Daastaan - e - chat - 7 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

Daastaan - e - chat - 7

વિહાન : હાઈ

સાક્ષી : હાઈ જીવે છે તું એમ ને?

વિહાન : હા

સાક્ષી : ક્યાં ખોવાઈ ગયો હતો ?

વિહાન : તારી યાદ માં

સાક્ષી : 🙄

વિહાન : બસ આમ નાં જોઇશ મને બીક લાગે છે

સાક્ષી : ઓહ બરાબર 🙄😅😂😅

વિહાન : બસ હવે

સાક્ષી : હમ ક્યાં હતો કાજલ જોડે કે પછી અંજલિ સાથે?

વિહાન : એ નઈ યાર પ્લીઝ

સાક્ષી : કેમ કોઈ બીજી આવી છે નવી 😜

વિહાન : નાં હવે

સાક્ષી : સારું

વિહાન : પ્રોજેક્ટ નાં કામ માં હતો

સાક્ષી : pubg નાં પ્રોજેક્ટ 😜

વિહાન : નાં હવે પાગલ કોલેજ

સાક્ષી : ઓહ તું કોલેજ પણ કરે છે.

વિહાન : ખબર છે માસ્ટર કરું છું એ તો

સાક્ષી : નાં તે આવું કોઈ વાર નઈ કીધું મને તો 😝

વિહાન : બસ હવે કોઈ વાર નઈ કીધું વારી

સાક્ષી : 😅😂😂

વિહાન : હસાઈ ગયું ?
સાક્ષી : 🤨

વિહાન : તારા ઇમોજી ની ...
સાક્ષી : બોલ ને આગળ શું મારા ઇમોજી ની

વિહાન : કંઇ નઈ
સાક્ષી : 😀😀

વિહાન : તને ખબર છે તારા લીધે મારો ભાઈ મને હેરાન કરે છે.
સાક્ષી : 🙄🙄મે શું કર્યું.

વિહાન : તે પેલો પિક જોઈ ને નઈ કીધું હતું બંદર વાળું
સાક્ષી : 😀😅😀😅😀😅

વિહાન : હસ નઈ યાર ભાઈ એ મેસેજ જોઈ ગયો પછી
સાક્ષી : ઓહ પછી શું થયું

વિહાન : ભાઈ એ મમ્મી ને કીધું તો મમ્મી એ...
સાક્ષી : ઓહ શું કીધું આંટી એ😀

વિહાન : મમ્મી એ કીધું સાચું જ કેહ છે તું બંદર થી ઓછો નથી.
સાક્ષી : અરે સાચે? મને તો ખબર નઈ હતી કે તું બંદર...🐒

વિહાન : તારી સાથે તો વાત કરવી જ બેકાર છે.
સાક્ષી : 😝😝 તો કેમ કરે છે.

વિહાન : એ તો સમજાતું નથી મને
સાક્ષી : ઓય ઓય

વિહાન : બોલ ને પણ ઓય ઑય શું કરે છે
સાક્ષી : 😀 તું મને લવ તો નઈ કરવા લાગ્યો ને??

વિહાન : પાગલ થઇ ગઇ છે. શું બોલે છે તું ?
સાક્ષી : સાચે પૂછું છું

વિહાન : નાં એવું કંઇ નથી પણ...
સાક્ષી : એ પણ વાલા કંઇ વિચારતો પણ નઈ.

વિહાન : 😒😒
સાક્ષી : એવું હોય તો એક વાર પ્રોપોઝ કરજે હું નાં પાડીશ એટલે તને શાંતિ થશે

વિહાન : બસ મારી માં એવું કંઇ નથી
સાક્ષી : હા મને ખબર છે એવું કંઇ નથી એ😜

વિહાન : તો કેમ પૂછ્યું? ખબર હતી એ
સાક્ષી : તું શું કેહ છે એ જોવા.

