smriti ane samarth part 1 books and stories free download online pdf in Gujarati

સ્મૃતિ અને સમર્થ ભાગ 1

સ્મૃતિ નવી સ્કૂલ માં આજે પેહલો દિવસ છે. તે પોતાનો વર્ગ ક્યાં છે એ શોધતી હતી. તે દુઃખી પણ હતી કારણ કે તેની અહીંયા કોઈ મિત્ર ન હતી. એમ વિચારતી તે ચાલતી ચાલતી આગળ વધે છે.


ત્યાં તે 9 માં ધોરણ ના વર્ગ પાસે પહોંચે છે તે પ્રવેશ કરે છે,અને તે જુએ છે કે બધી બેન્ચ પર વિદ્યાર્થી છે જ ફકત અેક જ બેન્ચ પર એક વિદ્યાર્થીની બેઠી છે.તે ત્યાં ત્રીજી બેન્ચ પર જાય છે .


સ્મૃતિ: hii, મારું નામ સ્મૃતિ. New admission અને તું

હીર:hii, મારું નામ હીર. હું પણ new admission અને આ વર્ગ માં almost બધા new admission જ છે.
ત્યાં જ વર્ગશિક્ષક શાહ સર આવી જાય છે

Mr. shah: hello ,good morning. હું mr. Shah. તમારો વર્ગશિક્ષક અને ઇંગ્લિશ teacher. તમે બધા અહીંયા new admission જ છો. અને આજ પેહલો દિવસ છે એટલે બધા પોતાનું introduction aapse
તમારે introduction માં તમારું નામ, પાછલી સ્કૂલ નું નામ,8th ના percentage અને તમારી hobby વિશે પણ બોલી શકો છો. તો start કરીએ લાસ્ટ બેન્ચ થી
લાસ્ટ બેન્ચ પર
સમર્થ: hii,my name is samarth jethva.my Last school name shriji school,junagadh and I scored 75 percentage in 8th.my hobby is singing.
વીર: hii. હું વીર શ્રીવાસ્તવે. મે અહીંયા જ 1 થી 8 study કર્યું છે.8th માં મારે 73% આવ્યા અને મને ક્રિકેટ નો ખુબ જ શોખ છે . મને હોરર બુક વાંચવાનો પણ શોખ છે

તેના પછી તેના પાસે બેઠેલા એક પછી એક પોતાનું introduction આપતા ગયા.
તેના પછી થર્ડ બેન્ચ પર હીર પોતાનું introduction aapva ઊભી થઈ.
હીર: hii. મારું નામ હીર સોની. મે ધોરણ 8th સુધી નું શિક્ષણ વી.પી. વાઘાણી સ્કૂલ અમદાવાદ માંથી પૂરું કર્યું. મને પેઇન્ટિંગ નો શોખ છે. મારે 8th માં 58 % આવેલા.
પછી સ્મૃતિ નો વારો આવ્યો
સ્મૃતિ: hii , I'm SmritI patel. I study 8th in primary school timbi.I scored 95%in 8th
My hobby is singing.

સ્મૃતિ એ પોતાનું introduction આપ્યું.
પછી અલગ અલગ સર આવ્યા અને આજ સિલસિલો ચાલુ રહ્યો. પછી લંચ બ્રેક પડી. સ્મૃતિ અને હીર બંને સ્કૂલ ગ્રાઉન્ડ મા આવી.
હીર: સ્મૃતિ તું તો હોશિયાર હો 8th માં 95% આવ્યા છે તારે અને હું જો ફકત 58% .
સ્મૃતિ: અરે એમાં શું નવાઈ. જે જેટલી મેહનત કરે એટલા આવે. પણ તું અમદાવાદ શહેર થી અહીંયા કેમ આવી?
હીર: મારા પાપા નું ટ્રાન્સફર અહીંયા થયું એટલે.
આમ જ વાતો કરતા કરતા બંને લંચ બ્રેક નો સમય પૂરો થયો.
લંચ બ્રેક પછી બંને જ્યારે વર્ગ માં આવતા હતા ત્યારે ભૂલ થી સમર્થ સાથે હીર અથડાય છે
સમર્થ: સોરી.
હીર(ગુસ્સામા): જોઈ ને ચાલી નથી સકતો.
સમર્થ: મે જાણી જોઇને કાઈ તમને અથડાયો નથી અને મે તને સોરી કહી દીધું . પણ it's okay કહેવાને બદલે તમે મને જ દોષ આપો છો. મારે મારા સ્કૂલ નો પેહલો દિવસ spoil નથી કરવો.ok.
હીર: મારે પણ નથી કરવો અને હા હવે જોઈ ને ચાલજો
સ્મૃતિ અને સમર્થ નો મિત્ર વીર આ જોઈ રહ્યા.
પછી સ્મ્રુતિ અને વીર બંને ને સમજાવે છે અને ચારેય વર્ગ માં પ્રવેશ કરે છે.
હીર: શું સ્મૃતિ તે એ લોફર ને બચાવી લીધો. એક તો જાણીજોઈને અથડાય અને પાછો કહે કે ભૂલ માં થયું સોરી
સ્મૃતિ: હવે રેહવા દે ને . First day છે સ્કૂલ નો
આ બાજુ સમર્થ ને પણ વીર સમજાવે છે બંને નો ગુસ્સો શાંત થાય છે બંને પોતાની બેન્ચ પર બેઠે છે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED