આત્માના બદલાની કહાની ભાગ 1 પટેલ મયુર કુમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

આત્માના બદલાની કહાની ભાગ 1

ઍક સુખી પરિવાર હતો . જેમાં પતિ-પત્ની અને તેણી ઍક પુત્રી રહેતી હતી .જેમા પતી નું નામ દિનેશ અને તેની પત્ની નું નામ રિયા હતુ.તો તેની દિકરીનું નામ મૌસમ હતુ. જે હવે 21 વર્ષની થઈ હતી તેં સારી નોકરી પણ કરતી હતી અને વિવાહ ને યોગ્ય પણ થઈ ચૂકી હતી.આથી માતા - પીતા ત્તેની પુત્રી મૌસમ માટે સારા છોકરાની તલાશ માં હતાં . બીજી બાજુ મૌસમ ને તેં કૉલેજ માં હતી ત્યારથી જોસેફ નામના છોકરાં સાથે પ્રેમમાં હતી.આ વાત તેનાં પિતાને ખબર ન હતી. ઍક સાંજે માતા - પીતા સારા છોકરાનો ફોટો લાવી તેની દીકરીને બતાવે છે. તો તેની દિકરી તરત પિતાને કહી દેઇ છે કે હુ કોઈ પણ છોકરાં સાથે લગ્ન નહીં કરૂ કેમકે હુ જોસેફ સાથે પ્રેમ કરૂ છુ. તેણી સાથે જ લગ્ન કરીશ.માતા - પીતા દુઃખી થાઈ છે. અને તેં હવે જોસેફ વિશે માહીતી મેળવે છે તો ખબર પાડેછે કે જોસેફ ઍક ખરાબ આદત વાળો છોકરો છે અને તેંણે ઘણી જ છોકરીઓને આ રીતે ફસાવી તેને વેશ્યાવ્યવસાયમા ધકેલી દીધી હતી. બીજી બાજુ જોશેફ ને તેનાં માતા - પીતાએ ઘરની બહાર કાઢ્યો હતો. આથી તેનાં માતા પીતા ખૂબ જ ચિંતા કરે છે કે હવે તેણી દિકરીનું શુ થાશે.તેં તેની દીકરીને ખૂબ સમજાવે છે. પણ તેણી દિકરી સમજતી નથી . આથી હવે દિનેશ અને તેણી પત્ની રિયા વિચારે છે કે અપણે આપણી દીકરીને હવે સારી રિતે સમજાવવી જરુરી છે. તેથી બંને પતી-પત્ની હવે જોસેફનાં માતા-પિતાને અનેં એવિ તમામ છોકરીઓને બોલાવવા નું વિચારે છે. જેમની જીંદગી આ જોસેફે બગાડી છે. દિનેશ જોશેફ નાં પિતાને મળવા તેનાં ઘર પર પહોચી જાય છે. દિનેશ જેશેફ વિશે તેનાં પિતાને વાત કરે છે. તો જોશેફ નાં પીતા દિનેશ ને કહે છે કે તમે અત્યારે જ અહીંથી ચાલતા થાવ કેમકે મારે હવે મારા દિકરા જોસેફ સાથે કોઈ સંબધ નથી. દિનેશ તેને સમજાવે છે અને પોતાની દિકરીની આખી વાત કરે છે. આથી જોશેફ નાં પીતા દિનેશ ની વાત સાંભળી તેની સાથે તેનાં ઘરે જઈ તેની છોકરીને સમજાવવા માની જાય છે. સાથે તેવી બધી છોકરી કે જેની જીંદગી જોસેફે બગાડી હતી.દિનેશ આવી બધી છોકરીના ઘરે જઇ તેને પોતાના ઘરે આવી પોતાની છોકરી ને સમજાવવા કહે છે. આગળ કોઈ છોકરીની જીંદગી ન બગડે તેં માટે આ બધી છોકરીઓ પણ માનીને ઘરે અવવાની હા પાડે છે. હવે બંને પતિ-પત્ની પોતાની દીકરી ક્યારે નોકરી પરથી આવે આવી વાટ જોતાં બેઠા હતાં.ત્યા મૌસમ આવે છે ત્યારે મમ્મી- પાપા એને હાથ પગ ધોવરાવી જમવા બેસાડે છે.તેને કંઇ પણ કહેતાં નથી તેં આવુ વિચારે છે કે પહેલા જોસેફનાં માતા-પીતા અને પેલી છોકરીઓને બોલાવી લઇએ .દિનેશ બધાને ફોન કરી બોલાવે છે. મૌસમ જમીને ઊભી થાઈ છે ત્યા તો જોશેpફનાં માતા -પીતા ઘરે આવી જાય છે અને સાથે પેલી છોકરીઓ પણ આવી જાય છે. મૌસમ તેનાં પિતાને પૂછે છે કે આ બધાં કોન છે ત્યારે તેનાં પીતા કહે છે"આ જોશેફ નાં માતા - પીતા છે અને આ છોકરીઓ જેની જીંદગી જોશેફે બગાડી તે છે. મૌસમ તૌ પેલા આશ્રય ચકિત થઈ જાઇ છે. પછી તે એમ સમજે છે કે અત્યાર સુધી તેનાં પીતા તેં જ્યારે પણ જોશેફ ને મળવા જાઇ ત્યારે પાછળ આવતાં અને આ બધી તેની જ ચાલ છે. આમ સમજી તેં ઘરે થી પિતાને કહ્યા વગર કોર્ટ મા જઇ જોશેફ સાથે લગ્ન કરી લેઇ છે.