મધ્યરાત્રી નો પ્રેમ - 3 Makwana Hiren દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

મધ્યરાત્રી નો પ્રેમ - 3


ભાગ:-૩
સવારના 7:30AM વાગ્યા હતા વિરેન એકદમ નીંદરમા હતો એટલામા વિરેનનો ફોન રણક્યો ફોન રણકતાજ વિરેન નીદ માથી જાગીગ્યો વિરેન જાગીને ફોનમા જોવે છે. તો કોઈ આજણીયા વ્યક્તિનોI ફોન આવતો હતો.

વિરેન ફોન ઉપાડતા.“ Hello કોણ બોલો છો.”

“ Hello વિરેન રિયા બોલુ છુ.” રિયાએ જવાબ આપતા કહ્યુ.

“ પણ રિયા તને મારો નંબર ક્યાથી મળ્યો. મેતો તને નંબર નોહ્તો આપઇયો.” વિરેને અજાણતાં કહ્યુ.

“ મે તારો નંબર ગુગલમા સર્ચ કર્યોને મળીગ્યો.” રિયાએ મસ્તી કર્તા કહ્યુ.

“ હરેશ પાસેથીજ મારો નંબર લીધો હશેને.” વિરેને અનું માન લગાડતા કહ્યુ.

“ સારુ લ્યો કંઇક ખબર તો પડે છે.” રિયાએ વિરેનની ખેંચતા કહ્યું.

“ તે સવાર સવારમા મારી ખેંચવા ફોન કર્યો છે.” વિરેન ગુસેથતા કહ્યુ.

“ મે એટલા માટે ફોન કર્યો હતો કે તુ ફ્રીહો તો આજ સાંજે મળીએ.” રિયાએ ઇજાજત માંગતા કહ્યુ.

“ હા ok પણ ક્યા મળીશુ આપડે.” વિરેને વિચારતા કહ્યુ.

“ આપડે ચોપાટીએ મળીએ રાતે 8:00pm. તો આપડે રાતેજ મળીએ.” રિયાએ ફોન મેકતા.

“ ok by.”
બન્ને આતુર તાથિ રાતના સમયની રાહજોતા હતા. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ બન્નેને એક બીજાને મળવાની આતુરતા વધવા લાગી. અને અંતે 7:30pm વાગીચુક્યા હતા. વિરેન નાઈટ ડ્રેસ પહેરીને ચોપાટીએ જવા નીકળીગ્યો. થોડી વારમા વિરેન ચોપાટીએ પોહચીગ્યો વિરેન કારને પાર્ક કરીને રયાની રાહજોતો હતો થોડી વારમા એક કાર આવીને ઊભીરહી કારમાથી બીજુ કઈનહી રિયાજ નીચે ઉતરી રિયા જેટલી પાર્ટીમા સુંદર લાગતી હતી એટલીજ અત્યારે પ્લાજા જેવા સાદા ડ્રેસમા સુંદર લાગતી હતી.

“ Hello રિયા તુતો યાર સાદા ડ્રેસમા પણ એટલી સુંદર લાગે છો જેટલી પાર્ટીમા લાગતી હતી.” વિરેને ફ્લટ કર્તા કહ્યુ.

“ પાર્ટીમા તુ તો મારી કર્તા પણ વધારે સુંદર લાગતો હતો.” રિયાએ મીઠી આપતા કહ્યુ.

“ એબધુ છોડ તુ મને એમ કે કેતારા કોલેજના પેપર કેવાગયા.” વિરેને પૂછતા.

“ મારે તો બધા પેપર હાડગ્યા છે. તારે કેવાગ્યા પેપર.” રિયાએ અજાણ તા.

“ મારે બસ તારી જેમજ પેપર ગયા છે.” વિરેને રિયા સામુ જોતા કહ્યુ.

“ નહી યાર કેટી તો નહીજ આવે બન્નેને.” રિયાએ વિસવાસ આપતા કહ્યુ.

“ રિયા કોલેજ તો પુરી થઇગઇ પણ કોલેજની યાદઆવે છે કોલેજમા સાથે મળીને છેલ્લી બેન્ચે બેસીને ગીતો ગાતા, ટીચરોની મસ્તી કર્તા, લેક્ચરો બંક મારતા, કોલેજની એક એક પળોને મિસ કરીરહિયો છુ. પણ આબઘી વાતો તને કેમ કરૂ છુ એમને નથિ ખબર તને કેહવાનુ મંથ્યૂ એટલે કહી દીધુ.” વિરેને કોલેજમા વીતાવેલી એક એક પળોને મિસ કર્તા કહ્ય.
“ વિરેન માણસ જ્યારે દુખમા હોયને ત્યારે કોઇ પણ મનગમતી વ્યક્તિને દુખ જણાવો નેતો દુખતો ઓછુ થતુ નથિ પણ મન હલકુ થઈજાય છે.” રિયાએ વિરેનેની વાતોને ટેકોઆપતા કહ્યુ.

