બદલાતાં સબંધો ભાગ 1 મનિષ ઠાકોર ,પ્રણય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

બદલાતાં સબંધો ભાગ 1

બદલાતા સબંધો.
ભાગ -1

આજના સમયમાં જે સબંધો જોવા મળે છે તેનો અમુક અંશ મુકવાનો પ્રયત્ન કરું છું.
વાત એમ છે કે

ભાવિન કોલેજમાં પોતાનાં ક્લાસની કિંજલ નામની છોકરી તરફ જોયું અને તેને અલગ એટલે આકર્ષણ થયું. એક તરફી પ્રેમ કરીને તેનો પ્રેમ વધવા લાગ્યો તે રોજ સવારે વહેલા કિંજલ ને સાથે સંવાદ કરતા કરતા પ્રેમ ભાવિન તરફથી આગળ વધવા લાગ્યો.
ભાવિન કહ્યું પ્રણય આજે મારું એક કામ કરીશ.
પ્રણય કહ્યું ભાઈ બોલ શું કરું.
ભાવિન કહ્યું મને કિંજલ વિશે વધારે જાણવું હતું.
પ્રણય હસતા હસતા મોઢે કહ્યું ઓહ વાત એમ છે, ચાલ સમયે આવે એટલે કહીશ.

કોલેજમાં છેલ્લે પેપરના દિવસે કિંજલ અને ભાવિન બન્ને એકબીજાને વાત કરી રહ્યા હતા. ત્યારે પ્રણય કહ્યું કેવું રહ્યું આજનું પેપર...
ભાવિન કહ્યું આજે પેપર ખૂબ સરસ ગયું.
કિંજલ કહ્યું સારું ગયું અને તારે ભાઈ.
આમ વાતચીત કરતા કરતા મિત્રો છૂટા પડયા બાદ પ્રણય ભાવિન કહ્યું ભાવિન એક વાત કહેવી હતી.
ભાવિન કહ્યું બોલ મિત્ર શું વાત છે.
પ્રણય કહ્યું ભાઈ કિંજલ ની સગાઈ નક્કી થઈ ગઈ છે, અને હવે માટે તેને આગળ કહેવાની જરૂર નથી.
ભાવિન વીલા મોઢે કહ્યું ભાઈ દુઃખ થયું પણ મારી કિસ્મત....
પ્રણય કહ્યું ભાઈ તારા માટે ભગવાન ખૂબ સુંદર જોડી બનાવી હસે અને વેકેશન માટે ક્યાં જવાનો છે.
ભાવિન કહ્યું હું હવે વેકેશન માટે હું બીજા શહેરમાં જવાનું છે.
પ્રણય કહ્યું ચાલ હવે કોલેજ શરૂ થાય ત્યારે મળીશું.

ભાવિન બીજા શહેરમાં માસી ઘરે રહીને ત્યાં ખૂબ મઝા કરતો હતો, અને ક્યાંક કિંજલ ની સગાઈની વાત ક્યાંક ખતકી હતી.

ભાવિન તેની માસી સાથે ઘરે હતો, ત્યારે તેમના ઘરે એક છોકરી પ્રવેશ કરે ત્યારે તે છોકરી ભાવિન કહ્યું તમે કોણ માસીને બોલવો તો.
ભાવિન કહ્યું હું ભાવિન કેમ કામ હતું માસીનુ હું માસીને બોલાવીને આવું તે અગાશી પર પાપડ સૂકવે છે.
માસી આવ્યા અને કહ્યું સોનિયા બેટા આવ કેમ કોઈ કામ હતું.
સોનિયા કહ્યું માસી હું વાનગી બનાવવાની રીતની ચોપડી લેવા આવી હતી.
માસી વ્હાલથી કહ્યું ભાવલા સોનિયાને ચોપડી આપતો મારા હાથ બગડેલાં છે.
ભાવિન કહ્યું હા માસી આપુ છુ.
સોનિયા અને ભાવિન બન્ને એક રૂમમાં ચોપડી લેવા જાય ત્યારે રૂમની બહાર નીકળતાં સોનિયાનો પગ લપસી પડતા ભાવિન સોનિયાને પકડી પાડે છે.
ભાવિન અને સોનિયા બન્ને એકબીજાને નજીક આવી ગયા હતા એકબીજા નો હાથ ખૂબ મજબૂતી પકડે છે.
બન્ને એકબીજાને નજરમાં પ્રણયની ચાહતમાં ખોવાયા હતાં.
ત્યારે માસી ની બુમ પડી શું થયું ભાવિન.
ભાવિન કહ્યું કઈ નહિ માસી.
સોનિયા ભાવિન સામે જોતા જોતા હસતી હસતી બહાર નીકળી અને કહ્યું માસી હું હમણાં તમને વાનગી આપવા આવું છું.

