gati bhang books and stories free download online pdf in Gujarati

ગતિ ભંગ

રાજપુર સ્ટેશન પર સુરજ અને તેની પત્ની ટ્રેન પકડવા ચાલ્યા જાય છે. સાંજ નો સમય હતો બંને ઝડપ થી ચાલી રહ્યા હતા.

સુરજ આગળ અને તેની પત્ની પાછળ રહી હતી. સૂર્ય નારાયણ રહ્યા હતા. એવા માં સુરજ ની પત્ની ચાલતા ચાલતા થોભી ગઈ. સુરજ થોડો આગળ ચાલી ને પાછળ
તો તેની પત્ની જાણે ધૂળ ની કેડી પર જાણે કઈ શોધતી હોય..આ જોઈ સુરજ તેની પત્ની ની પાસે જાય અને થોડી વાર છે. અને ત્યાર બાદ પૂછે છે કે


'' શું આ મ ગાં ડા ઘોડે ધૂળ માં છુપાયેલ સોનું
શોધે છેે કે.? ? ''
ખરેખર સુરજ પત્ની ધૂળ માં એક ઘાટીલી ની
છાપ જોતી હતી એ છાપ જાણે એની બબલી હોય
તેવી હતી.


ત્યારબાદ સુરજ તેની પત્ની ને કહ્યું " આવી છાપ તો બીજાાને પણ હોય " આમ કહ્યા પછી સુરજ એ કહ્યું " ચાલ આમ ચાલવા માંડ નહીંતર ગાડી ચૂકી જઇસુ. " ......... .......


. એક બાજુ પત્ની ની નાજુક મનો સ્થિતિ અનેે બીજી
બાજુ ગાડી ચૂકીી જઇશું તો રાત ક્યાં પસાર તેની ચિંતા...... ... ...
અવામાં સુરજ અને એની પત્ની ચાલતા થયા અને પેલી પગલા ની છાપ હજી પણ રસ્તા પર ચાલી જતી હતી....... .

ચાલતા ચાલતા પણ સુરજ ની પત્ની ને પોતાની મૃત બબલી સાથે ખેતરે જતી હોય તેવું લાગતું હતું. ખેતરે જતી વખતે બબલી તેની મા ની આગળ આગળ ચાલી જતી અને તેની મા તેની પગલી ની છાપ જોતી અવતી હતી. આ દ્રશ્ય સુરજ ની પત્ની ના આંખ માં ઊભું થયું.


અવા ચાલતા ચાલતા સૂરજ પોતે બબલી ના વિચારો માં ખોવાય ગ્યો અને પોતે આભ સમું જોય ઊભો રહ્યો..... ....... ..... ..... .... .....


સુરજ ની પત્ની એ તેને પૂછ્યું નહીં કારણ કે તેને ખબર હતી કે પોતાનો ધણી પોતાની દીકરી ની યાદ માં ખોવાયેલ છે. અને એ પોતાના પતિ ની હયા ની વાત સમજી ગઇ..... ..... ..... ....... ...

તેને હિમત ભરી ને તેના પતિ ને કહ્યું કે " હાલો આમ ઝડપ થી પગ માંડો નહીં તો ગાડી સૂકી જઈશું. ....... ... "

આમ આ વાર્તા માં પાત્રો ની ચાલવા ની ગતિ અને પત્રો ના વિચારો ની ગતિ નો ભંગ થયો જોવા મળે છે. ......

આ રીતે આ વાર્તા નું સમાપન ખૂબજ સુંદર છે.

ત્યાર બાદ સુરજ અને તેની પત્ની ધીમે ધીમે ચાલે છે. અને રાજપુર સ્ટેશન પહોંચે છે.

આ રીત ની આજે આ વાર્તા હતી....... .... ..... ..... ..... ..... ..... ..... ..... ..... ......... ..... .... ..... .... ..... .... ... ..... ......... .... .... ...... .... .... .... .... .... ..

તમારો આભાર આ ખુબજ સુંદર વાર્તા વાંચવા માટે...

......... ..... ..... ..... ..... .... ..... ..... ....


ધનયવાદ આ વાર્તા વાંચવા માટે....

આવીજ વાર્તા ત્થા નોવેલ વાચા આ માટે અનુસારો...


....
આ રીત ની આજે આ વાર્તા હતી....... .... ..... ..... ..... ..... ..... ..... ..... ..... ......... ..... .... ..... .... ..... .... ... ..... ......... .... .... ...... .... .... .... .... .... ..

તમારો આભાર આ ખુબજ સુંદર વાર્તા વાંચવા માટે...

......... ..... ..... ..... ..... .... ..... ..... ....


ધનયવાદ આ વાર્તા વાંચવા માટે....

આવીજ વાર્તા ત્થા નોવેલ વાચા આ માટે અનુસારો...


....

થેન્ક યૂ.. .......
આભાર


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED