વિશ્વ સૃષ્ટિની રચના ખુબ જ સરસ રીતે કરી છે .તેમાં પણ અનેક જીવો સંબંધો વગેરેની રચના કરી. પિતા એટલે જેના વિશે આપણે જેટલું કહીએ તે ઘટે. પિતા અને પુત્રી વચ્ચે નો સબંધ અલગ છે .આજના સમયમાં ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. પણ ખરેખર તો પિતાનો પિતાનો કોઈ દિવસ હોતો જ નથી. .પિતા માટે પણ શું કોઈ દિવસ ઉજવવામાં આવે છે .ખરેખર તો પૂરું વર્ષ પિતા માટે હોય છે . ઈશ્વર તો. આપણા નસીબમાં દુઃખ પણ દેશે પરંતુ પિતા ક્યારે પોતાના સંતાનોના નસીબમા દુઃખ નહિ આવવા દે. .પિતા વગર એક પણ દિવસ હોતું નથી . .
એક પિતા જે પોતાની પુત્રીને અત્યંત પ્રેમ અને વ્હાલથી ઉછેરે છે .દીકરી નાની હોય ત્યાંથી લઈને તેની બોલતાં શીખવે અને તેની ચાલતા શીખે તેની બધી જ ઇચ્છાઓ પૂરી કરે છે. દીકરી ૨૫ વર્ષ સુધી પિતા સાથે રહે છે .બોલે તે પહેલાં જ બધું સમજી જાય છે .પિતા પાસે પૈસા હોય કે ના હોય પણ દિકરી માંગે છે તે વસ્તુ હાજર કરી તે તે પિતા. દીકરી જેવી મોટી થાય .એને કોઈ તેના જીવનમાં આવે એટલે તેને તેનો પ્રેમ જ દેખાય એ પિતાનો ચહેરો પણ યાદ આવતું નથી.
એક પિતા કે જે કે.જે જન્મથી લઈને ૨૫ વર્ષ સુધી આપણી સંભાળ રાખે છે. અને બધી જરૂરિયાત પૂર્ણ કરે છે તે જ પિતાનો પ્રેમ આથી દેખાતું નથી .અને છ મહિને બે વર્ષથી આવેલા વ્યક્તિનો સંપર્ક છે તેનો પ્રેમ મેળવવા માટે દીકરી પોતાના પિતાની સાથે છોડી દે છે. પ્રેમ ખોટું નથી પરંતુ પેલા એક દીકરીઓનું હક. જવાબદારી નિભાવવાની છે.
આજ ની દીકરીઓ એ પણ ભૂલી ગઈ છે કે દિલ હદય એ પણ આપવું નથી .આપણા શરીરમાં છે લોહી છે એ પણ આપણું નથી .એ આપણા માતા-પિતાનુ છે .આપણે જે કંઈ પણ છીએ આપણા માતા-પિતાને લીધે જ છીએ.
આજ ની દીકરી ભાગી છે. જે પોતાના પિતા વિશે વિચારતી નથી .પોતાની ખુશી માટે ભાગે છે .પરંતુ તે યોગ્ય નથી .આપણી બોડી કે તમારે પણ આપણું નથી .તો લગ્ન વખતે મોટો નિર્ણય આપણો નહીં. પિતા નું છે. દીકરી ભાગી છે એટલે એ પિતા એ એક ઘટના સહન ન કરી શકે. અને દુનિયા છોડી દે છે .અને દીકરી નવી દુનિયા વસાવી છે .માતા-પિતા ને દુઃખી કરીને ક્યારેય કોઈ સુખી થાય છે? માતા-પિતાને દુઃખી કરીને ક્યારેય સુખી નહીં થઈ શકે .આજે જે આપણે કર્યું છે .તે આપણી સાથે પણ સર્જી શકે છે. ત્યારે જો તે પીડા આપણે અનુભવી શકીએ છીએ. .
એક પિતા જે પોતાનું જીવન વિતાવી દેતો સંતાનોની જિંદગી બનાવવા માં જીવી લેવું ઇચ્છતા હોય છે .તે પોતાની વેલ્યુ માટીમાં મળતા એકજ ક્ષણ જ કાફી છે .જરા શાંતિથી જીવન નો સમય આવે ત્યારે પિતાની આંખોમાંથી આંસુ વહે છે. એ પિતા ક્યારેય પુત્રીને આંખોમાં આંસુ આવવાના હતા. અને એ જ પુત્રીના લીધે તેની આંખો ભીની છે . પિતા પોતાની વેદના કોને કહેવાય છે .પોતાનું દુઃખ કોને કહી શકે?
પિતાને છે ખુશી આપી શકે છે તે જ એટલી જલ્દી એને રડાવી પણ દે છે .ત્યારે પોતાનું દુઃખ પોતાનું દુખ બધાની સામે કહેતા નથી .જ્યારે એક દીકરી તેનો પ્રેમ નથી મળતો ત્યારે તે કેવી રીતે તૂટી જાય છે .એ વ્યક્તિ વધુમાં વધુ બે ત્રણ વર્ષથી જીવનમાં આવેલ હોય છે .પરંતુ પિતા તો વીસ પચ્ચીસ વર્ષથી આપણી સાથે છે .આપણા જીવનમાં આપણી જરૂરિયાત બધી પૂરી કરે છે. સુખમાં દુઃખમાં આપની સાથે છે .આપણી જરૂરિયાત જીદ પૂરી કરે છે. તો તમે જ્યારે ને છોડી દો છો તો એને કેવું થાય છે. એ કેવી રીતે તૂટી જતા હશે તમે વિચારી પણ ના શકો .તમે કોઈને ખુશી ન આપી શકો તો દુઃખ પણ ન આપો. .
તને ખબર જ છે કે દીકરી મોટી થશે અને તે પિતાથી દૂર થઈ જશે છતાં પ્રેમથી તેનો ઉછેર કરે છે .તેની બધી જરુરીયાતો સંતોષે છે . વહાલ અને પ્રેમથી તમને ઉછેરે છે .એક પિતા અને પુત્રનો સંબંધ અલગ પ્રકારનું છે .એક વાત જીવનમાં યાદ રાખવી કે જેના માટે તમે પોતાના માતા-પિતાને છોડો એ વ્યક્તિ ક્યારેય બીજા માટે તમને ના છોડી દે.
🙏આભાર
પાપા કી પ્રપ્રિન્સેસ
ધારા વ્યાસ