mangadh hatyakand books and stories free download online pdf in Gujarati

માનગઢ હત્યાકાંડ

આ સ્ટોરી એક રિયલ સ્ટોરી છે
Watshapp no :7226838212
Email : cksolanki8888@gmail.com

તેઓ ગરીબ હતા...!!!
તેઓ વનવાસી હતા..!!!
તેઓ બ્રિટિશ અત્યાચારો ના હકૂમત નો શિકાર હતા..!!!
તેઓ આપદા દેશવાસી હતા..!!
તેઓ એમના હક માટે હજારો ની સંખ્યા માં એકઠા થયા હતા...!!!
તેઓ માં નાના મોટા બધા શામેલ હતાં.....!!
હા મિત્રો આજે apde વાત કરીએ છે માનગઢ હત્યાકાંડ [આદિવાસી સંહાર] ની..
મિત્રો a હત્યાકાંડ જલિયાંવાલા કાંડ જેવડો હતો.. પણ તે ને રાષ્ટ્રીય સ્તરે સન્માન નથી મળ્યું કે નથી શાળા માં ભણાવવાં માં આવ્યું કે નથી દરજ્જો મળ્યો.. શાળા માં માત્ર ગાંધી અને નેહરુ વિશે જઇ ભણાવવું છે.
આશ્ચર્ય નું વાત એ છે કે આ હત્યાકાંડ જલિયાંવાલા બાગ કરતા પણ ખોફનાક હતો ઇચ્છતા પણ તેને તેને રાષ્ટ્રીય સ્તરે જોઈતું સ્થાન મળ્યું નથી કે કોઈ લેખકે 2 શબ્દો પણ નથી લખ્યા.
ભલે આ આદિવાસી જાતિ ને આર્થીક સામાજિક દૃષ્ટિ એ ઈચ્છો દરજ્જો નથી મળ્યો પણ સ્વાભિમાન ની દૃષ્ટિ એ તેનો દરજ્જો ક્યારેય નીચો નથી રહ્યો તેઓ સ્વાભિમાન માટે પોતાની જાણ ની કુરબાની આપી ને લડતા રહ્યા જેનું જીવતો જાગતો કિસ્સો છે.
જી હા દોસ્તો apde વાત કરી રહ્યા છે માનગઢ ધામ ની જે ગુજરાત રાજસ્થાન ની હદમાં આવેલું અરવલ્લી પર્વતમાળા પર પહાડી છે લાગભાગ એક સદી પહેલાં 17 નવેમ્બર 1913 ના રોજ આ અંજામ આપ્યો હતો એક આદિવાસી નર સંહાર એક એવો નર સંહાર કે જેને ઈતિહાસ માં પૂરતું અને જોઈતું સ્થાન નથી મળ્યું
5 લાખ થી વધારે આદિવાસી ઓ નું એકજ લક્ષ્ય કે તેમણે કરવામાં આવતું બેકારી મુક્તિ પ્રાપ્તિ માટે આંદોલન કરી રહ્યા હતા અને એમનું નેતૃત્વ કરી રહ્યા હતા ગોવિંદ ગુરુ એangadh ની જાગ્યા પર મોટાભાગે મહારાજા પ્રતાપ ની સેનાની અને ભીલ લોકો રહે છે. અંગ્રેજો સામંતો અને રજવાડાંઓ એમની અશિક્ષિત તા સરળતા અને ગરીબી લો લાભ ઉઠાવી ને શોષણ કરતા હતા ત્યારે ગોવિંદ ગુરુ એ ઈસ 1903 માં માનગઢ ટેકરી પર આવ્યા તેમના નેતૃત્વ માં ભીલો એ 1910 સુધીમાં અંગ્રેજો સામે 33 માંગો રાખી હતી આ માંગો અંગ્રેજો એ કરાવવા ના આવતા અત્યાચારો અને લગ્ન વિરુદ્ધ હતી અને આદિવાસી નું ભારે શોષણ થઈ રહ્યું હતું એમની દશા એવી હતી કે તેઓ ભૂખ થી મારવા મજબૂર હતા માટે આ આંદોલન સામંતો અને રજવાડી ને હલાવતાં આંદોલન બની ચૂક્યું હતું ત્યારે તેમણે ઉછળી નાખવાનું ષડયંત્ર રચી રહ્યાં હતાં તેમણે ગોવિંદ ગુરુ ને ભારે ખાતરો બતાવી ને અંગ્રેજો દ્વારા ગિરફતાર કરાવ્યા પણ આદિવાસી ઓ તરફથી મળેલી ચુંનોતી ઓ ના કારણે તેમણે પાછા છૂટા કરવા પડ્યા આનો અંત ત્યારે પણ. આ થાય પણ ત્યાર પછી આદિવાસીઓ પr અંગ્રેજો અને સામંતો દ્વારા વધારે અત્યાચાર કરવામાં આવ્યો ત્યારે આદિવાસી ઓ એ આ સહન ના થયું અને તેમણે માનગઢ પહાડી પર કબજો કરી લીધો અને અંગ્રેજો સામે તેમની ajadi માટે એલાન કર્યું અને આવું ચાલતું રહ્યું ત્યાર ની વાત છે ગુજરાત ના એક ક્રૂર થાણેદાર ગુલમહોર મહમદ ની હરકતો થી તંગ આવી ને ભીલ ગુરુ ના જમણો હાથ એવા પૂજા ધીરજી પારગી એ અને બીજા ભીલો એ તેનું હત્યા કરી નાખી ત્યારે અંગ્રેજો ને લાગ્યું કે આ આંદોલન ને બંધ કરવું જરૂરી છે અને તેમણે માનગઢ ખાલી કરવા માટે છેલ્લી ચેતવણી આપી પણ ભીલો એ તેને માણવા માટે ઈન્કાર કર્યો.
ત્યારે 17 નવેમ્બર 1913 ના રોજ મેજર હેમિલ્ટન સહિત 3 અંગ્રેજ અફસરો અને રજવાડી ની સેના એ તેમણે માનગઢ પહાડી ને ઘેરી લીધી અને તેમના પર ગોળી બાર કર્યો અને તેથી ભીલો નાચવા માટે અમથી તેમ ભાગી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો પહાડ પરથી પડવાથી મૃત્યુ પામ્યા તો કેટલાક ગોળી વાગવાથી મૃત્યુ પામ્યા આ ગોળીબાર no ઓર્ડર મેજર esveli અને કેપ્ટન સ્ટાલિન ના હાથ માં હતી ત્યારે 15000 થી વધારે ભૂલ અને અન્ય વનવાસી મૃત્યુ પામ્યા. અને આ ગોળીબાર ત્યારે એક અંગ્રેજ અફસર રોક્યો જ્યારે એક મૃત પામેલી માતા પાસેથી એક નાનું છોકરું દૂધ પી રહ્યું હતું. તમે વિચારી શકો છો એ કેવું દ્રશ્ય હસે!!!!!.....
તેમાં નાણાં છોકરા ને પણ ના બચાવવામાં આવ્યા ત્યારે કેટલાક ખુશ કિસ્મત લોકો બચી ને નીકળી ગયા તેઓ ત્યાંથી નિકળ્યા પછી ઘણા દિવાસો સુધી ગુફામાં છુપાઈ રહ્યા આ ભીષણ નરસા હર પછી અંગ્રેજો દ્વારા પ્રતિબંધિત કેરી દેવામાં આવ્યું માનગઢ
ને ત્યારે તેમનો ઉદ્દેશ હતો સબૂત ને છુપાવવાની અને દસ્તાવેજો ને રોકવાનો હતો પણ ખૂન તો ખૂન હોય છે તે છુપાવ્યું નહીં અને આ ગોળીબાર પછી પણ ત્યાંથી 900 લોકો ને જીવતા પકડવામાં આવ્યા જે એ નીડર લોકો હતા જે ગોળીબાર પછી પણ આ જાગ્યા ને છોડવા નાતા માંગતા અને ત્યાર તેમના આગેવાન ગોવિંદ ગુરુ ને પકડી લેવામાં આવ્યા અને તેમના પર કેશ ચાલ્યો અને તેમણે આજીવન કેદ ની સજા કરવામાં આવી પણ લોકો ના આંદોલન ના કારણે તેમણે 1919 માં ફરીથી છૂટા કરવામાં આવ્યા પણ તેમના બીજા આગેવાન એવા પૂજા ધીરી ને કાળી પાણી ની સજા આપવામાં આવી.
આ આવો મોટો હત્યા કાંડ છતાં તે રાજસ્થાન અને પંચમહાલ ની સરહદો વચ્ચે જ સીમિત છે નાતો તેને ઈતિહાસ માં કોઈ સ્થાન મળ્યું નાતો કોઈ દરજ્જો આજે પણ આ માં શાહિદ થયેલા ના પરિવાર આ ડિવાઇસ યાદ કરી ને કાપી ઉઠે છે ભલે તેને રાષ્ટ્રીય દરજ્જો નથી મળ્યો પણ પંચમહાલ અને દાહોદ તેમજ રાજસ્થાન ના ભીલ અને આદિવાસી હિન્દુ લોકો 9 aogust ના રોજ યાદ કરે છે અને ત્યાં ગોવિંદ ગુરુ ની યાદ ma ek સમર્થક પણ બનાવવામાં આવ્યું છે તે હાલ માનગઢ હિલ સ્ટેશન તરીકે જાણીતું છે.

યદિ પ્રેરણા શહીદો સે નહીં લોગે...!!!!
તો યે આઝાદી ઢળતી હુઈ સાંજ હો jayegi......
⚔️ જય જોહર ⚔️. ⚔️જય આદીવાસી ⚔️
મિત્રો વાચી ને જરૂર થી riply આપજો
અને ગમે તો કોમેન્ટ માં 'જય જોહર' લખજો

બીજા રસપ્રદ વિકલ્પો