મધ્યરાત્રી નો પ્રેમ - 2 Makwana Hiren દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

મધ્યરાત્રી નો પ્રેમ - 2



ભાગ:-૨
પાર્ટી પુરી થાય છે બધા પોત પોતાના ધરે જાય છે. રિયા પણ ધરે જવા માટે કાર સ્ટાટ કરે છે પણ કાર સ્ટાટ નથી થતી.રિયા કાર માથી ઉતરી કાર નુ બોનેટ ખોલી ઊભી રહી કારની સમસ્યા જાણવા નો પ્રયત્ન કરે છે પણ કારની સમસ્યા જાણી નોઁશકી અને કારનુ બોનેટ બંધ કરી રિયા ઉદાસ ચેહરે કારને ટેકો દયને ઊભી રહી.એટલામા વિરેન ધરે જતો હતો ત્યારે લિફ્ટ માટે હાથ લંબાવતિ એક છોકરીને જોવે છે.વિરેન તે છોકરીની પાસે આવીને કારને ઊભી રાખીને જોવે છે તો તે છોકરી રિયા જ હતી.

“ Hello વિરેન મને લિફ્ટ મળશે મારૂ ધર બસ રસ્તા પર જ આવે છે.” રિયાએ મદદ માંગતા કહ્યુ.

“ હા મળશે “ વિરેને કારનો દરવાજો ખોલતા.

“ thank you “ રિયાએ આભાર વ્યકત કર્તા કહ્યું.

“ મને કહી શકશો કે આ પાર્ટીનુ આયોજન કોણે કરેલુ હતુ.”? રિયાએ પૂછતા કહ્યુ.

“ હા આ પાર્ટીનુ આયોજન મે જ કરેલુ હતુ અને આ પાર્ટીનો આઈડિયા મારો જ હતો.” વિરેને જવાબ આપતા.

“ પાર્ટીનુ આયોજન મને ખૂબ પસંદ આવ્યુ.” રિયાએ વિરેન સામુ જોતા કહ્યુ.

“ જો તામારી ઇચ્છા હોય તો આપડે આઈસ્ક્રીમ ખાવા જઇ શકીયે.”? વિરેને ઇજાજત માંગતા.

“ જો તામારી ઇચ્છા હોય તો જવી.?” રિયાએ કહ્યુ.

“ હા મારી ઇચ્છા તો છે.”

“ હા ચાલો તો જઇયે.” રિયાએ આખો સાથે રમત કર્તા વાળને કાન પાછળ મુકતા કહ્યુ.

(વિરેન અને રિયા વાતો કર્તા હતા એટલામા આઈસક્રીમની ફેમસ દુકાન આવિ ગય વિરેને આઈસક્રીમની ફેમસ દુકાન આવતા કારને ઊભી રાખી દીધી બન્ને કાર માંથી નીચે ઉતરીને દુકાન તરફ ધીમે ધીમે જાય છે.)
વિરેન અને રિયા દુકાનમા એન્ટર થઇને લાસ્ટ ટેબલ પર બેઠા.
વિરેને ટેબલ પર પડેલા મેનુ લઇને રિયા તરફ મુક્તા કહ્યુ.” તમને જે ફલેવરનો આઈસક્રીમ પસંદ હોય તે મંગાવિલ્યો.”

“ હા ok મારી માટે ચોકલેટ કૃન્ચ આઈસક્રીમ.” રિયાએ મેનુમા જોતા.

“ મારી માટે પણ ચોકલેટ કૃન્ચ આઈસક્રીમ.” વિરેને વેઈટરને ઓડર લખાવતા.
વિરેને ઓડર લખાવતા જ વેઈટર ત્યાથી ચાલ્યો ગયો.વિરેન રિયાનો સુંદર ચેહરો જોતો જ રહી ગયો.વિરેન રિયામા મગ્ન થઈ ગયો હતો.વિરેન થોડીવાર માટે ભૂલી ગયો હતો કે તે અત્યારે ક્યા છે શુ કરે છે એ ત્યારે બધુ ભૂલીને બસ રિયાને મન ભરીને નિહાળી રહ્યો હતો.વિરેન એટલો રિયામા મગ્ન થય ગયો હતો કે ઓડર કરેલો આઈસક્રીમ વેઈટર ટેબલ પર મુકીને ચાલ્યો ગયો એ પણ ખબર ન રહિ.
“ Hello મીશટર ક્યા ખોવાયેલા છો.”? રિયાએ કહ્યુ.

“ બસ તમારી સુંદર તામા ભૂલો પડી ગયો હતો. હુ તો શુ કોઈ પણ તમારી સુંદરતામા ભૂલુ પડી શકે છે.” વિરેને ફ્લટ કર્તા.

