નિર્દોષ - તલાશ સત્યની - 3 Urmi Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિર્દોષ - તલાશ સત્યની - 3

વિજય કિશોર ને મળવા જેલ માં જાય છે. વિજય કિશોર ના મિત્રો અને શત્રુ વિશે વધુ પૂછપરછ કરવા માંગે છે.

વિજય : કિશોર તારા રવિ સાથે કેવા સબંધ હતા ..?

કિશોર : આમ તો અમે કૉલેજ ના મિત્ર હતા પણ આમરો સબંધ એક સહકર્મચારી જેવો જ હતો..કામ પૂરતી વાત થતી હતી અમારી..

વિજય : કોઈ શત્રુ કે પછી કોઈ ની સાથે ઝઘડો થયો છે..કે જેમાં મારા મારી ની વાત થઈ હોય..

કિશોર : ના હું આમ પણ કંઈ ખાસ મિત્રો બનાવતો નથી..હું બસ બધા સાથે કામ જેટલી વાત કરું છું..હું મારા એકલવાયા સ્વાભવ ને લીધી બસ પોતાના કામ પર જ ધ્યાન આપું છું..અને કોઈ સાથે શત્રુતાં થાય એવો તો કોઈ જવાલ જ નથી..

વિજય : ok...


વિજય ઓફિસે પરત ફરે છે..રસ્તા માં સોનલ ના ઘરે પણ કિશોર વિશે તપાસ કરવા જાય છે પણ ત્યાં પણ કોઈ ખાસ માહિતી મળતી નથી..તે ઓફિસે ફોન કરી રાજ મેં રવિ અને કિશોર ની કોલેજ સમય ની માહિતી મેળવાં કહે છે.. વિજય પોતના ઘરે જાય છે.. થોડા સમય માં રાજ નો ફોન આવે છે. રાજ વિજય ને જણાવે છે કે..

રાજ: રવિ મેં કિશોર ના કોલેજ માં એવી કોઈ ઘટના નહિ થઈ કે જેના લીધી રવિ ના ખૂન માં કોઈ કિશોર ને ફસાવી શકે ...બન્ને ના એ સમયે કોઈ શત્રુ પણ ના હતા..બન્ને સારા મિત્રો હતા..

વિજય : ઓક..

કેસ ની કોઈ પણ કડી એક સાથે જોડાતી નજરે પડતી નથી.. આ પહેલી ને ઉકેલવા માટે કોઈ માર્ગ દેખતો નથી..રાત વીતી રહી હતી..વિજય પણ કેસ વિશે વધુ ના વિચારીને સૂઈ જાય છે..સવારે એક નવી ઉર્જા સાથે કોર્ટ જાય છે..


કોર્ટ માં ન્યાયાધીશ કાર્યવાહી આગળ વધારવા કહે છે..

રુબી : ન્યાયાધીશ કેસ એકદમ સાફ છે..આરોપી કિશોર છે..બધા સાબૂત પણ એની તરફ જ ઈશારો કરે છે..છતાં પણ આ વાત ને વધુ સાબિત કરવા માટે હું કિશોર અને રવિ સાથે કામ કરતા વિરાજ ને બોલવા માંગુ છું..

ન્યાયાધીશ : બોલાવી શકો છો..


રુબી : તો વિરાજ તમે બન્ને માં મિત્રો છો.. કેવા હતા બન્ને ના સબંધ..?

વિરાજ : થોડા દિવસ પહેલા જ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો..આ ઝઘડા માં વાત મારા-મારી સુધી આવી ગઈ હતી.. આમ તો વિજય કોઈ ની સાથે ઝઘડો નથી કરતા પણ ખબર નહિ રવિ સાથે કેમ..કદાચ રવિ ધીમે ધીમે કિશોર ની જગ્યા લેવા લાગ્યો હતો એટલે..

રુબી : એટલે થોડું વિસ્તાર થી કહો.

વિરાજ : કિશોર અમારા સ્ટાફ માં સૌથી વધારે ઈમાનદાર વ્યકિત છે..બૉસ એના કામ ને ખૂબ આવકારે છે..અને સ્ટાફ માં કિશોર નું સ્થાન ખૂબ ઉચ્ચું છે..પણ રવિ આવતા કિશોર નો પ્રભાવ થોડો ઓછો થતો જોવા મળ્યો..


વિજય : વિરાજ ...તમારો ઝઘડો પણ થયો હતો ને રવિ સાથે એ પણ ફકત એટલા માટે કે રવિએ તમારા શર્ટ પર ભૂલ થી કોફી નાખી લીધી હતી..ત્યાં પણ વાત મારા મારી પર ગઈ હતી..

વિરાજ :No sir.. સાચું કહું તો રવિ એ જાણી જોઈને કર્યું હતું કરણકે એ દિવસે મારી ઈમ્પોર્ટન્ટ મીટીંગ હતી અને એ મને late કરવા માંગતો હતો જેથી મારી image down થાય..

વિજય : રવિ આ બધું આ શા માટે કરે તને નુકશાન કરી ને એને શુ ફાયદો..

વિરાજ : મને એ તો નહીં ખબર પણ હા એ કદાચ ઓફિસે માં બૉસ સામે પોતાની image સારી કરવા માગતો હોય..

વિજય : ઓક તમે જઈ શકો છો..

વિરાજ પોતની જગ્યાએ જાય છે..

રુબી : કિશોર તમે રવિ સાથે ઝઘડો કેમ કયો ..એવી તો શું વાત થઈ કે તમે એને મારાં એને મારી નાખ્યો..

કિશોર : મેં કોઈ ને નહિ માર્યા..રવિ મારા કોમ્પ્યુટર માંથી મારી કેડલીક માહિતી લેવા પ્રયત્ન કરતો હતો પણ સદનસીબે હું ત્યાં આવી ગયો ને મેં એને પડકી લીધો..મેં એને પ્રશ્ન કર્યો કે તું આ શું કરું રહયો છે ત્યાં તો.રવિ ખૂબ ગુસ્સે થઈ ગયો ને જોર જોર થી બોલવા લાગ્યા મેં ગુસ્સા ને ગુસ્સા માં મેં પણ એને ઘણું બધું કહી લીધું.. but એ બસ ગુસ્સા માં રીયલ માં મારા મન માં રવિ મેં મારવાનો વિચાર ક્યારેય પણ આવ્યો નથી...


◆◆◆◆◆◆◆◆★◆◆◆◆◆◆◆◆◆

આગળ ના ભાગ માં વિજય ને કેસ માં ઘણો મોટો સાબૂત મળવાનો છે જે પુરા કેસ ને પલટી ને મૂકી દે છે..આ સાબૂત જાણવા માટે વાંચતા રહો...

Thank you