#KNOWN - 5 books and stories free download online pdf in Gujarati

#KNOWN - 5

"અનુ જો તારે આમાં નિર્દોષ સાબિત થવું જ હોય તો તારી મમ્મીની લાશને ઠેકાણે પાડવામાં હું તારી મદદ કરી દઉં.બીજા બધાને કોઈ પણ કહાની રચીને કહી દેજે તારી રીતે. પણ હા, એના બદલામાં તારે મને તારું મનમોહક શરીર સોંપવું પડશે." ઓમે અનન્યાની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા કહ્યું.
"આ શું બોલે છે તું?? પાગલ થઇ ગયો છું?? તું તો ઓલરેડી માધવી સાથે... " અનન્યા ચોંકીને સવાલ કરે છે.
"માધવી સાથે રિલેશનશીપમાં હોઉં એનો મતલબ એમ નથી કે મારે મારી ઈચ્છાઓને ત્યાગી દેવાની સમજી. મારી મદદ જોઈતી હોય તો કહે નહીં તો હું તો આ ચાલ્યો મારા ઘેર." ઓમે અનન્યાની વાત કાપતા કહ્યું.
"સારુ સારુ હું તૈયાર છું પણ પહેલા આપણે લાશને ઠેકાણે પાડીશું." અનન્યાએ ઓમની વાતની વાત માનતા કહ્યું.
"ના ગાંડી થઇ ગઈ છું?? અત્યારે સવાર પડી ગઈ છે, એ તો જો.આ કામ માત્ર રાત્રે જ કરી શકાય સમજી. બાયધવે તારા ડેડ કયારે આવવાના છે?? " ઓમે અનન્યાને સવાલ કર્યો.
"એ કાલે આવશે.મમ્માએ જ કહ્યું હતું" અનન્યાએ જવાબ આપ્યો.
"સારુ સાંભળ તું તારા ડેડને કોલ કરીને એમ કહે કે આંટી સવારથી બહાર ગયા છે અને હજુ સુધી નથી આવ્યા એન્ડ હા આંટીનો ફોન મને આપી દે હું એમાંથી રીપ્લાય કરીશ કે હું બીજા જોડે ભાગી જઉં છું. મને શોધતા નહીં હવે.સમજી !!" ઓમે પોતાના મગજમાં રહેલો પ્લાન અનન્યાને સમજાવ્યો.
"પાગલ છું?? મમ્મા કોઈની સાથે ભાગી જાય એવું નથી બતાવવું." અનન્યા ગુસ્સે થઈને બોલી.
"જો તારે તારો જીવ બચાવવો હોય તો આ જ રસ્તો છે.હવે મેં કીધું એમ કર. ઘરે નોકર આવે એ પહેલા લાશને બાંધી દઈએ એટલે કોઈને શક ના જાય એનું ધ્યાન ખાસ રાખવાનું છે સમજી." ઓમે અનન્યાને સમજાવતા કહ્યું.
તે બંને ઉભા થયાં.ઓમના રૂમની બહાર જતા જ અનન્યા પોતાના કબાટમાંથી બ્લેક ટીશર્ટ અને નીચે શોર્ટ્સ પહેરીને બહાર આવી ગઈ.
અનન્યાનાં બહાર આવતા જ ઓમે કહ્યું, 'તારા ઘરમાં ફિશ પોટ માત્ર શો માટે જ રાખેલો છે??'
અનન્યાને નવાઈ લાગી અને તે ફિશપોટ પાસે ગઈ.
"ઓ માય ગોડ ગોલ્ડી !! ગોલ્ડી, ક્યાં ગઈ?? " અનન્યાએ ગભરાતા સ્વરે કહ્યું.
"કોણ ગોલ્ડી??"
"મારી ફિશ યાર, કાલે તો જોઈ હતી મેં.ક્યાં જતી રહી હોય?? " અનન્યા ચિંતા કરતા બોલી.
"અત્યારે જવા દે એ બધું વિચારવાનો સમય નથી સમજી ચાલ ઉપર જઈએ." કહેતો ઓમ સીડીઓ ચઢવા લાગ્યો.
અનન્યા પણ તેની પાછળ પાછળ જવા લાગી.
ઉપર રૂમમાં આવતા જ ઓમ ત્યાંનું દૃશ્ય જોઈને મોં ફેરવી ગયો.
"ઓહ માય ગોડ!!ફકઓફ!!આ શું છે બધું??" ઓમે અનન્યા સામું જોઈને પૂછ્યું.
"મેં નથી કર્યું ઓમ.હું પોતેજ જોઈ નથી શકતી.શું કરું??" કહેતી અનન્યા રોવા લાગી.