વિહાન : ઓહ સ્માર્ટ ગર્લ
સાક્ષી : બાય બોર્ન

વિહાન : બસ બસ
સાક્ષી : નાં ટ્રેન ટ્રેન

વિહાન : યાર તું કેમ આટલી મસ્તી માં હોય
સાક્ષી : તો શું રડવાનું હોય

વિહાન : નાં હવે
સાક્ષી : મારી બુક નું શું થયું.

વિહાન : યાર એ સાઈડ આવીશ ત્યારે આપી જવા
સાક્ષી : હાસ આવું તો બોલ્યો 😉

વિહાન : એટલે
સાક્ષી : તું હંમેશા એવું જ બોલે લઇ જજે ઘરે આવી ને એટલે.

વિહાન : હા તો અવાય ઘરે
સાક્ષી : નાં

વિહાન : કેમ નાં? રાક્ષશ નથી મારા ઘરે
સાક્ષી : નાં એવું નઈ

વિહાન : કોરોના નથી રેતો મારા ઘરે 😜
સાક્ષી : અરે ચૂપ રે... તું રેહ વેસુ સાઈડ મને આવતા કલાક થાય

વિહાન : આવવું નથી એના નાટક
સાક્ષી : હા એવું જ સમજી જા ને

વિહાન : હા સમજી ગયો છું
સાક્ષી : હમ 😎

વિહાન : બોલો બીજું
સાક્ષી : કામ માં છું. પછી વાત કરું pubg 🤪

વિહાન : આ pubg બોલવું જરૂરી હતું ?
સાક્ષી : હા


વિહાન વિચારતો હતો કેટલી બિન્દાસ છે ને કોઈ દિવસ બધા ની જેમ પંચાત નથી કરતી. અને બીજું પૂછ પૂછ પણ નઈ કરતી.


થોડા દિવસ પછી,

વિહાન : હાઈ

વિહાન : ઓય ક્યાં ગઈ. તારા હીરો પાસે ગઈ કે શું?


બે દિવસ પછી,

સાક્ષી : હાઈ હીરો મારો નઈ હતો બીજા નો હતો😉

વિહાન : વૉટ?
સાક્ષી : નોવેલ નો હીરો

વિહાન : 🤦🏻‍♂️
સાક્ષી : 😂😅😂😅

વિહાન : કેવો હતો એ તો બોલ?
સાક્ષી : અરે યાર મસ્ત હતો એક દમ. જોઈ ને મન થઈ જાય આને જોયા જ કરું 😉

વિહાન : ફોટો છે એનો?
સાક્ષી : કોનો 🙄

વિહાન : આ હિરો નો?
સાક્ષી : નાં એનો ક્યાંથી હોય

વિહાન : તે કીધું ને જોઈ ને પછી જોવાનું મન થઇ જાય.
સાક્ષી : હા એવો જ છે.

વિહાન : તે જોયો તો નથી તો કેમનું મન થાય.
સાક્ષી : અરે બુધ્ધુ એ કેવો દેખાય છે એવું લખ્યું હતું એટલે એ પરથી વિચારી લેવાનું

વિહાન : omg
સાક્ષી : 😅😂

વિહાન : 😀
સાક્ષી : અરે હા એક વસ્તુ તો પૂછવાની ભૂલી ગઈ

વિહાન : બોલ ને
સાક્ષી : pubg બંધ થઈ ત્યારે તારી હાલત શું થઈ હતી

વિહાન : કંઇ નઈ એમાં શું થવાનું
સાક્ષી : લે કેમ રડ્યો નઈ હતો તું?

વિહાન : નાં બીજી ગેમ રમવાની
સાક્ષી : હમમ. બેસણું રાખ્યું હતું કે નઈ?