“ એટલા પણ મારી સુંદર તામા ભૂલા ન પડી જતા જેથી તમારો આઈસક્રીમ પીગળી જાય.” રિયાએ હસ્તા હસ્તા કહ્યુ.

“ હા ok પણ હુ તમને કઈ કહેવા માંગુ છુ.” વિરેને રિયા સામુ જોતા.

“ હા બોલો.”

“ હુ તમને બહુ મોટી ઉંમરનો દેખાવ છુ.”? વિરેને કહ્યુ.

“ નહી પણ કેમ એમ પૂછો છો.” રિયાએ અજાણતા.

“ તો તમે મને તુ કહીને બોલાવી શકો છો.” વિરેને કહેતા.

“ તો તમારે પણ મને તુ કહીને બોલાવી પડશે.” રિયાએ મીઠી સ્માઈલ આપતા.

“ હા ok.” વિરેને હસ્તા હસ્તા કહ્યુ.

“ તને અત્યાર સુધીમા એવુ પાત્ર ગમ્યુ છે. જેની સાથે સમય વિતાવવો તને ગમે છે.”? રિયાએ પૂછતા.

“ કેમ તુ મારામા રસ દાખવે છો.” વિરેને ફ્લટ કર્તા.

“ મને તારામા રસ છે જ નહી. અને તુ જે વિચારે છો એ આપડી વચ્ચે કશુ પણ નહી થાય.” રિયાએ ત્રાસી નજરે કહ્યુ.

“ તને રાતે ફરવુ ગમે છે.”? વિરેન

“ હા ગમે છે.” રિયાએ

“ તુ મારી જેમ છે. મને પણ રાતે ફરવુ ગમે છે.” વિરેને રિયા સામુ જોતા કહ્યુ.

“ પણ તને કેમ ખબર.” રિયાએ અજાણતા.

“ રાતના મોડુ થઈ ગયું છે અને તને ધરે જવાનુ યાદ પણ નથી આવતુ એટલે.” રિયા સામુ હસ્તા હસ્તા જોતા.

“ કોલેજ પછી તારો કોઈ ગોલ હશેને.”?રિયાએ પૂછતા.

“ કોલેજ પછી સુરતમા જ જોબ કરીશ અને સુરતમા એક ધર લઇ લશ ભાવનગરથી મારી ફેમેલિને અહિયા બોલાવી લઈશ. અને ધણા સમય સુધી હુ મારી ફેમેલિથિ દુર રહિયો છુ.” વિરેને સિરિયસ તાથિ કહ્યુ.

“ તને તારા ફેમેલિની યાદ આવતી હશે ને.” રિયાએ સહાનુભૂતિ સાથે કહ્યુ.

“ હુ ખૂબ મિસ કરુ છુ મારી ફેમેલિને.” વિરેને ગળગળા અવાજે કહ્યુ.

“ તુ તો સેન્ટિ થય ગયો યાર.” રિયાએ હસાવતા.

“ ના બસ અમસ્થા.” વિરેને આંસુ લૂછતા.

“ તે આઈસક્રીમ ખાઇ લીધો હોય તો આપડે જઇએ. ધર તરફ બહુ મોડુ થઈ ગયુ છે.” રિયાએ ફોનમા જોતા.

“ હા ચાલો જઇયે તુ કાર તરફ જા હુ પેમેન્ટ કરીને આવુ છુ.” વિરેને કાવુન્ટર તરફ જતા.
રિયા કાર પાસે પહોચી ગઇ વિરન પણ પેમેન્ટ કરીને કાર પાસે પહોચી ગયો બન્ને કારમા બેસીને બન્ને ધર તરફ જતા હતા બન્ને એક બીજામા વાતો કરવામા વયસ્થ હતા. એટલામા રિયાનું ધર આવી ગયું ધરની નજીક આવતા જ રિયાએ કારને ઊભી રાખવાનુ કહ્યુ. રિયાએ કહેતા જ વિરેને કારને ઊભી રાખી દીધી.

“ આ મારુ ધર છે.” રિયાએ ધર તરફ આગળી ચિંધતા.

“ સરસ છે તારુ ધર.” વિરેને ધર તરફ નજર ફેરવતા.

“ Bay ચાલ તુ પણ જલ્દી ઘરે પોહચી જજે આમ તેમ ભટકતો નહી.” રિયાએ કાર માથી નીચે ઊતરીને.

“ ok bay.


(ક્રમશ)
મને સ્ટોરી પ્રત્યે પેરનાર મારી સ્ટોરીની નાની નાની ભૂલોને સુધાર નાર એબીજુ કોય નહી મારા best friends Mer Mehul & Haresh Sarvaiya