“ રિયા તને કોલેજ અને કોલેજના ફ્રેન્ડસની યાદ નથિ આવતી.” વિરેને રિયા સામુ જોતા.

“ હા મને કોલેજની અને કોલેજના ફ્રેન્ડસની યાદ આવે છે પણ મને અત્યાર સુધી એવો ફ્રેન્ડ મળિયો નથી જેને હુ મન ખોલીને વાત કરી શકુ, કે મારુ દુખ જણાવિ શકુ.” રિયાએ ઉદાસ થતા કહ્યુ.


“ રિયા તુ ઉદાસ ના થા, તુ જ્યારે પ્રોબ્લમમાં હોય ત્યારે તુ મારી સાથે પ્રોબ્લેમ શેર કરી શકે છે.” વિરેને વિશ્વાસ આપતા કહ્યુ.

“ thank you યાર.” રિયાએ આભાર વ્યક્ત કર્તા કહ્યુ.

“ no thanks, આતો મારી ફરજ છે. રિયા તને એવુ નથિ લાગતુ કે આપડે માઈન્ડ ફ્રેશ કરવા માટે કોઈ ટ્રીપમા જવું જોઇયે. તારી તો નથિ ખબર પણ મને તો લાગે છે. કોલેજની એક્જામમા તો યાર મગજ આખુ કામ કર્તુ બંધ થઈગયુ છે. હુ તો જવાનોજ છુ તો તુ પણ સાથે આવને આમય તે એકલી એકલી બોર થઇ જઇશ અને તુ મારી સાથે આવીશતો બોર પણ નહીથા અને માઈન્ડ ફ્રેશ પણ થઈ જશે .” વિરેને પૂછતા કહ્યુ.

“ હા સાચી વાત છે તારી કોલેજની એક્ઝામમા તો મારુ મેગજ એક્દમ સખત થઈ ગયુ છે. એટલે માઇન્ડ ફ્રેશ કરવા માટે મારે પણ ટ્રીપમા તારી સાથે આવવુ છે. રિયાએ ઇજાજત આપતા કહ્યુ.

“ તો આપડે માવુન્ટ આબુ જઇયે મેએ સથળ નથિ જોયુ અને ત્યાજવાની બોવ ઇચ્છા પણ છે.” વિરેને વિચારાતા કહ્યુ.

“ હા માવૂન્ટ આબુ તો મેયનથિ જોયુ મને પણ ઇચ્છા છે માવઉન્ટ આબુ જોવાનુ પણ આપડે માબૂન્ટ આબુ જવા કયારે નીકળવાના છઈયે. રિયાએ અજાણતા કહ્યુ.

“ બસ આપડે બે દિવસમા નીકળીશુ.” વિરેને જવાબ આપતા.

“ ok “

“ આપડે અત્યારે ધરે જઇયે બોવ મોડુ થઈ ગયુ છે. હુ તને સવારે બધુકવ ક્યારે નીકળવાના છીયે આપડે ok.” વિરેને ફોનમા સમય જોતા કહ્યુ.

“ હા આપડે જઇયે By.”
વિરેન ઘોર નીદરમા સૂતો હતો સવાર પડતાજ વિરેને ધડિયારમા જોયુ તો 8:00am વગીગાય હતા વિરેન ફટાફટ પથારી માથી ઉભો થઇને નાહીધોઈ નાસ્તો કરીને રિયાને ફોન કર્યો.

“ Hello રિયા.” વિરેને ફોન કર્તા કહ્યુ.

“ હા બોલ વિરેન.” રિયાએ ફોન ઉપાડતા કહ્યુ.

“ આપડે કાલ રાતે 9:00pm વાગે આપડે માવૂન્ટ આબુ જવા માટે નીકળીશુ રાતે રેડી રેહજે હુતને પીકપ કરવા આવીશ. હુતને રાતેજ મળીશ.” વિરેને રિયાને કહેતા.

“ હા રાતેજ મળીયે.”

“ ચાલ હુ ફોન રાખુ છુ મારે કામ છે.”

“ ok By.”


(ક્રમશઃ)