વિહાન : હાઈ
સાક્ષી : બોલ
વિહાન : ઓહ ક્યાં ગયું તારું ઇમોજી 😉
સાક્ષી : 🙄
વિહાન : કેમ છે તું?
સાક્ષી : અત્યાર સુધી સારી હતી હવે ખબર નઈ🤷🏻
વિહાન : કેમ હવે ખબર નઈ?
સાક્ષી : તું હેરાન કરીશ અને તારા સવાલો 😉
વિહાન : એટલે તું મારા સવાલ થી irrited થાય છે?
1
સાક્ષી : યસ
વિહાન : સારું નઈ કરા મેસેજ વાત પણ નઈ કરા.
સાક્ષી : હમ.
(After 4 days)
વિહાન : હેય sorry.
સાક્ષી : કેમ.
વિહાન : મારા સવાલ નાં લીધે...
સાક્ષી : અરે નાં એવું નથી. ઓનલાઇન જ નઈ થઈ હતી . એટલે મેસેજ નાં જોયો.
વિહાન : એવું તો શું કામ હોય તને કે 4 દિવસ સુધી ઓનલાઇન નાં આવે.
સાક્ષી : એ કેમ કેવ તને 🤨
વિહાન : jio નો બીઝનેસ સાંભળવાનો હોય છે તારે
સાક્ષી : હા સમજી ગયો તું સારું કેવાય.
વિહાન : સારું કેવાય વાળી તું કોઈ દિવસ સરખી રીતે જવાબ આપીશ જ નઈ. સાચું ને?
સાક્ષી : તો તું ક્યાં સરખી રીતે સવાલ પૂછે છે 😉
વિહાન : બોવ સારું
સાક્ષી : 😀
વિહાન : કેમ હસે છે?
સાક્ષી : તે બોવ જલ્દી હાર માની લીધી એટલે.
વિહાન : માની લેવી પડે ને તારી જોડે શબ્દો ની રમત માં ના જીતાય
સાક્ષી : 🥳🥳
વિહાન : પણ તારો ફોન બંધ કેમ આવતો હતો?
સાક્ષી : કેમ તે ફોન કર્યો હતો 🤨
વિહાન : હા
સાક્ષી : કેમ 😉
વિહાન : નોવેલ માટે
સાક્ષી : 😨😯
વિહાન : કાંટાળો આવતો હતો એટલે
સાક્ષી : હમ કંઇ વાંચી?
વિહાન : એક પણ નઈ
સાક્ષી : કેમ. તારા ઘરે તો બોવ બધી છે ને?
વિહાન : હા જોઈએ છે તને તો લઇ જા
સાક્ષી : હા આપી જજે.
વિહાન : ઓહ
સાક્ષી : તો તે શું કર્યું . અંજલિ ને યાદ😉
વિહાન : પ્લીઝ. માંડ માંડ મગજ ઠેકાણે લાવું છું. અને તું પાછું એજ બોલે છે.
સાક્ષી : 😅😅😅
વિહાન : એક સવાલ પૂછું?
સાક્ષી : એક શું જેટલા પૂછવા હોય એટલા પૂછ 😆
વિહાન : રેવાદે પછી તું પછી થશે irrited
સાક્ષી : નાં નઈ થાવ . એ તો મસ્તી કરતી હતી.
વિહાન : તારી callertune તુજે કિતના ચાહને લગે આ કેમ છે?
સાક્ષી : કેમ સારી નથી?😝
વિહાન : સારી છે પણ તું તો કહેતી હતી મને કોઈ નઈ ગમતું તો પછી આ...
સાક્ષી : અરે યાર તું કેમનો માસ્ટર માં આવી ગયો. જરૂરી થોડી છે કોઈ હોય તોજ આવું મુકાય. ગમે એટલે મૂકી દેવાનું.
વિહાન : વાહ આવું કોઈ બોલ્યું ને પેલી વાર સાંભળ્યું.
સાક્ષી : 🤦🏻♀️🤦🏻♀️
વિહાન : તને કોઈ છોડી ને જાય તો પણ તું આવી જ રે. એક દમ બિન્દાસ
સાક્ષી : હા તો એના માટે કેમ રડું મે. એની મરજી છોડી ને ગયું. કોઈ એનાથી સારું આવશે એવું પણ હોય ને.
વિહાન : આવું તો કોઈ દિવસ મે વિચાર્યું જ નઈ.
સાક્ષી : ક્યાંથી વિચારે ...😝😝
વિહાન : બસ કાજલ અંજલિ કંઇ બોલી છે તો
સાક્ષી : 😂😅😂😅
વિહાન : હવે હસે છે.
સાક્ષી : જ્યારે જ્યારે દિલ તોડનાર ની exit થાય છે ત્યારે ત્યારે દિલ જોડનાર ની એન્ટ્રી થાય છે.😉😉
વિહાન : વાહ. આવું ક્યાંય આવે છે ને?
સાક્ષી : હા. લવ ની ભવાઈ.
વિહાન : હા. આતો થીએટર માં જોવા ગયેલો.
સાક્ષી : એટલે જ યાદ નથી.
વિહાન : એટલે.???
સાક્ષી : ત્યાં movie સિવાય બીજું બધું જોતો હસે એટલે😂🤣😂
વિહાન : બીજું બધું એટલે?
સાક્ષી : રેવાડે તું નઈ સમજાય કઈ પણ.