રૂમમાં ખૂબજ વાસ આવવા લાગી હતી. માખીઓ ચાંદનીબહેનની લાશ પર બણબણાટ કરી રહી હતી. કોઈ પણ પોચા હૃદયનાં માણસ માટે આ જોવું ખૂબજ કપરું કામ હતું.ઓમે અનન્યા પાસે રૂમાલ મંગાવ્યો. રૂમાલ બાંધીને તેણે લાશને મહાપરાણે એક સૂટકેસમાં ગોઠવી દીધી. લોહીનાં ડાઘા સુકાઈને જામી ગયા હતા. અનન્યાએ તે ભાગમાં પોતું કરવા માંડ્યું.
અચાનક ઓમનું ધ્યાન છરી ઉપર ગયું.
"અનુ, આના વડે જ તે માર્યા હતા ને આંટીને?? " ઓમે અનન્યાને તે છરી બતાવીને પૂછ્યું.
"ઓમ, મેં નથી મારી મમ્માને. પ્લીઝ ટ્રસ્ટ મી." અનન્યા પોતાના બચાવમાં બોલી.
"તો કોણે માર્યા હોય આંટીને?? ભૂત વુંતના નામ નાં લઈશ પ્લીઝ. જરૂર કોઈ બીજાનો હાથ છે આની અંદર." કહીને ઓમે તે સૂટકેસ વ્યવસ્થિત દરવાજા પાસે મૂકી દીધી.
અનન્યાએ પણ રૂમ એકદમ ચોખ્ખો કરી દીધો હતો. તેણે આખા રૂમમાં સ્પ્રેનો છંટકાવ કરી દીધો.

ઓમે પોતાની વેધક નજરે અનન્યા સામું જોયું. અનન્યાને જોઈને અને તેના શરીરને પામવાની ઈચ્છા હવે ઓમનાં તનમાં ઠેર ઠેર વ્યાપી ગઈ હતી.ઓમનો દેખાવ બિલકુલ સારો નહોતો માટે અનન્યાનું મન તેને પોતાનું શરીર સોંપવા બિલકુલ નહોતું માની રહ્યું પણ તેણે મન મારીને હા કહી હતી.
ઓમ અનન્યાની પાસે આવ્યો અને તેને ઊંચકી લીધી. ઊંચકીને તેણે એ જ રૂમના બેડ પર અનન્યાને જોરથી પટકી.અનન્યાએ પોતાની આંખો બંધ કરી દીધી. ઓમે એક પછી એક આવરણ હટાવીને અનન્યાને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી દીધી હતી.અનન્યાના ઉન્નત ઉરોજો અને તેના ગોરા તનને જોઈને ઓમનું અંગ પણ થીરકવા લાગ્યું હતું અને તે પણ પોતાના શરીર પરના આવરણોને દૂર કરી સીધો અનન્યાનાં શરીરને નિચોડવા લાગ્યો. બંધ આંખોએ અનન્યાની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. પોતાના કૌમાર્યનાં ભંગ થવાના દર્દમાં તે પોતાની જાતને જ દોષી માની રહી હતી. ઓમ પણ અનન્યાનાં ચહેરા પર છલકાઈ રહેલા ભાવોની પરવા કર્યા વગર અનન્યાના શરીર સાથે પોતાની કામક્રીડા આચરતો રહ્યો.લગભગ કલાક - દોઢ કલાક બાદ થાકીને ઓમે અનન્યાનાં શરીર સાથે રમત પૂરી કરી અને ઉભો થઈને પોતાના કપડાં પહેરવા લાગ્યો. ઓમે ખુશ થઈને કહ્યું, 'મેં તો ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મને તારી સાથે સેક્સ માણવા મળશે, માધવીનું તો તારા સેક્સી બોડી આગળ કંઈજ નાં આવે.થેન્કયુ મને આવી મજા કરાવવા માટે.પણ જો તે પણ થોડો સાથ આપ્યો હોત તો વધુ મજા આવત.કાંઈ નહીં રાતે આવું એટલે આ અપેક્ષા સાથે કરશું સમજી હાહાહા, " ઓમ ઉભો થઈને ચાલવા લાગ્યો.
પાછું કંઈક યાદ આવતા ઓમ બોલ્યો, 'સાંભળ તને કીધું એમ તારા ડેડને કોલ કરી દેજે.હું આંટીનો મોબાઈલ લઇ જઉં છું.રાતે હું 9 વાગતા આવી જઈશ. તું કોલ ના કરતી મારો ફોન હું ઘેરજ મૂકીને આવીશ એટલે ટ્રેસ થવાની માથાકૂટ ના રહે સમજી ' કહેતો ઓમ ત્યાંથી નીકળી ગયો.

