Tane Chalshe ?? books and stories free download online pdf in Gujarati

તને ચાલશે ??

તને ચાલશે??

તને ચાલશે મારા વગર..???જસ્મીતા ...એ.. સ્મિત ને છેલ્લો question... આજ કરેલો
અને સ્મિત એ...કોઈ પણ answer ના આપેલો.. મતલબ whatspp ની ભાષામાં. .seen કરેલો પણ reply ના આપેલો.. વધું આગળ વિચારીએ તો ignore કરેલું..અને એ ignorance જ એમનાં relation નું breakup બનેલું.. અને.. પછી તો.. નાટક નખરા. કરતી,એક જ નજર માં કોઈને પણ ગમી જાય એવી ,નાકની નીચેનો તલ એની સુંદરતાને નજર ના લાગે એની સાક્ષી પુરતો અને બહુજ હસતી જસ્મીતા..શાંત થઈ ગયેલી..
વાર્તા ની શરૂઆત.. facebook.. નામના social મિત્ર દ્રારા થયેલી ..આ મિત્ર એ જ આ બન્ને ને મળાવેલા.
fb પર નાખેલી request જસ્મીતા એ accept કરેલી અને.. આમ તો બન્ને face થી ઓળખતા પણ વાતો ક્યારેય નાં કરેલી... આ fb એ બન્ને ને વાતો કરતા કરેલા..
Hii hello માં થતી વાતોમાં ..એ દિવસે turning point.. આવેલો.. જે દિવસે આ બન્ને અચાનક જ અથડાઈ ગયેલાં એક ટ્રાફિક signal પર..
રેડ લાઈટ...green માં.. પરિવર્તિત ના થઈ .ત્યાં સુધી બન્ને... આ સિગ્નલ પર એક બીજાને જોતાં રહયા.. શાયદ મનોમન વાતો પણ કરતા રહ્યા.અને મનોમન એક બીજાને like કરવા લાગ્યા... ઘેર જતા તરત જ જસ્મીતા એ સ્મિત ને મેસેજ કરેલો તુ જ હતો ને?..અને સ્મિત પણ જાણે કે જવાબ આપવા ની રાહ જોઈને જ બેઠો હોય ...એમ તરત જ..fb પર... reply કર્યો... હા હુ જ હતો.... એને... પણ વાતને બે ઘડી વધું આગળ ચાલવા દેવા માટે.... question કરી જ નાખ્યો... એ તુ જ હતીને...
તો. જસ્મીતા એ કીધું ના... એ તો ભૂત હતુ મારુ... તો.. સ્મિત એ પણ chance ખોયા વગર કહી જ દીધું... મને તારું એ ભૂત બહુજ ગમ્યું..
દરરોજ. ..જે વાતો... જલ્દી પતી જતી હતી... અને ગુડ નાઈટ થઈ જતું હતુ એ વાતો... આજે..લાંબી ચાલી...અને પછી વાતો વધતી ગયી... fb પર મળેલા મિત્રો હવે.. આગળ વધવા માંગતા હતાં. એટલે બન્ને એ meseenger install કર્યુ.. અને.. પછી.. તો મેસેજ કર્યો નથી કે.. reply આપ્યો.. એવી પરિસ્થિતિ માં આવી ગયા બન્ને.
વાતો વધી.. એમ લાગણી પણ વધી... સ્નેહ સાથે સાથે.. તુ મારા માટે શુ.. અને હુ તારા માટે.. શુ... એવાં પ્રશ્નો.. અને.. એનાં જવાબો ની લાઈનો પણ વધી..
પછી એક દીવસ સ્મિત એ જસ્મીતા નો.. mobile no. માંગ્યો અને જસ્મીતા .એ જાણે કે રાહ જ જોઇ રહી હોય કે ક્યારે માંગે અને હુ આપુ. .એમ તરત જ આપી દીધો.. નંબર..
નંબર આપલે થયા પછી.. આ બન્ને એ.. messenger ને પણ અલવિદા કહી દીધું..
હવે.. whatsapp મા..લાગણીઓ share થવા લાગી...આ તે દિવસો હતા.. જ્યારે..ફક્ત good night લખાતા શબ્દોમાં સુધારા વધારા થયા... gn તો એમજ રહ્યુ.. પણ પાછળ જસ્મીતા ની જગ્યાએ jess... લખાવા લાગ્યું તો.. વળી સ્મિત ની જગ્યાએ સ્મીતુ.. થઈ ગયુ.. વાતાવરણ માં બદલાવ આવે એમ આમની લાગણીઓ માં પણ બદલાવ આવ્યો... અને
એક દીવસ.. સ્મિત એ.. જસ્મીતા ને..propose કર્યું.જસ્મીતા એ પણ.. સ્મિત નાં look ને નજરઅંદાઝ કરીને એનાં nature.. ને આધારે. તથા.. એની ગમતી વાતો ને આધારે.. હા કહી દીધું
પછી frienship નુ chapter- loveship માં રૂપાંતરિત થઈ ગયું...વાતોમાં બેબી સોનુ જાનુ ઉમેરાવા લાગ્યું.. gn.. થયાં પછી પણ.. કલાકો વાતો ચાલવા લાગી.. ના થાક લાગે તેવું love નુ ફિતૂર બનેં ને ચડ્યું.. સાબરમતી રિવરફ્રન્ટ ,કાંકરિયા ,કોલેજ કેમ્પસ એમ અલગ અલગ જગ્યા એ મળવાના પ્લાન થવા લાગ્યા..
આગળ ના અધ્યાય માં marriage ની વાત ચાલી.. જસ્મીતા એ... ઘેર વાત કરી...જવાબ..હા માં આવ્યો.. સ્મિત એ ઘેર વાત કરી જવાબ ના માં આવ્યો...કારણ -છોકરી મોટી હતી છોકરાં થી.. અને દેખાવે પાતળી હતી.
અત્યારે depresssion નું.. chapter ચાલે છે.. એમની લાઈફમાં અને મે question કરી નાખ્યો કે.. life એટલે છુ? તો જવાબ expected જ હતો કે ...ગમતા વ્યક્તિ સાથે આખી જીંદગી રહેવા મળે એટલે જ..life.
પણ મારો મુદ્દો અને પ્રશ્ન એટલો જ કે.. આપણે લોકો પ્રેમ ની પરિભાષા કેમ બદલી નથી નાખતા ?.. જેથી next generation ને વાંધો ના આવે.
Next generation માટે પ્રેમ(love)એટલે...

સમાજ ની વાતો Boy. Girl

સુંદરતા હા. હા

Height. હા. હા

Caste. હા હા

Status. હા. હા

મતલબ.. છોકરા અને છોકરીઓ એ જોઇ લેવું કે તેઓ આવા વગેરે વગેરે ..criteria માં suit થતા હોય તો જ... એમનો પ્રેમ.. સાચો..
@Nikhil

બીજા રસપ્રદ વિકલ્પો