વિહાન : નાં બોલ ને યાર
સાક્ષી : ધ્યાન બીજે હસે એમ😝😝
વિહાન : યાદ નથી.
સાક્ષી : 🤗🤗 સમજી ગઈ.
વિહાન : સારું
સાક્ષી : હા
વિહાન : ચશ્મીશ 😎
સાક્ષી : શું છે?
વિહાન : આ તું બધું લખે એ ક્યાં થી વિચાર આવે.
સાક્ષી : જો એના માટે પેલા મગજ હોવું જોઈએ. એમાં વિચાર આવે. જે તારી પાસે છે જ નઈ.
વિહાન : બોવ સારું
સાક્ષી : pubg રમવાની એટલે ખબર પડે🤪
વિહાન : બસ પણ
સાક્ષી : 😊
વિહાન : તારો ક્રશ કોણ છે? ઓનલાઇન વાલો?
સાક્ષી : બોવ બધા
વિહાન : ક્રશ એક જ હોય એ ખબર છે ને?
સાક્ષી : હા 🤨
વિહાન : તો આ બોવ બધાં???
સાક્ષી : તું દરરોજ દાળ ભાત ખાય છે.
વિહાન : નાં. મને તો અલગ અલગ જોઈએ. પાણીપુરી, પિત્ઝા...
સાક્ષી : હા તો એમ જ ...
વિહાન : સમજી ગયો. હવે નામ તો બોલ?
સાક્ષી : સિદ્ધાર્થ નિગમ, ફૈસલ ખાન, સિદ્ધાર્થ શર્મા, અભિષેક નિગમ, જય..
વિહાન : બસ સમજી ગયો.
સાક્ષી : હજી બાકી છે પણ
વિહાન : હા મને ખબર પડી ગઈ.
સાક્ષી : 😂🤣😂
વિહાન : બોવ ના હસ?
સાક્ષી : હા. તારે શું મારા પર PhD કરવાની છે?
વિહાન : કેમ
સાક્ષી : આ બધું પૂછે છે એટલે
વિહાન : એમજ પૂછ્યું
સાક્ષી : સારું. કરવી હોય તો કરી શકે છે.
વિહાન : કેમ?
સાક્ષી : છેલ્લે બુક publish કરવાની હોય ને એમાં તું આખી બુક માં મારા પર લખશે એટલે.
વિહાન : બસ કર. તારી આ ભાષા સમજ માં નઈ આવે.
સાક્ષી : 🤣😂🤣
વિહાન : તું નોવેલ લખે તો કવર પેજ પર કોનો ફોટો મૂકે?
સાક્ષી : મારો 😊
વિહાન : કેમ?
સાક્ષી : તું બુક જ્યારે પણ વાંચે ત્યારે તને ખબર તો પડવી જોઈએ ને આ બુક જેને લખી છે એ કેવા છે. મતલબ કેવા દેખાય છે.
વિહાન : વાહ. શું વિચાર છે. તે ખોટું એન્જિનિયરિંગ લીધું.
સાક્ષી : 🤣😂🤣😂
વિહાન : પણ મસ્ત લખે છે તું. ઈન્સ્ટાગ્રામ પર મૂકે છે ને નાનું નાનું લખેલું એ.
સાક્ષી : 🤘
વિહાન : બે લીટી નું હોય છે પણ દિલ ને ટચ થાય છે.
સાક્ષી : 😊
વિહાન : તું બીજું પણ લખતી હસે ને .
સાક્ષી : હા સ્ટોરી
વિહાન : મને મોકલજે મે પણ વાંચું.
સાક્ષી : હા
વિહાન : તું મારી સાથે દોસ્તી કરશે?
સાક્ષી : 🙄🙄
વિહાન : sorry. ખોટું લાગ્યું હોય તો પણ મને તારી સાથે વાત કરું ને તો એકદમ ફ્રી થઈ જાવ છું.
સાક્ષી : પછી બોલ આગળ
વિહાન : યાર એવું કંઇ નઈ
સાક્ષી : શું.? મે ક્યાં કંઇ કીધું તને.
વિહાન : ઓકે
સાક્ષી : અરે રે આ તો રડવા લાગ્યો અંજલિ ને બોલાવી પડશે.
વિહાન : નાં
સાક્ષી : દોસ્ત નાં માન્યો હોત તો પેહલા દિવસ એ મેસેજ જોયો ના હોત અને જવાબ નાં આપ્યો હોત.
વિહાન : એટલે
સાક્ષી : you're my friend.
વિહાન : thank you thank you so much
સાક્ષી : પત્યું.
વિહાન : હા નાં
સાક્ષી : શું
વિહાન : કંઇ નઈ
સાક્ષી : મગજ છે ને
વિહાન : હા
સાક્ષી : શું હા.
વિહાન : મગજ છે એમ
સાક્ષી : તને કેમની ખબર
વિહાન : બસ તું જીતી તારા જવાબ મને આપતા નઈ આવડે
સાક્ષી : 😂🤣😂😂🤣🤣🤣
વિહાન : 🙂
સાક્ષી : હસતા પણ નઈ આવડતું. છોકરો કેમનો માસ્ટર માં આવડી ગયો🤦🏻♀️
વિહાન : હા તો તું શીખવાડી દેજે.
સાક્ષી : હા બીજુ કઈ
વિહાન : નાં
સાક્ષી : 😊
દોસ્તી તો થઈ ગઈ.
હવે જોઈએ આગળ શું થાય છે એ.
😊