ભાવિન કિંજલ પછી આજે ફરી એક પ્રેમની લહેર લાગી અને તે સામે રહેતી સોનિયાને આવાની વાટ જોઈ રહ્યો હતો.
ભાવિન અને માસી બન્ને ઘરે કામમાં વ્યસ્ત હતા ત્યારે એક બેલ વાગી. ભાવિન ભાગીને દરવાજો ખોલ્યો જોયું તો તેનો ભાઈ પરેશ આવ્યો હતો અને કહ્યું શું થયું ભાઈ કેમ પાછો ફરે છે લે આ સામાન મમ્મીને આપ.
ભાવિન કહ્યું માસી પરેશ નોકરીથી આવી ગયો છે અને સામાન લાવ્યો છે. તો આવીને લઈ જાવો હું બહાર નીકળું છું કામ છે મારે.
પરેશ કહ્યું ભાઈ આ શહેરમાં તારે શું કામ આવ્યું બોલ તો...
ભાવિન કહ્યું કઈ નહિ તું બાઈકની ચાવી આપતો હું હમણાં આવું છું પાછો.
પરેશ ઘરમાં ગયો ભાવિન બહાર બાઈક લઈને સોસાયટી બહાર જાય તે પહેલાં સોનિયા સોસાયટીમાં પ્રવેશ કરે છે. ભાવિન પણ તેનું બાઈક પાછું લઈને ઘરે પાછો આવી ગયો હતો.
પરેશ કહ્યું શું થયું ભાવિન કેમ પાછો આવ્યો..
ભાવિન કહ્યું કંઈ નહિ પરેશ મન બદલાઈ ગયું.
પરેશ ચાલ હવે જમવા મમ્મી શું બનાવ્યું છે.


બધા ટેબલ પર જમતા હતા, ત્યારે ઘરની બેલ વાગી ભાવિન કહ્યું જા પરેશ અત્યારે કોણ આવ્યું જમવા ના સમયે...
માસી દરવાજો ખોલો હું સોનિયા...
ભાવિન જાય તે પહેલાં માસી દરવાજો ખોલ્યો અને તેને અંદર બોલાવી અને કહ્યું બોલ બેટા શું હતું કોઈ કામ છે પિતાજી આવી ગયા.
સોનિયા કહ્યું માસી હું જે વાનગી બનાવની બુકમાંથી જે વાનગી બનાવી તે આપવા આવી હતી.
માસી વાનગી ચાખતા કહ્યું ખૂબ સરસ રસોઈ બનાવી તે.
પરેશ કહ્યું સોનિયા અમને પણ થોડી ચાખવા મળશે.
સોનિયા કહ્યું હા કેમ નહિ પરેશ જરૂર. ભાવિન તું પણ મને કહેજે કેવી રસોઈ બની.
સોનિયા કહ્યું ચાલો માસી હું પપ્પાને જમવા માટે બેસાડી ને આવી છું, જમીને અગાશી પર બધાં મળીએ.

આમ ભાવિન અને સોનિયા એકબીજા આકર્ષણ અને સારા મિત્રો બન્યાં. ભાવિન સોનિયા ઘરે જાય છે, અને ત્યાં બધા સાથે પરિચય થાય છે. થોડા દિવસમા. બન્ને મિત્રો પોતાનો નંબર પણ એકબીજાને આપે છે. રાતે મોબાઈલ બન્ને મિત્રો ખૂબ વાતચીત કરતા વાત કરતા કરતા પ્રણયમાં બધાતાં ગયાં.
સવાર સવારમાં ભાવિન અને સોનિયા અગાશી પર બેઠા બેઠા પાપડ ભેગાં કરતા કરતા એકબીજાના હાથ સ્પર્શ કરીને એકબીજા સામે જોતા હતા.
ત્યારે માસી આવ્યા કહ્યું ભાવલાં પાપડ હું અને સોનિયા એકઠાં કરીએ છીએ તું જઈને નાસ્તો કરી લે.
ભાવિન કહ્યું માસી મને હમણાં ભૂખ નથી લાગી પછી નાસ્તો કરું.
સોનિયા હસતા હસતા મુખે ભાવિન સામે જોતા જોતા નીચે જાય છે, અને તેના ઘરે જતી રહે છે.

ભાવિન નું કોલેજનું વેકેશન પૂરું થવા આવ્યું હતુ.
પ્રેમ નો એકરાર કરવાનો દિવસ પણ આવતો હતો ત્યારે ભાવિન પણ સોનિયાને તેના દિલની વાત કે પ્રેમનો ઈઝહાર કરવો હતો.

14 તારીખ પ્રેમનો ઈઝહાર કરવાનો દિવસ આવ્યો. ભાવિન સોનિયાને કેવી રીતે પ્રપોઝ કરવું તે અંગે વિચારતો હતો ત્યારે સોનિયા આવી.
ભાવિન કહ્યું સોનિયા શુભ સવાર
સોનિયા કહ્યું ગુડ મોર્નિંગ ભાવિન હું મમ્મી પપ્પા સાથે બહાર જઈએ છીએ માટે હું આ ઘરની કી ચાવી આપવા આવી હતી.
ભાવિન કહ્યું ઓક સોનિયા એક........
સોનિયા કહ્યું ચાલ હું આવું પછી વાત કરીએ બાય.

ભાવિન..............

વધુ આવતાં અંક...
મનિષ ઠાકોર,પ્રણય

આગળ શું થશે મને પ્રતિભાવમાં જણાવજો મિત્રો.