નિર્દોષ - તલાશ સત્યની - 2 Urmi Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

નિર્દોષ - તલાશ સત્યની - 2

સવાર ની સૂર્ય ની કિરણ બારી માંથી વિજય ના મુખ ઉપર આવી રહી હતી..આ કિરણો એ વિજયની ઉંઘ માં ખલેલ પોહચડી છે...વિજય ની અચાનક આંખ ખુલે છે..અને પોતાને ઓફિસમાં જોવે છે..રાત્રે કિશોર ના કેસ વિષે વિચરતા વિચારતા ઓફિસ માં જ આંખ મીંચાઈ ગઈ..એટલા માં જ રાજ આવે છે..અને કહે છે..

રાજ : સર તમને આટલા વહેલા....કે પછી કાલે ઘરે જ નહીં ગયા..

વિજય : હા કિશોર ના કેસ ની સ્ટડી કરી રહ્યો હતો ને ખબર જ નહિ ક્યારેય આંખ મીંચાઈ ગઈ ...

રાજ : હા સર ..મને હતું જ તમે આજે મને ઓફિસ માં જ મળશો.. કેસ ખૂબ જટિલ છે..કિશોર ને બચવા માટે કંઈ સાબૂત નથી મળ્યા..

વિજય : હા એ તો ચિંતા..આજે 11 વાગે સુનવાઈ છે. ..મને ખબર નહિ હું છું કરીશ.. આ કેસ જટિલ છે..પણ એટલો પણ નહીં. અહીં mastermind કોઈ બીજું જ છે..જે કિશોર સાથે game રમી રહ્યો છે..એ એને કટપુતાલી ની ચલાવી રહ્યો છે..ને પોતે પડદા ની પાછળ સંતાઈ રહ્યો છે..

રાજ : પણ આ પડદા પાછળ કોણ છે..?

વિજય : એ તો પ્રશ્ન છે...એનો જવાબ તો મેળવો છે...એના માટે મને વધુ સમય ની જરૂર છે....

રાજ : Don't worry sir...I know તમે કોઈ નિર્દોષ ને સજા નહિ થવા દો..

વિજય : ok ચાલો હું તૈયાર થવ કોર્ટ જાવા માટે..


વિજય અને રાજ કોર્ટ જવા રવાના થાય છે..

કોર્ટ માં હજુ સુનવાઈ ની વાર હતી..વિજય પોતની જગ્યા ઉપર આવીને કેસ ની ફાઇલ્સ મૂકે છે..ત્યાં રુબી આવે છે. રુબી સામા પક્ષની વકીલ છે જે કિશોર ના વિરોધ માં કેસ લડશે. રુબી મંદ હાસ્ય સાથે વિજય પાસે જઈને..


રુબી : કેમ છો વકીલ મહોદાય.. લાગે છે તમારો આ સુધી નો કોઈ પણ કેસ ના હારવાનો રેકોર્ડ તૂટવાનો છે ..આજ કેસ માં કેસ જેવું કંઈ બનતું જ નથી..અહીં બધા સાબૂત કિશોર ની તરફ છે..તમે શું જોઈ ને આ કેસ હાથ માં લીધો..


વિજય : હું ત્યાર સુધી એક પણ કેસ નથી હાર્યો કરણ કે મેં હમશા નિર્દોષ ને બચવા પ્રયત્ન કર્યો છે..અને સત્ય નો વિજય થાય તો મારો પણ થયો..રહી આજ ની વાત તો તમે આ કેસ માં તમને જે બતવામાં આવે છે...તે તમે જોવો છો પણ મિસ રુબી જે દેખાય છે તે તે હમેશા સાચું નથી હોતું..તો just wait and watch..


રુબી: એ તો સમય જ બતાવ છે..All the best..

ત્યાં સુધી ન્યાયધીશ આવી જાય છે..કોર્ટ માં બધા ઉભા થઇ જાય છે..ન્યાયાધીશ પોતનું સ્થાન લે છે..ન્યાયધીશ કોર્ટ ની કાર્યવાહી શરૂ કરવા કહે છે.
રુબી : આ કેસ એક હત્યાનો છે..જેનો આરોપી કિશોર છે એને નિર્દયતાથી પોતના જ મિત્ર તેમજ સહકર્મચારી ની હત્યા કરી દીધી એ પણ ઈર્ષ્યા ને કારણે.. આ હું just કેહવા માટે નથી કહેતી આ બધા જ સાબૂત કિશોર ની ખિલાફ છે..આ ચપ્પુ જેના ઉપર તેના ફિંગરપ્રિન્ટ મળી આવ્યા છે..ઘટના સ્થાને કિશોર નું ચપ્પુ ની સાથે મળી આવું આના થી મોટું કોઈ સાબૂત નથી કે તે આરોપી નથી..
રુબી ન્યાયાધીશ મેં ફિંગરપ્રિન્ટ ની રિપોર્ટ બતાવે છે..

વિજય : ન્યાયાધીશ હું માનું છું કે ચપ્પુ પર ફિંગરપ્રિન્ટ કિશોર ના છે..but જરૂરી તો નથી ને કે આ સત્ય હોય..આપણે આજ થી પેહલા એવા ઘણા કેસ જોયા છે જેમાં નિર્દોષ ને ફસાવા માંટે એના ફિંગરપ્રિન્ટ વાળો ચપ્પુ ઉપયોગ કરવામાં આવે જેથી મૂળ આરોપી બચી જાય..

રુબી : ચાલો માન્યું કે કિશોર ને ફસાવા માટે તેની સાથે વિશ્વાસઘાત કરી ને ફિંગરપ્રિન્ટ લીધા છે...પણ કોને લીધા...? અને શુ કિશોર ઘટના સ્થાને પણ
એમનેમ જ પોહચી ગયો..

વિજય : બની શકે છે..કોઈ તો છે જેને આવું કયું છે..મને માફ કરજો ન્યાયાધીશ હું હજુ સુધી સત્ય ની ખોજ નથી કરી શક્યો મને વધુ સમય ની જરૂર છે..

આજ વાદ-વિવાદ વચ્ચે કોર્ટ ની કાર્યવાહી નો સમય પૂરો થાય છે..
આગળ ની કાર્યવાહી માટે ન્યાયાધીશ કાલે કરવા આદેશ આપે છે..

ન્યાયાધીશ : આજ ની કાર્યવાહી નો સમય અહીં પૂર્ણ થાય છે આ કેસ ની આગળ ની કાર્યવાહી કાલે કરવામાં આવશે..


◆◆◆◆◆◆◆◆★◆◆◆◆◆◆◆◆◆


જવાલ હજુ એ જ છે કે કિશોર આરોપી છે કે નિર્દોષ..વિજય કિશોર મેં બચાવી શકશે... આ પ્રશ્નો ના જવાલ મેળવા વાંચતા રહો..


Thank you....