ઓમના ગયા બાદ અનન્યા જોરજોરથી રડવા લાગી.પોતાના શરીરને ચાદરમાં લપેટીને તે પોક મૂકીને અરીસા સામે ઉભી રહીને રોવા લાગી.
ત્યારબાદ તે ફરી બાથરૂમમાં ગઈ અને પોતાનાં શરીરને ચોળી ચોળીને સાફ કરવા લાગી.લોહીનાં ડાઘા તો ઝટ સાફ થઇ ગયા હતા પણ તેના શરીર પર પડેલ ઓમના આપેલ નિશાનો જવાનું નામ જ નહોતા લેતા.શાવર નીચે ટપકતા પાણીના બૂંદો વચ્ચે અનન્યાનાં આંસુ પણ વહી રહ્યા હતા.અડધો કલાક બાદ અનન્યા ઉભી થઈ અને શાવર બંધ કરીને રૂમાલ વીંટાળીને બહાર આવી.
તેણે નીચે જઈને પોતાના કપડાં પહેરી લીધા. મોબાઈલ લઈને તેણે તેના પપ્પાને પણ ફોન કરીને કહી દીધું. એટલામાં તેમના ઘેર આવતી નોકરાણી પણ આવી ગઈ. તે ઘરનું કામ આટોપીને નીકળી ગઈ. અનન્યાએ તેને રાતે ના આવવાનું કહીને મોકલી દીધી.

અનન્યાને ખૂબજ ભૂખ લાગી હતી તેણે ફ્રીઝમાં જઈને જોયું તો માત્ર દૂધ જ પડ્યું હતું. તેણે દૂધને ગ્લાસમાં કાઢ્યું અને ટીવી ઓન કરીને સોફા પર બેઠી.
ત્યાંજ કિચનમાંથી કંઈક અવાજ આવ્યો. અનન્યા તરત ઉભી થઇ અને રસોડામાં જવા લાગી. તેણે જોયું તો એક સફેદ બિલાડી તેણે દૂધ લઈને તપેલી પ્લેટફોર્મ પરજ રાખી હતી તેમાંથી દૂધ પી રહી હતી. અનન્યાએ એ જોઈને ત્યાંથી બહાર હોલમાં આવી અને પાછી કિચનમાં જઈને પોતાનો દૂધનો ગ્લાસ તેણે તે તપેલીમાં રેડી દીધો. બિલાડી ખુશ થઈને 'મ્યાઉં મ્યાઉં ' કરવા લાગી.તેને જોઈને અનન્યા પણ ખુશ થઈને તેની સુંવાળી રૂંવાટીમાં હાથ ફેરવવા લાગી,
બિલાડી ખુશ થઈને તે દૂધ પીતી હતી ત્યાંજ અચાનક અનન્યાએ.......

(ક્રમશ:)

(આપને મારી નોવેલ ગમી હોય તો પ્રતિભાવ આપવાનો નાં ભૂલશો. )


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED