સાત્વિક ભોજન કેવું હોય??? Mani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાત્વિક ભોજન કેવું હોય???






લીવીંગ ફૂડ

સાત્વિક ભોજન કેવી રીતે બને છે ???

સાત્વિક ભોજન એટલે જ આપણ ને ડાયરેક જમીન માંથી પ્રાપ્ત થાય છે..

સાત્વિક ભોજન એટકે જેમાં જીવ હોય છે..

જેના થી આપણને જીવન જીવવા માટે જીવન દાન મળે છે..

જીવન દાન એટલે કોઈ દાન પુણ્ય નહિ પણ જેનાથી આપણા શરીરમાં પ્રોટીન,વિટામિન, મિનિરલ,જેવા પૌષ્ટિક તત્વો મળે છે..

હવે સાત્વિક ભોજન કઈ રીતે બને એ આપણે જોયસુ..

સાત્વિક ભોજન.............👌👌👌👌


સવાર થી શરૂવાત કરીયે તો..

7 વાગે સવારે કોઈ પણ ફ્રેશ જ્યુસ લઈ લો ..જે પણ સિઝન હોય ..

મોસંબી

ચીકુ

બનાના સેક

તરબૂચ

ટેટી..



અન્ય...


9 વાગતા કોઈ પણ સલાડ યાં કાજુ
બદામ
અખરોટ
પિસ્તા..


1 વાગે ભોજન

ભોજન માં..

જે પણ શાકભાજી હોય બધું બાફી નાખવું એમ તેલ નહિ પણ નાળિયેર ઉમેરવું..

લાલ મરચાં ની જગ્યા એ લીલું મરચું..

મીઠું ની જગ્યા એ શીંધવ મીઠું..બ્લેક સોલ્ટ..

ખાંડ ની જગ્યા એ ગોળ અથવા ખજૂર...

તેલ ની જગ્યા એ તલ પીસી ને એની ચટણી ઉમેરો અથવા નાળિયેર નું છીણ..

ધાણા પાવડર ની જગ્યા એ લીલા ધાણા નાખવા..

અને બધા મસાલા ઉમેરી શાક કાચું ના રે ત્યાં સુધી બાફવા દો..

પછી નીચે ઉતારી ઉપર કોથમીર નાખી ડીસ રેડી કરો..

રોટી નો લોટ......


લોટ બાંધતી વખતે લોટ બિટ ના રસ થી

કાકડી ના રસ થી

કોબી નાખી ને

બટાકા નાખી ને..

જેવા ..સબ્જી વળી રોટી બનાવી..

બધું આસાનીથી બની જાય..


જો તમે 2 રોટી ખાવ તો સબ્જી 4 કટોરી ને 1 રોટી ખાવ તો 2 કટોરી સબ્જી ખાવની..

સાથે દૂધ કે છાસ નઈ લેવાની...

જમી લીધા પછી કે જમતી વખતે પાણી નહિ પીવનું..

જમીયા ના 1 કલાક પેલા યા પછી પીવાનું...

હવે 4 વાગે કોઈ પણ સલાડ..

6 વાગે સૂપ જ તમને ભાવે અને થોડી ખીચડી એ પણ શાકભાજી સાથે..


સૂપ પણ તેલ વગર નું ....

બોવ ખાવી ઈચ્છા થાય તો તેલ ની જગ્યા એ ઘી ખવું જોયે...


દોસ્તો ,,



સાત્વિક ભોજન..

દુધ પણ એક સાત્વિક ભોજન માં આવે છે

દુધ હંમેશા ડેરી કે બહાર ની થેલી નું ના પીવું જોઈએ..

દુધ બનાવા માટે નાળિયેર ને મિકક્ષર જાર માં ઉમેરી થોડું પાણી ઉમેરી કર્સ કરી ને કોટન ના કપડાં ની મદદ ગાળી લેવું જોઈએ અને જે દુધ નીકળે નાળિયેર માંથી એ ખુજ પૌષ્ટિક આહાર મની શકાય કેમ કે તે ડાયરેક જમીન માંથી આપણ ને પ્રાપ્ત થયેલ છે ..


એમા કોઈ કેમિકલ કે બનાવટી હોતી નથી..

કેમ કે એ આપણે જાતે બનાવેલ છે...

હવે વાત આવશે દહીંની ..


બહાર ના ડેરી પ્રોડક્ટ કેવા છે કોઈ નથિ જાણતું..


દહીં બનાવા માટે પીનટ એટલે મગફળી ના બીજ જોયે એને મિક્સર જાર માં થોડું કર્સ કરી ને એમાંથી જે દુધ નીકળે એમ બન મરચા ના ઉપર નો ભાગ જેને આપણે ડિટીયું કહીયે છે એ એમા ઉમેરી આખી રાત બંધ ડબા માં મૂકી ને જય ગરમી વધુ હોય એવી જગ્યા એ મુકવાથી દહીં સારું જામી જશે..


અને જ્યારે એ દહીં જામી જાય બીજા દિવસે એ જ પ્રકી8 સાથે પણ આ વખતે મરચા નું ડિટીયું નહિ પન આપણે જે દહીં બનાવેલું એમાંથી એક ચમચી ભરીને પીનટ પેસ્ટ માં ઉમેરવું..



આવા કેટલાય બોજન છે જ આપણે આપણા ઘરે આસાનીથી બનાવી શકીએ

એ પણ કોઈ પણ કેમિકલ ની મદદ વગર..

દોસ્તો તમે પણ હવે સમજી ગયા હશો કે જમીન આપણ ને કેટલું બધુ આપે છે ..પણ આપણે પૈસા ખર્ચી ને પણ ચોખ્ખું ખાવા મળતું નથી..


તો આજ થી જ ચાલુ કરો સાત્વિક ....જો મારો આ વિચાર ગમિયો હોય તો plz કોમેન્ટ માં જરૂરથી તમારો અભિપ્રાય આપજો...