Daastaan - e - chat book and story is written by Siddhi Mistry in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Daastaan - e - chat is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
Daastaan - e - chat - નવલકથા
Siddhi Mistry
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
વિહાન : હાઈ સાક્ષી : હાઈ વિહાન: કેમ છે? સાક્ષી: મઝામાં વિહાન : ભણવાનું કેવું ચાલે? સાક્ષી : સારું વિહાન : શું કરે છે? સાક્ષી : બોર થાવ છું. વિહાન : (શું વાત કરવી આની સાથે) સાક્ષી: (કેમ આ છોકરો આવા સવાલ કરે છે ) After one week વિહાન: હાઈ સેવખમણ સાક્ષી : ? વિહાન : હા સેવખમણ સાક્ષી : કેમ? વિહાન : અહીંયા લોકડાઉન ના લીધે આઈસ્ક્રીમ ની મળતી અને તું અઠવાડિયા માં 5 કાં તો 6 વાર સેવખમણ અને લોચો ખાઈ છે . તો થયું ને તારું નામ સેવખમણ? સાક્ષી: વાહિયાત વિહાન: સારું નામ છે ને ? સાક્ષી
વિહાન : હાઈ સાક્ષી : હાઈ વિહાન: કેમ છે? સાક્ષી: મઝામાં વિહાન : ભણવાનું કેવું ચાલે? સાક્ષી : સારું વિહાન : શું કરે છે? સાક્ષી : બોર થાવ છું. વિહાન : (શું વાત કરવી આની સાથે) સાક્ષી: (કેમ આ ...વધુ વાંચોઆવા સવાલ કરે છે ) After one week વિહાન: હાઈ સેવખમણ સાક્ષી : ? વિહાન : હા સેવખમણ સાક્ષી : કેમ? વિહાન : અહીંયા લોકડાઉન ના લીધે આઈસ્ક્રીમ ની મળતી અને તું અઠવાડિયા માં 5 કાં તો 6 વાર સેવખમણ અને લોચો ખાઈ છે . તો થયું ને તારું નામ સેવખમણ? સાક્ષી: વાહિયાત વિહાન: સારું નામ છે ને ? સાક્ષી
After one day વિહાન : હાઈ વિહાન : good morning વિહાન : good evening વિહાન : હાઈ ? શું થયું? વિહાન : good night Second day વિહાન : હાઈ વિહાન : good morning વિહાન : કંઇ થયું વિહાન : ...વધુ વાંચોnight Third day વિહાન : હાઈ વિહાન : good morning સાક્ષી : ? વિહાન : ઓ મેડમ ક્યાં હતાં? શું થયું છે? સાક્ષી : અહીંયા જ હતી વિહાન : તો reply કેમ ની આપતી હતી? સાક્ષી : ઓહ હા નોવેલ વાંચતી હતી તો મેસેજ જોયો નઈ હતો. વિહાન : સાચે? નોવેલ કે પછી... સાક્ષી : હા બોલ ને તને તો
વિહાન : હાઈ સાક્ષી : ??♀️ વિહાન : ??♂️ તારા ઇમોજી એ બોવ કરી સાક્ષી : ? વિહાન : કંઇ નઈ સાક્ષી : ? વિહાન : હવે કંઇ બોલીશ કે પછી આમ ઇમોજી જ મોકલશે. સાક્ષી : હા બોલ ...વધુ વાંચો: નકચડી બોલ ને સાક્ષી : ? વિહાન : હા તારે reply આપવા નથી તો આવું જ કેવ ને સાક્ષી : ઓકે વિહાન : તારે તો સરખી રીતે હાઈ પણ નાં બોલવું હોય સાક્ષી : હાઈ ??♀️ વિહાન. કેમ છે તું? વિહાન : બસ બસ મેડમ. આ કંઇ વધારે જ હતું સાક્ષી : ?? વિહાન : શું કરે છે? નોવેલ
વિહાન : હાઈ સાક્ષી : બોલ વિહાન : ઓહ ક્યાં ગયું તારું ઇમોજી ? સાક્ષી : ? વિહાન : કેમ છે તું? સાક્ષી : અત્યાર સુધી સારી હતી હવે ખબર નઈ?? વિહાન : કેમ હવે ખબર નઈ? સાક્ષી : ...વધુ વાંચોહેરાન કરીશ અને તારા સવાલો ? વિહાન : એટલે તું મારા સવાલ થી irrited થાય છે?1 સાક્ષી : યસ વિહાન : સારું નઈ કરા મેસેજ વાત પણ નઈ કરા. સાક્ષી : હમ. (After 4 days) વિહાન : હેય sorry. સાક્ષી : કેમ. વિહાન : મારા સવાલ નાં લીધે... સાક્ષી : અરે નાં એવું નથી. ઓનલાઇન જ નઈ થઈ હતી .
વિહાન : હાઈ સાક્ષી : ??♀️ વિહાન : શું કરે? સાક્ષી : લખું છું. વિહાન : શું? સાક્ષી : કબીર સિંહ વિહાન : બસ બસ સાક્ષી : તું શું કરે? વિહાન : કંઇ ખાસ નઈ. Dp મુકતો હતો. સાક્ષી ...વધુ વાંચોઓહ વિહાન : જોયું. સાક્ષી : ?? વિહાન : શું થયું નઈ સારું??? સાક્ષી : એવું નઈ પણ.. વિહાન : શું પણ બોલ તો? સાક્ષી : આ વાળ માં શું કર્યું છે. વિહાન : ક્યાં? સાક્ષી : ? નું થૂંક લગાવ્યું છે. એક વાળ આમ થી આમ નઈ ?? વિહાન : ઓય જેલ નાંખી છે આવું બોલ્યા યાર. સાક્ષી :