ભૂત ભેદ કે ભ‍્મ pankti solgama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂત ભેદ કે ભ‍્મ

ભૂત વિશે આપણા સમાજ માં એક અલગ જ રીત ની જોવા મળે છે. પરંતુ ભૂત નો અનુભવ તો બહુ ઓછા લોકો ને થશે. 2011 માં બહાર પડેલા એક સૅવે અનુસાર અંડર-ગ‍ે્જ્યુએટ વિધૅાથી ઓ ને 2.5% વિધૅાથી ઓ એ જ પેરાનોમૅલ અનુભવ હોવા નુ જ્ણાવયુ હતુ, બાકી ના બધા વિધાથી ઓતો કહેલી અને સાંભળેલી વાતો જ કરતા હતા. આપણા માંના અમુક લોકો ને આંખ ના ખૂણા માંથી પડછાયા ઓ અથવા આકાર દેખાવા ની વિચિત્ર સંવેદના ઓ થઈ હોય છે, ફકત આપણે નજર ફેરવી એ ત્યારે એ તરત જ અધૅષ્ય થઈ જાય છે. આ એક પેરાનોમ‍લ અનુભવ ની રીતે પણ જાણી શકાય છે.


વૈજ્ઞાનિક અભિગમ આધારે જોઈએ તો આ ખ્યાલ ના મૂળિયા માં બેટરી હોઈ શકે છે! તમામ કેનિયમ ની અંદર રહેતા અબજો ચેતા કોષો ઘણા નાના રિચાજૅ જેવા છે. મોટા ભાગ નાં કેસો માં આવા કોષો તેમને ધ્યાન આપવા માટે પૂરતા છે, કંટાળશે નહીં. પરંતુ સાવચેતી પૂવૅક નિરીક્ષણ સાથે તમે તેમને પકડી શકો છો. ચેતાકોષો વિજળી ના ચાજૅ ના જળાશયો છે. જ્યારે ઉતેજીત થાય છે, ત્યારે ન્યુરોન ઈલેકિટ્કલ સિગ્નલ મકલે છે. અને પછી પૂન:ઉજૅા પ‍ા્પ્ત થવા માટે સમય જોઈએ છે. વિશ્રામ ના તબ્બકા દરમિયાન જે 10 સેકેન્ડ કે તેથી વધુ સમય સુધી ટકી શકે છે. અન્ય સકિ્ય ચેતા કોશિકા ઓ આગ ચાલુ રાખે છે. મોટાભાગ ના કિસ્સા ઓ માં આ ન્યુરલ સેફ એકીકૃત છે. અને તમારુ મગજ એક ન્યુરોન થી બીજા માં ગતિવિધિ નુ સિફટ શોધી શકતુ નથી. પરંતુ એક વખત પછી ઘણા ચેતાકોષો ખૂબ જ ઝડપ થી ઉજૅા ખચૅ કરે છે. અને કલ્પના શીલ અવરોધ નુ કારણ બને છે. એમ આ અવરોધ ને ઓપ્ટિકલ ભ‍્મણ તરીકે ઓળખવા માં આવે છે. પરંતુ અમુક લોકો આને ભૂત તરીકે અનુભવે છે, અને માને છે.


ભૂત અથવા ભૂતા ભારતીપ ઉપખંડ ના લોકપિ્ય સાંસ્કૃતિક સાહિત્ય અને કેટલીક પા્ચીન ગંથો માં એક અલૌકિક પા્ણી છે. પરંતુ આજ ના સમય માં ભૂત ની માન્યતા ઓ વધારે છે. તેના વિશે લોકો અલગ અલગ વાતો કરે છે. પરંતુ તેની સાચી માહિતી બહુ જ ઓછા લોકો પાસે હોય છે. ભૂત ની દુનિયા(માહિતી) જેટલી નાની દેખાય છે, તેના થી બહુ ઘણી વિશાળ છે.આપણા માં જેમ અલગ-અલગ સમુદાય, રીત, પસંદ-નાપસંદ ને આધારે વગૅ છે, તેવી જ રીતે ભૂત માં પણ આવા વગૅ જોવા મળે છે. તેને અલગ-અલગ નામ થી ઓળખવા માં આવે છે. અને બધા ભૂત ની રીત પણ એક સરખી હોતી નથી. હમણાં જ આવેલી વેબ ટેલીવિજન સિરિજ "બેતાલ" મા ભૂત ના એક વગૅ ની વાત કરવા માં આવી છે, આ વગૅ ની ખાશિયત એ છે, કે તે બધો ભૂત માં વધારે ચતુર માનવા મા આવે છે, અને આ ભૂત પ‍્કૃતિ પ‍ે્મી હોય છે. તેઓ સળગાવેલી હળદર થી દુર રહે છે. તેવી જ રીતે જ્યારે કોઈ સ્ત્રી ગભૅવસ્થા દરમિયાન અથવા તો પ‍્સ્તુતી વખતે મૃત્યુ પામે તો તે ચૂડેલ બને છે. ચૂડેલ નો દેખાવ માનવ સ્ત્રી જેવો જ હોય છે. તે લોકો ને પોતાની તરફ આકષૅાવે છે, અને લાલચ આપે છે. ભૂતો ઈચ્છા મુજબ વિવિધ પા્ણી ઓ ના સ્વરૂપ માં ફેરફાર ઘારણ કરી શકે છે. પરંતુ વધારે તો તેઓ માનવ સ્વરૂપ માં રહેવાનુ જ પસંદ કરે છે. ભૂત પોતાની જગ્યા ને જલદી થી છોડવા તૈયાર થતુ નથી. તે તેની નિધૅારિત જગ્યા એ જ રહેવાનું પસંદ કરે છે. ધણા પ‍્દેશો માં ભૂત પાણી, લોખંડ, સ્ટીલ જેવી વસ્તુ થી ભાગશે એવુ માનવા માં આવે છે. અને આવા પેતરા થી લોકો ભૂત ને પોતા થી દુર રાખવા પ‍્યત્ન કરે છે. ભૂત ને દૂર કરવા માટે પવિત્ર હસ્તી અથવા તો દેવ-દેવી ને પા્થના પણ કરે છે. હિન્દુ પોરાણિક કથા અનુસાર આત્મા ને કોઈ પણ રીતે નાશ કરી શકતો નથી કારણ કે, ભૂત માત્ર મૃત ખોવાઈ ગયેલ અને ગુસ્સે થયેલ આત્મા છે. પરંતુ તેઓ ની શાંતિ માટે ધામિૅક કિયા અનુસાર અથૅવેદ માં કહેવામાં આવ્યુ છે, એવુ કરવા થી ભૂત પોતાના સંપ‍્કૅ ના લોકો ને પરેશાન કરવાનુ બંધ કરી દેશે એવુ માનવા માં આવે છે.


ભૂત અપમાનિત આત્મા ઓ ઉગ‍્ અને દૃષ્ટ માણસો ને હિન્દુ દેવો-દેવી ઓ અને પા્ણી ઓને વગેરે ને ખોટી રીતે "ભૂત" અથવા તો "રાક્ષસ" કહેવામાં આવે છે, પરંતુ ભૂત હક્કિત માં રક્ષણાત્મક અને પરોપકારી માણસો હોય છે. તેમ છતાં તે સાચુ છે કે, તેઓ તેમના હિસંક સ્વરૂપો માં નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે તે અત્યંત શક્તિ શાળી હોય છે. ભૂત ને શાંત કરવા ભૂત આરાધના તરીકે ઓળખાતી પૂજા અને અપૅણ કરવામાં આવે તો તે શાંત બને છે.