madhyratri no prem - 1 books and stories free download online pdf in Gujarati

મધ્યરાત્રી નો પ્રેમ -1

ભાગ:-૧

આ મારી પહેલી સ્ટોરી છે. હું મારા તરફથી પૂરો પ્રયાસ કરીશ,જોડણી અને ભાષાની થોડી ભુલ રહી જાય તો માફ કરશો.આશા રાખું છું કે આમારી સ્ટોરી પસંદ આવશે.ભુલ જણાય ત્યાં અવશ્ય જણાવશો.
("સુરત ના બ્લેક પેપર રેસ્ટૉરરન્ટ મા બેઅજનબી ની મુલાકાત.")

"તમે અત્યારે શુ કરીરહ્યાં છો જોબ કે પછી ભણી રહિયા છો."?રિયાએ પ્રશ્ન પૂછતાં કહ્યુ.

"અત્યારે તોહુ B.A કરી રહિયૉ છું"વિરેને જવાબ આપતા.

"ને તમે."?વિરેને પ્રશ્ન પુછતા.

"Bac કરી રહી છું"રિયાએ આંખ અને ગાલ સાથે રમત કરતા વાળ ને કાન પાછળ મૂકતા કહ્યુ.

"તમારી ઇચ્છા હોય તો મારી સાથે આવશો."વિરેને અઘીરાયથિ.

********

"વિરેન ભાવનગરમા રેહતા મહેશભાઈ નો છોકરો જે બહુઅમિર નહી પણ બહુ મધ્યમ વગ્રના પણ નહીં. ભાવનગરની હિલડ્રાઇવ જેવી શાંત અને એજ્યુકેટેડ સોસાયટીમા ત્રણ માળના સુંદર બગલામાં રહે છે. જે બગલામા ઉપર નીચે ત્રણ ચાર ઓરડા અને નીચે એક મોટો હોલ અને હોલ નીઉપર એક મોટુ જૂમર લટકાડવામા આવ્યુ છે.જે બગલાની સુંદરતામા વધારો કરે છે બગલાની નીચે ડિજાઁયર અને નેક્સા જેવી કાર પડીરહે અને વિરેન આવી ડિજાઁયર જેવી કારનો દીવાનો."

"વિરેન મોજિલો અને નટખટ સ્વભાવ નો ધરના દાદા,દાદી,પપ્પા,મમ્મી,બહેન બધાની આંખોનો તારો.વિરેન ઘરના બાધા સભ્યોને ખૂશ રાખતો પોતાના નટખટ અને મોજીલા સ્વભાવથી.

"વિરેને રાતે ફરવું,રાતે પાર્ટી કરવી,રાતે મોડે સુધી જાગવું ગમે છે.અને જ્યારે નર્વસ હોય ત્યારે વિરેન ને રાતે બાહાર બેસવું કે છતપર એકલા બેસવુ ગમે છે.અને વિરેને પાર્ટી કરવાનો,બહાર ફરવાનો સમય પસંદ કરવાનુ કેતો વિરેન રાતનો જ સમય પસંદ કરે છે.

"સવારના 9:30 જાગતા જ ફોન રણક્યો ફોનમા જોયુ તો વિવેક નો ફોન આવતો હતો.

"Hello વિવેક"વિરેને ફોન ઉપાડતા.

"Hello હુ વિવેક બોલું છુ યાર હરેશ નો બર્થડે છે તો."વિવેકે ફોન રિસીવ કરતા કહ્યુ.

"હા આપડે હરેશને ઍક સપ્રાઇસ આપીએ રાતે 8:00pm બ્લેક પેપર રેસ્ટૉરન્ટમા આપડે તેનો બર્થડે ઉજવવાનો આયોજન કરીયે હરેશના મમ્મી પપ્પાને આપડે કે શુકે હરેશને કોઈ પણ બહાનુ કાઢીને હરેશને રેસ્ટોરન્ટે લેતા આવે પણ આવતની જાણ હરેશને નોકરે અને હરેશના ફ્રેન્ડસને અને સગા સંબન્ધી બ્લેક પેપર રેસ્ટૉરન્ટટે એકઠા થવાની જાણ કારીદે."વિરેન હરેશના બર્થડેની સપ્રાઈઝ આયોજન કર્તા કહે છે.

"Ok હુજ હરેશના મમ્મી પપ્પા ને કહી દઈશ હરેશ ના ફ્રેન્ડ અને સગા સંબંન્ઘી ઓને બ્લેક પેપર રેસ્ટૉરન્ટે ભેગાથવાનુ જણાવીદે.અને આપડે રાતેજ રેસ્ટૉરન્ટે મળીએ."વિવેક પણ હરેશના બર્થડેની ત્યારીમા લાગેલો હતો.

