રેસ નો ઘોડો - 2 Meet Suvagiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેસ નો ઘોડો - 2

નીના બહેન સંજય ને ઘણી વાર કહેતા આપણે કેટલા નસીબદાર છીએ કે આપણ ને વિનુકાકા જેવા પડોસી મળ્યા? જે સૌરભ અને અંકિત નું ઘડતર કરે છે.. .... .... .... ....


એક દિવસ મંજુકાકી એ નિનાબહેન પર રીત સર હલ્લો કર્યો... ..

મંજુ કાકી એ કહ્યું કે - " આ મારા પતિ બિચારા છોકરા ઓના જીવ ને પીડા પોહ ચડે છે. "....... .

નિનાબહેન કહે - ". જુઓ મંજુ બહેન આપણે માધ્યમ વર્ગીય માણસઓ મારે કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી કે છોકરા ને ac વળી કેબીન માં બેસાડી દઉં આપડે છોકરા ને અત્યાર થી જ માહે નત કરાવવી પડસે . " .

મંજુબહેન ની આંખ ભીની થાય ગઈ. .

મંજુબહેન કહે - " હું પણ એની મા છું દ
દુશ્મન તો નથી.. .. એ બાપ દીકરા જાણે અલગ જ દુનિયા મા જીવે છે....... .. હું જાણે એનાથી છૂટી પડી ને એકલી ઊમ્બરે ઉભી છું . .. .. એ તમારા અને મારા દીકરા ને રેસ ના ઘોડા ની જેમ દોડાવે છે. .... "


મંજુ કાકી આવું કહી ને જતા રહ્યા પણ નીનાબહેન ના મન મા પ્રશ્ન મૂકીને જતા રહ્યા કે શું મંજુ બહેન નું આવું વિચાર વું સાચું છે. ત્યારબાદ અંકિત પણ સ્કૂલ એ થી આવી ગ્યો હતો. સંજય ને ઓફિસ એ થી ઘરે આવાવા મા મોડું થવાનું હોવાથી નીના બહેન અંકિત ને તેના ઘર ની નજીક ના બગીચા માં લઈ ગયા. ... ...

ત્યાં અંકિત ને રમતો જોઈ નીના બહેન નું બધું દુખ જતું રહ્યું અને તે આનંદ મા આવી ગયા.... .... ... .


થોડા દિવસઓ પછી વિનુ કાકા અંકિત ના ઘરે આવી ને તેની ભણાવાં અંગે ની ફરી યાદ કરી.

તેના બીજા દિવસએ સંજય અને નીનાબહેન અંકિત ને દરિયા કિનારે ફરવા લઈ ગયા અને તેને ખૂબ જ આનંદ મા જોય તેને પૂછ્યું કે. - "બેટા શા માટે તારે વિનુકાકા પાસે નથી ભણાવું." આ સંભાની અંકિત આગળ ચાલ્યો અને તેના હાથ માં ના ફુગ્ગા છોડી તેને ખીજ માં ચીસ પાડી કહ્યું કે. - " મને વિનુ કાકા જરાય નથી ગમતઆ મારે તેની પાસે નથી ભણાવું."
.... .... .... ... ... ... ...
સંજય અને નીનાબહેન એ અંકિત ને કોઇ ના પ્રત્યે અટલઓ ધિક્કાર જોયો ન હતો.. .. ....
ત્યારબાદ ઘરે આવી ને નીનાબહેન સંજય પાસે થી અંકિત નું શેષવ માગ્યું તેને બીજા બાળકો સાથે રમાવા ની છૂટ આપી અને તેને વિનુકાકા પાસે ભણાવાં જવાનું બંધ કરાવડાવ્યું..... ... ...

દરેક પડોસી ની જેમ મંજુ કાકી તેની ઘરે આવી ને તેને સાબાસી આપી અને કહ્યું હવે તારો વિકાસ થસે...

અંકિત વીનુ કાકા પાસે ન જતો હોવાથી વીનુ કાકા એ સંજય સાથે બોલવા નું બંધ કર્યું.. ... ... .. .

એવા માં અંકિત અને સૌરભ નું ધોરણ નવ ( 9) નું રિઝલ્ટ આવ્યું તેમાં અંકિત ને 95% અને સૌરભ ને 98% અવ્યા હતા...... ....
પરંતુ સંજય અને નીનાબાહેન તેના બાળક અંકિત ના રિઝલ્ટ થી ખુશ જ હતા..

તેમને સાચી નિરાંત તો ત્યારે થઈ જ્યારે અંકિત અને સૌરભ ના વર્ગ જુદા પડ્યા.. .... .. ...

હવે આ બંને પડોસી ઓ વચ્ચે જરા પણ બોલા ચાલો ન રહ્યો..... ... ... ... ... ... .. . . ..

અને અંકિત અને સૌરભ ધોરણ 10 (દસ) માં પ્રવેશ્યા.. ... ... ... ..