વિહાન : શેનું?
સાક્ષી : pubg નું

વિહાન : તું અને મારી મમ્મી બંને સેમ છો. Pubg માટે બંને સેમ રીએકશન આપો છો.
સાક્ષી : ઓહ

વિહાન : મમ્મી એ બંધ થઈ ત્યારે મારું ફેવરીટ પનીર નું શાક અને પરાઠા બનાયા હતા.
સાક્ષી : ઓહ યમ્મી

વિહાન : પછી મે પૂછ્યું કેમ આજે ? કંઇ છે? ત્યારે પપ્પા એ કીધું pubg બંધ થઈ એની ખુશી માં 😅
સાક્ષી : 😂😅😂

વિહાન : હસી લીધું
સાક્ષી : 🙄

વિહાન : પત્યું તારું ઇમોજી પુરાણ
સાક્ષી : 🙄🙄😒😒

વિહાન : વિચાર આ ઇમોજી નીકળી જાય તો તું કેટલી રડે?
સાક્ષી : બોવ જ બધું નાં રડું😝

વિહાન : આ શું ?
સાક્ષી : અરે ઇમોજી બંધ થાય તો કંઇ બીજું આવે. એમાં બોવ ટેન્શન નઈ લેવાનું.

વિહાન : હા એ પણ છે.
સાક્ષી : 😊😊

વિહાન : જોશ આયુ ટિક ટોક જેવું ખબર છે?
સાક્ષી : હા ખબર જ હોય ને 😎

વિહાન : કેમની ખબર હોય બોલ તો
સાક્ષી : એ તો ખબર પડી જાય

વિહાન : ઓહ એવું. કોઈ ટિક ટોકર જોડે કોન્ટેક્ટ તો નથી ને?
સાક્ષી : છે એટલે તો ખબર પડી.

વિહાન : ઓહ અચ્છા તીન તીગાડા જોડે કોન્ટેક્ટ છે એમ ને😉
સાક્ષી : હા સમજી ગયો તું

વિહાન : હા
સાક્ષી : સૂઈ જા હવે 11 વાગ્યા

વિહાન : હજી વાર છે તું કેમની જાગે છે હજી સુધી?
સાક્ષી : 😆😆 એ નાં કેવાય

વિહાન : હમ કોઈ આવે છે એમ ને મળવા
સાક્ષી : આ કંઇ વધારે વિચારી લીધું.

વિહાન : તો આવી ગયું છે એમ?
સાક્ષી : નાં હવે ટીવી જોતી હતી એટલે

વિહાન : ઓકે
સાક્ષી : ચાલ બાય

વિહાન : હા ગુડ નાઈટ


Next day

વિહાન : ગુડ મોર્નિંગ કપ કેક
સાક્ષી : ગુડ મોર્નિંગ pubg

વિહાન : આજે ફ્રી છે?
સાક્ષી : કેમ

વિહાન : બોલ ને
સાક્ષી : તું કામ બોલ ને

વિહાન : મમ્મી નો બર્થડે આવે છે તો ગિફ્ટ લેવી હતી તો આવીશ તું?
સાક્ષી : મને કેમની ખબર પડે એમને શું ગમે છે કે નહિ.

વિહાન : એ તો મને ખબર છે પણ મને સમજાતું નથી એટલે
સાક્ષી : ઓકે

વિહાન : ડોન્ટ વરી હું તને લઇ જવા અને મૂકી જવા. સહી સલામત 😉
સાક્ષી : ઓહ એવું

વિહાન : હા
સાક્ષી : પણ આજે નઈ

વિહાન : તો કાલે
સાક્ષી : ઓકે

વિહાન : સવાર માં નઈ હો બપોર પછી
સાક્ષી : હા સારું

વિહાન : ઓકે
સાક્ષી : એવું નથી કે બપોર પછી કોરોના નાં હોય

વિહાન : હા મને ખબર છે હો
સાક્ષી : સારું બાય બુક લઇ ને આવજે.

વિહાન : હા મારી માં બીજું કંઈ
સાક્ષી : હમ નાં

વિહાન : 😎
સાક્ષી : 😇



શું રીએકશન હસે જ્યારે બંને પેલી વાર મળશે ત્યારે?