દીવા તળે અંધારુ Sagar Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

દીવા તળે અંધારુ


દીવા તળે અંધારુ

દીવા તરે અંધારુ આ કહેવત આપણે સૌ જાણીએ છીએ. કે જ્યારે આપણે દિવાને પ્રગટાવીએ ત્યારે તે દીપકની રોશની દીપકના આજુબાજુના વિસ્તારના ને પ્રકાશિત કરે છે પણ તેના તરે એટલે નીચે અંધારુ જ રહેછે .કેમ આવું હશે તે પોતે પોતાની જાતને સરગાવે છે છતાં તેના નીચે અંધારુ જ! આ સૃષ્ટિ માં પણ કેટલાક લોકો મહાન બને છે પોતાની બુદ્ધિ ચાતુર્ય નો ઉપયોગ કરીને કેટલાક વ્યક્તિ ઓને અજ્ઞાનતા રૂપી અંધકાર માંથી મુક્તિ અપાવી જ્ઞાન રૂપી પ્રકાશમાં લાવે છતાં જેમ "દીપક તરે અંધારુ" તેમ સમાજમાં તે મહાપુરુષો પર લોકો ખોટી રીતે આંગળી ઉઠાવે છે.
બીજી રીતે જોઈએ તો અમુક લોકો બીજાના કર્મ માં વચ્ચે પડી તેમણે વગર પરમિશન વગર શિખામણ અપાવા મંડી પડે છે.પણ તે જાતે વિચારતા નથી કે તે સ્વયં શું કરે છે એમાં પણ એજ વાત સિદ્ધ થાય છે કે "દીવા તરે અંધારુ" ખરેખર સમગ્ર વિશ્વમાં આવું જ ચાલી રહ્યું છે.આપણને બીજાની ખામી કા ઢમાજ મોજ મલે છે સાચું ને .ખબરનઈ સુ ચાલી રહ્યું છે આપના આ મરી જેવડા માગજમાં . અંતે વાત તો એજ સિદ્ધ કરવા માગું છુકે "દીવા તરે અંધારુ"

આપણે હવે એ વિચારવાનું છેકે આ દીવા તરે અંધારુ છવાય ગઈ છે તેને કેવી રીતે દૂર કરી શકાય .તો વિચાર એ આવ્યો કે તે સિવાને બીજા દિવસનો પ્રકાશ મરે તો તે દીવા નીચેનો અંધકાર દૂર કરી શકાય બરાબરને તો આમાં મદદ કરવી જોઈએ .તેમજ આપણે પણ કબજાની મદદ કરીશું તો આ અંધારુ અંધારુ નહીં રહે ત્યાં પ્રકાશ થઈ જશે . આમને આમ મદદ ચાલતી રેશે તો દીવા તરે અંધારુ નહીં પણ અંજવારું થઈ જશે બરાબરને તો મારે સિદ્ધ કરવું હતું દીવા તળે અંધારું અને આ મદદ નામના શબ્દે સિદ્ધ કરી બતાવ્યું "દીવા તરે અંજવારુ"


" વાત હતી દીવા તરે અંધારુ ની અને થઈ વાત દીવા તરે અંજવારાની "
અગર આપણે આપણા વિચારો બદલિશું તો બધેય અંજવારું થઈ જશે.
આપણો ગોલ છે કે "દીવા તળે અંજવારુ"

‍જીવનમાં યાદ રાખજો કે ક્યારેય બીજા તરફ આંગળી ના કરતા કારણકે એક આંગળી બિજાતરફ કરીશું તો ત્રણ આંગળી આપરી સામે થશે દોસ્ત .આપણે ક્યારેય આપરે શું કરીએ ક્યારેય વિચારતા નથી અને જો એ આપણે વિચારતા થઈશું ત્યારે એ કામ સિદ્ધ થશે કે દીવા તરે અંજવારૂ બરાબરને આપણે લાગતું હશે કે આ બાબત નાની છે પણ દોસ્ત તે નાની નથી .
હવે વાત એ કરુ કે દીવાનું કામ અંજવારું આપવાનુ છે તે બધાને અંજવારું આપે છે.પણ દોસ્ત મને એ કારણ સમજાવો કે તેના નીચે અંધારુ કેમ છે .કારણ કે તેને અભિમાન છે કે હું જ આ અંધારાને ભાગવું છું બસ આ અભિમાનના કારણે તેના નીચે અંધારુ છવાયેલું રહે છે.આ દુનિયામાં એક અભિમાન જ એવી વસ્તુ છે જેના કારણે સમગ્ર કામ પર પાણી ફરી વળે છે.એક ઉદાહરણ આપી સમજાવું કે જે લંકાના રાજા રાવણે ભકિત થી આખો ડુંગર એક આંગળી પર ઊંચો કર્યો હતો તે અમિમાનામાં અંગદ નો એક પગ પણ હલાવી નહતો શક્યો કારણ એકજ હતું અભિમાન .એટલેજ તે સૂવર્ણ નગરીનો રજા પોતાનું રાજ્ય ગુમાવી બેઠો. મારા મતે તો એજ સિદ્ધ થાય છેકે દીવા તરે અંધારુ .
હવે નિયમ કરવો કે પહેલા પોતાની જાતને શિક્ષિત કરવી અને પછી બીજાને જ્ઞાન આપવું તોજ આ સુધારો થશે અને એ બાબત સિદ્ધ થશે" દીવા તરે અંજવારૂ "
_sagar🖋️