"Ok આપડે સાજે જ મળીએ By."વિરેને ફોન કટ કર્તા.
રાતે પાર્ટીમા જવાનો સમય થઈ ગયો હતો.વિરેનના મનમાં હજી આવાત ચાલી રહી હતી ત્યા જ વિવેક નો ફોન આવીયો.

"Hello વિવેક."વિરેન ફોન ઉપાડ તા કહ્યુ.

"Hello વિરેન તુ ક્યાછો યાર રેસ્ટોરન્ટે જલદી પહોચ."કહી વાતને પુર્ણ કરી.
વિરેને રોયલ બ્લુ અને મરિન બ્લુ થ્રીપીસ ફોરમોલ સૂટમા સુંદર લાગતો હતો.વિરેન પાર્ટીમા પહોચી ગયો હતો અને બધા મીત્રો એ પાર્ટીની તૈયારી કરી નાખેલ હતી.બસ હરેશના આવાની રાહ જોતા હતા બધા એટલામા વિરેનની નજર ગેટ પર પડી ગેટથિ અંદર તરફ આવતા એક સુંદર ચેહરાને જોયને વિરેનની નજર તે ચેહરા પરથી હટવાની નામજ નોતી લેહતી એ સુંદર ચેહરો તોજાણે પરીને પણ નિસ્તેજ કરીદે.તે છોકરી લગ ભગ ચાર ઇચની ફલેર ટીચ મલ્ટી કલર ગાઉનમા સુંદર દેખાતી હતી.તેનાં વાળ આખો અને ગાલ સાથે રમત કરી રહ્યાં હતા જે તેની સુંદર તામા વધારો કરીરહ્યા હતા.ભગવાને જાણે આખા સુરતની સુંદરતા જાણે એનામા જ નિરૂપણ કર્યું હોય.એ છોકરી પણ તેના ફ્રેન્ડસને મળીને હરેશના આવવાની રાહ જોતી હતી.

ગેટ પર એક બ્લુ કલરની નેક્ષા કાર ઊભિ રહી કારમાથી હરેશને આખ પર પટ્ટી બાંધીને કારમાથી નીચે ઉતારીને ધીમે ધીમે ચલાવીને કેક સામે ઉભો રાખીને હરેશના આખ પરની પટ્ટી ખોલતા જ બધા તેને એક સાથે જન્મ દિવસની બધાઇ આપે છે. કેક કટ કરીને હરેશ સવથિ પહેલા તેના મમ્મી અને પપ્પા કેક ખવરાવે છે.અને પછી વિરેનને કેક ખવરાવે છે.કેક કેટ થયા પછી બધા પોત પોતાની રીતે પાર્ટી ઈંજોય કરવા લાગ્યા.વિરેન તેના ફ્રેન્ડસ સાથે બેઠો હતો સાથે હરેશ પણ હતો.હરેશને એજ સુંદર છોકરી જે ગેટ પર વિરેનની નજર જેછોકરી પડેલી તેજ છોકરી હરેશને બર્થડેની બધાઇ આપીને ગિફ્ટ આપે છે.હરેશ તેને થેન્ક્સ કહે છે અને તે પણ અમારી સાથે બેસીને હરેશ સાથે વાત ચિત કરે છે.અને એક એક કર્તા બધા ફ્રેન્ડસ ત્યાથી ચાલ્યા જાય છે હરેશ પણ ત્યાથિ ચાલ્યો જાય છે બસ વિરેન અને તે છોકરી બન્ને જ વધે છે.
વિરેને તે છોકરી સામે દોસ્તીનો હાથ લંબાવતા કહ્યુ.”Hello I am Viren”
તે છોકરીએ પણ હાથ લંબાવતા કહ્યુ.”Hello I am Riya.”
તમે અત્યારે શુ કરી રહ્યાં છો જોબ કે પછી ભણી રહિયા છો."?રિયાએ પ્રશ્ન પૂછતાં કહ્યુ.

"અત્યારે તો હુ B.A કરી રહિયૉ છું"વિરેને જવાબ આપતા.

"ને તમે."?વિરેને પ્રશ્ન પુછતા.

"Bac કરી રહી છું"રિયાએ આંખ અને ગાલ સાથે રમત કરતા વાળ ને કાન પાછળ મૂકતા કહ્યુ.

"તમારી ઇચ્છા હોય તો મારી સાથે આવશો.”વિરેને અઘીરાયથિ”

“ કેમ ક્યા જવું છે. “રિયાએ કહ્યુ

“ તમે મારી સાથે ડાન્સ કરવા ચાલશો.?”
રિયાએ મિઠી સ્માઈલ આપતા “ ok હા ચાલો.”

Contect & whatsapp :-

7046035609

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED