એક પુત્રી જન્મી હતી જેનું નામ વિશ્વા રાખ્યું અને વીર અને હિર ને એક પુત્ર જન્મ્યો હતો જેનું નામ તેમને મિહિર રાખ્યું.
અત્યારે સ્મિરા પબ્લિકેશન સૌથી મોટી પબ્લિકેશન માની એક થઇ ગઇ હતી જ્યારે એમ જે ઇન્ડસ્ટ્રી અને શ્રીવાસ્તવ ઇન્ડસ્ટ્રી નું પણ ખૂબ મોટું નામ હતું


સમાપ્ત