લવ સ્ટોરી - 3 Pandya Ravi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ સ્ટોરી - 3

મિત્રો જયાંથી અટકયા હતા , ત્યાંથી આગળ વધીએ.

( છેલ્લે જોયું હતું કે તેને મોબાઇલ નંબર માંગ્યો , જેનાથી તેની સાથે વાત થઇ શકે તે માટે.હવે તે મોબાઇલ નંબર આપે છે કે નહી તે જોવાનું છે.)


હવે આગળ

મોબાઇલ નંબર આપવામાં આવે છે કે નહી.સીમા મોબાઇલ નંબર આપવાની ના પાડે છે અને કહે છે તેના થી મારા મમ્મીને ખબર પડી જશે , તો મારો વાંધો પડશે.રોહિત પણ માની ગયો અને તેને પણ કહયું કે આમ જેમ ચાલે છે તે બરાબર છે.પછી બંને અલગ પડી ગયા.

હવે તે બંને આગલા શનિવારની રાહ જોતા હતા.આ વખતે રોહિત નકકી કર્યુ હતું કે આ વખતે તેને બહાર લઇ જવી છે.શુકવાર આવ્યો.રોહિતે બધું પ્લાનિંગ કરી રાખ્યું હતું. રોહિત બીજે દિવસે સ્કુલ ગયો.સ્કુલ છુટી સીધો તે સ્ટોપ પર પહોંચી ગયો.ત્યાં પહોંચ્યો સીમા પણ આજે તૈયાર થઇને આવી હતી.રોહિત મનમાં ખુશ થઈ રહયો હતો.

રોહિતે સીમા કીધું કે , આજે આપણે બંને બહાર જઇએ.સીમા પણ તૈયાર થઇ ગઇ પણ તેને સમય મર્યાદા નિશ્ચિત કરી.રોહિત પણ માની ગયો.હવે બંને એક ગાર્ડન માં જઇને બેઠા.ત્યાં અલક મલક ની વાતો કરી.બંને એક બીજા ના પ્રેમમાં મશગુલ થઇ બેઠા હતા.બંને બીજું કંઇ દેખાતું જ ના હતું.ઘણી બધી વાર ત્યાં એક બીજા માં મશગુલ થઇ બેસી રહયા, સમયની ખબર જ ના રહી.

પછી સીમા કીધું કે હવે મારે ઘેર જવું પડશે નકકર મારા મમ્મી ચિંતા કરશે.રોહિતે કહયું હવે કયારે મળશું ? સીમા કહયું કે સમય આવશે ત્યારે ?

હવે બંને તે ક્ષણ ની રાહ જોવે છે.એમાં એક દિવસ અચાનક સીમા ના મમ્મી ને બહાર જવાનું થયું.તે સીમા ને ખબર પડી એટલે તેને આ વાત રોહિત ને કરી.રોહિત મનમાં ને મન ખુશ થાય છે.

ઘેર થી એમ હતું રોહિત સ્કુલે જાય છે.પણ આજે રોહિત કાંઇક બીજે જવાનો હતો.રોહિતે આજે તેના પ્રેમને મળવા જવાનો હતો.રોહિત ઘેર થી સ્કુલના કપડા પહેરીને નીકળીયો હતો, પણ સાથે બેગમાં નવા કપડા પણ નાખી દીધા હતા.પછી તે બહાર જઇને કપડા બદલે છે અને પછી તે સીમા ઘેર જાય છે.

સીમાને ઘેર પહોંચીને પહેલા જોવે છે કે કોઇ તેને જોતો તો નથી.ઘરની અંદર જાય છે.સીમા તેનું સ્વાગત કરે છે.પછી બંને સોફા પર બેસીને વાતો કરવા લાગે છે.વાતો કરતાં કરતાં ઘણો સમય થઇ ગયો.રોહિત સીમાના ગાલ પર કિસ કરે છે.તેના થી સીમા શરીરમાં જવાળા ઉત્પન્ન થાય છે.

રોહિત આ જાણી ને સીમા ને સંભોગ માટે કહે છે.સીમા મનાઇ કરે છે , પણ રોહિત થોડુંક દબાણ કરે છે.આ દબાણ થી સીમા પણ માની જાય છે.બંને રૂમમાં જાય છે અને સંભોગ કરે છે.

આ પછી બંનેનું શું થશે તેનો વિચાર કરતા નથી.બંને એક બીજા સાથે આખો દિવસ વિતાવે છે.પછી બંને એક બીજા ને અવાર - નવાર મળતા રહે છે.એક દિવસ સીમા કહે છે કે હવે પાછા કયારે આવશો.

એક દિવસ બપોરના સમયે સીમાના મમ્મી તેના સખીના ઘેર જાય છે.ત્યારે રોહિત ફરીથી ત્યાં જાય છે.પણ આ વખતે ભગવાન કાંઇક ઓર કરવાના છે.આ વખતે તે ઘર જાય છે ને થોડીક જ વાર માં સીમાના મમ્મી આવી જાય છે.સીમા ડરી ગઇ હવે શું કરશું ?

રોહિત ને છુપાવવા માટે ની જગ્યા ગોતે છે અને તેને કબાટની તિજોરીમાં છુપાવી દે છે.માંડ કરીને તે દિવસે બચી જાય છે. પછી તેના મમ્મી બહાર જાય તેની રાહ જોવે છે કે તે બહાર જાય તો રોહિતને તિજોરી માંથી કાઢે ને.તેના મમ્મી બહાર જાય છે.રોહિત ને કબાટ માંથી કાઢે છે અને બંને એક બીજા બઠ ભરીને ચોટી જાય છે.

પ્રેમ કહાની આગળ વધતી રહે છે.