Detective Dev - 3 - Semi Finale Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

Detective Dev - 3 - Semi Finale

પ્રકરણ - 3

[આ પહેલાનાં બન્ને ભાગને આટલો સરસ પ્રતિસાદ આપવા બદલ આપ સૌ વાચક મિત્રો નોં હું દિલ થી આભાર માનું છું...]

"દેવ, આઈ હેટ યુ!" જલ્પા દેવના ઘરે બોલી.

"પણ, વાત સાંભળ, હું આ બધું નાટક કરું છું! હું તેને નથી ચાહતો!" દેવે કહ્યું.

"દેવ, આઈ એમ સોરી!" એ બોલી.

"ધેટ્સ ઓલ રાઇટ!" દેવે કહ્યું.

"આઈ લવ યુ, દેવ!" જલ્પાએ દેવનો હાથ પકડી, પાસે જઈ કહ્યું.

દેવે તેના ચહેરાને હથેળીમાં લઈ કહ્યું, "આઈ લવ યુ ટુ!!!" અને પ છી તેના કપાળે હળવી કિસ કરી.

અચાનક દેવ પર કૉલ આવે છે, તે ઉઠાવે છે:

"હેલો, પ્રિયંકા મારા કબજામાં છે, જો તેની ખેર ચાહતો હોય તો જલ્પા ને મને આપી દે" ફૉન કટ થયો.

"દેવ, ભૂલ હવે પ્રિયંકાને!" જલ્પા બોલી.

પણ દેવે જુદું જ કહ્યું.

"જલ્પા, આઈ લવ યુ, બટ પ્રિયંકા ઇઝ ઈનોસન્ટ! ઈન ફેકટ, આઈ હેવ મેડ હર ઈન માય લવ!," દેવે કહ્યું.

કિડનેપર ના મેસેજ કરેલ સ્થાને તે બંને પહોંચી જાય છે. આ જગ્યા તે જ હોય છે, જ્યાં પહેલાં પ્રિયંકાએ દેવ અને જલ્પા ને બાંધ્યા હોય હતા!

અચાનક તેમના માથા પર જોરથી પ્રહાર થાય છે!

પહેલાના સ્થાને જ બંને બંધાયેલ હોય છે. ત્યારે પ્રિયંકા કાળા કપડામાં કીડનેપર ની જેમ આવે છે.

"દેવ, રાજ મારો ભાઈ છે! મને ખબર જ હતી કે તું જલ્પા ને ચાહે છે. પેલા દિને મેં જ રાજને તારા ઘરે જાસૂસી કરવા મોકલ્યો અને જાણ્યું કે તું તો મને ચાહતો જ નથી!" તેને દેવનું જડબુ પકડ્યું અને બોલી, "પણ ક્યાર સુધી!!!" તેને જડબુ છોડ્યું.

"હવે જલ્પા જોશે અને હું હિતેશને કિસ ..."

તેને દેવને કિસ કરવા જ જતી હતી કે ...

"વેઇટ, એઝ અ detective  મેં કેટલીક વાતો જાણી છે! જો સાચી હોય તો જલ્પા મને કિસ કરશે!" દેવે કહ્યું.

"ઓકે." પ્રિયંકા બોલી.

"પિયુ, પહેલાં તેં મને જલ્પા સાથે જોયો અને મને મેળવવવા તારા ભાઈનો સહારો લીધો!" દેવ બોલ્યો.

"હમમ"ના પ્રિયંકાના ઇશારાથી બાંધેલી જલ્પા બહુ મુશ્કેલીથી આખરે દેવે પણ પાસે આવવાથી કિસ કરી શકી.

"પિયુ, તું તારા ભાઈ દ્વરા હંમેશાં મારી પર જાસૂસી કરાવ્યા કરતી હતી!" દેવે કહ્યું.

"એકજેક્ટલી!" જલ્પા બોલી.

આ સમયે કિસ કરતા અટકાવવા પ્રિયંકા બોલી, "સોરી! નો મોર ડ્રામા!"

પ્રિયંકા પર અજાણ્યા નંબર થી ફૉન આવ્યો: "દેવ અને જલ્પા ને છોડી દે તારો ભાઈ રાજ મારા કબજા માં છે!"

તે હચમચી ગઈ.

દેવે એક કાતિલ સ્માઈલ આપી.

પેલી અજાણી વ્યક્તિએ બોલાવેલ સ્થાને પ્રિયંકા તેના અને તે તેના કેદીને લઈને પહોંચી ગયા!

"જલ્પા ને તું લઈ લે; રાજને આપ, પણ દેવને તો હું મારી સાથે જ રાખીશ!" પ્રિયંકાએ દ્રઢતાથી કહ્યું.

"નિલેશ, તું કાઈ કરને, ભાઈ!" જલ્પા જોરથી ચિલ્લાઈ અને અવાજ મેદાનમાં ગુંજવા લાગ્યો.

નિલેશ એ તેનો ચ હેરો બતાવતા કાળું કાપડ હતાવ્યું. તેનો ચ હેરો જોઈ પ્રિયંકા મંત્રમુગ્ધ થઈ ગઈ!

"નિલેશ, ભલે તું મારો સગો ભાઈ નથી, પણ ભાઈ જ છે ને!" જલ્પા બોલી.

"ના, બહેન! આવું ન બોલ! બહેનના પ્યાર વિનાંના અને અનાથ એવા મારે માત્ર તું જ સ હારો છે! હું દેવને કંઈ નહિ થવા દઉં!" તેને કહ્યું.

આ બાજુ બે ખૂંખાર ભાઈ બહેનો રાજ પ્રિયંકા અને બીજી બાજુ બે શાંત ભાઈ બહેનો નિલેશ જલ્પા હતા!

(આવતા ભાગે સમાપ્ત)

                                                
ભાગ 4(અંતિમ ભાગ)માં જોશો: "Dear Detective , સોરી! પણ જલ્પા હવે મારી પાસે છે, તું બીજી કોઈને લવ કર!

પિયુ, હું તો તને પોતાની માનતો હતો, પણ તું તો હવે પારકી થઈ ગઈ! તું પણ હવે મારી દુશ્મન જ છે!

મારા દુશ્મનો, હું જલ્પા થી બધી જ પ્રોપર્ટી ઝ લઈ લઈશ. રોકી શકો તો રોકો મને! - તમારો દુશ્મન રાજ!"

"હું જલ્પા નો વાળ પણ વાંકો નહિ થવા દઉં!" દેવે કહ્યું.   ગુસ્સા ના આવેગ ને લીધે તેને કાગળને જોર થી ભીંસી લીધો અથવા એનાથી ભીંસાઈ ગયો!