ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી - 2 હરીશ પીઠડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી - 2

***ભાગ:૨***
ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી



રાજપર એક ઘણી ગીચ વસ્તી ધરાવતું શહેર હતું આ શહેર માં એક દેવાડીપ સોસાયટી હતી ત્યાં રાજુ ભાઈ નામના વ્યક્તિ રહે તેમની પત્ની નું નામ મંજુ બેન અને તેમની એક ને એક દીકરી નામ "પ્રિયા".

પ્રિયા ભણવા માં ખૂબ હોશિયાર અને ડોક્ટર બનવાનું સપનું હજી તો તે 12 સાઈન્સ માં અભ્યાસ કરતી હતી.સ્કુલ માં પણ નાના મોટા પુરસ્કાર જીતતી તે એની હોશિયાર હોવાના પુરાવા હતા.

આજ પ્રિયા બહુજ ખુશ હતી કેમ કે આજ તેની એક્ઝામ નો છેલો દિવસ અને છેલ્લું પેપર હતું. આજ તે ઘરે થીજ કહી ને નીકળી હતી મમી ને કે "મમી,આજ છેલું પેપર આપીને 1 વાગ્યે રજા પડે એટલે મૂવી જોવા જવાની છે" તેમની ફ્રેન્ડ દિપાલી સાથે અને સાંજે દિપાલી ની ઘરેજ સાંજ નું ડીનર કરી ને આવીશ. એટલું સાંભળતાજ પ્રિયા ના મમી પર્સ ગોતવા લાગ્યા અને કહ્યું કે લે બેટા, આ 500 રૂપિયા અને સાંભળ રાત્રે મોડું થાય તો ફોન કરી દેજે તારા પપ્પા તને લેવા આવી જસે. ઓકે મોમ નો ટેન્શન એટલું કહી ને પ્રિયા યે બાય કહી ને ફટોફટ નીકળી કેમ કે 9.30 મિનિટ તો ધરેજ થઈ ગયા હતા. અને 10 વાગ્યે તો પેપર ચાલુ થવાનું હતું.

પેપર પૂરું થતાં જ પ્રિયા અને તેની ફ્રેન્ડ ખુશ થતા થતા બાજુ પર રહેલ નાના એવા પીઝા પાર્લર માં પોહચી જાય છે પ્રિયા ને આમ તો કોઈ ખાસ ફ્રેન્ડ ના હતી પણ દિપાલી નો સ્વભાવ તેને ગમી ગયો હતો એટલે એ જ્યાર પ્રાથમિક ધોરણ પૂરું કર્યું અને "શ્રી શ્રેયસ ઉચતર માધ્યમિક શાળા" માં પ્રવેશ મેળવ્યો ધોરણ 9 થી યે ત્યારથી એમની બેસ્ટ ફ્રેન્ડ રહી છે અને ભણવા માં પણ એક બીજા ને હેલ્પ કરતી આ જોઈને કોઈ એમજ કહી જાય કે બંને બહેન જ છે.

પીઝા ખાઈ ને પછી મૂવી જોઈને બંને સાંજ થવા આવી એટલે દિપાલી ને ઘર તરફ નીકળે છે.

" કેમ છો આંટી, જય શ્રી કૃષ્ણ" પ્રિયા દિપાલી ના ઘરે પોહચ તાજ દિપાલી ના મમી ને બોલું, અને દિપાલી ના મમી યે પણ વળતો જવાબ આપ્યો" મજા માં બેટા જય શ્રી કૃષ્ણ"

અહી દિપાલી ને ઘરે સાંજ નું જમવાનું જમીને અને ઘરનું કામ કાજ પતાવી ને હવે પ્રિયા ઘર તરફ નીકળે છી.

દિપાલી કહે છે ચાલ તને થોડે સુધી મૂકી જાવ પણ પ્રિયા કહે છે ના,"તું રેહવાદે થોડું કામ બાકી છે યે પતાવ પછી મોડું થય જસે એટલું કહી પ્રિયા ત્યાં થી નીકળે છે"

પ્રિયા હાથ ઊંચો કરીને એક ઓટો વારા ને પૂછે છે પણ એ ઓટો વાળો ત્યાં જવા નથી માંગતો એમ, કરતા ઘણો સમય વીતતો જાય છે રાત ના 10.30 વાગ્યા હજી સુધી તે ઘરે નથી પોહચી તો એમના મમી પપ્પા ની પણ ચિંતા વધતી હતી.

હવે પ્રિયા ને થોડો ડર મેહસૂસ થય રહ્યો હતો આજુ બાજુ નું વાતાવરણ સુમસાન થતું હતું અને માણસો ની અવર
-જવર પણ ઘટી ગયા બધી આસપાસ ની દુકાનો બંધ થય ગઈ હતી.

ઓહ આ શું ! અચાનક જ એક સ્કોર્પિયો ગાડી ફૂલ સ્પીડ માં પ્રિયા ની નજીક થી પસાર થાય છે અને પ્રિયા ડરી જાય છે.અને સ્કોર્પિયો ગાડી આગળ નીકળી જાય છે અને અચાનક જ થોડી જ વાર માં ગાડી રિવેશ આવે છે અને તેમાંથી બે યુવાન ઉતરીને તરત જ પ્રિયાને પકડી ને પરાણે ગાડી મા બેસાડવાની કોશિશ કરે છે અને તે એરિયો આમ તો સુમસાન હતો અને અંધારાને કારણે કોઈ નો ચેહરો જોઈ શકાતો નથી

ત્યાજ એક માણસ આવી ને કહે છે "યેય આ શું કરી રહ્યા છો" અને પ્રિયાને બચાવવાની કોશિશ કરે છે પણ ફરી ગાડી માંથી એક ત્રીજો યુવાન ઉતરે છે અને લોખંડ ના પાઇપ જોરથી એ બચાવનાર માણસ પર મારે છે અને તે માણસ ત્યાજ ઢળી પડે છે ને આ બાજુ પ્રિયા "બચાવો બચાવો" છે પણ સાંભળે કોણ ત્યાં કોઈ હતું જ નહિ હવે એમનું મોં દબાવીને એને ગાડી મા અંદર પરાણે લઈ ને દરવાજો બંદ કરે છે અને તે ગાડી પછી ફૂલ સ્પીડ માં ત્યાંથી નીકળી જાય છે ....

૧)પ્રિયા હજી ઘરે નથી પોચી ત્યારે એના માતા પિતા પર શું વીતતી હસે?
૨) આ બચાવનાર માણસ નું શું થશે ?
૩) કોણ હતા આ યુવાનો ? અને પ્રિયાને કેમ લઈ ગયા?
3) શું થશે પ્રિયા સાથે?

તો વાંચતા રહો મારી આ નવલકથા
"ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી"

( આપનો પ્રતિભાવ અવસ્ય આપજો માતૃ ભારતી દ્વારા અને વોટ્સઅપ દ્વારા 9724775982)