કાંઈક કહેવું છે. Afzal Malla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

કાંઈક કહેવું છે.

મારે તને ઘણા સમય થી કાંઈક કહેવું છે પણ હું નથી કહી શકતો, પણ હું આ લખી તો શકું છું એટલે લખું છું જો તને સમજાઈ તો સમજી જજે કે આ તારી માટેજ છે

જ્યારે મેં તને પહેલી વાર જોઈ ત્યારે મને તારી હસી દેખાઈ ખબર નઇ આ સમય એ મને સુ થયું કે હું તરો દીવાનો થઈ ગયો અને બસ તનેજ જોતો રહ્યો તારી આજુ બાજુ બીજા કેટલાય લોકો હતા પણ મારી નજર જાણે તારા પાર કેદ થઈ ગઈ બીજે ક્યાંય ફરિજ ના સકી બસ તારા પરજ રહી પછી એકા એક નજર ફરી કે તું ત્યાં થઈ જતી રહી હતી મારી નજર બસ તાનેજ શોધી રહી હતી પણ તું ના માલી .
પછી જ્યાં તું અભ્યાસ કરતી હતી હું પણ ત્યાંજ આવ્યો બસ એ તારી હસી જોવા માટે પણ ખબર ના હતી કે તું આટલી જલદી મલી જઈશ એડમિશન ના બીજા જ દિવસે તને જોઈ થયું કે જે કાંઈ થયું એ સારું થયું તારી એજ હસી તારા ચહેરા પર હતી પછી હોવી શુ કહેવું એજ સાંજે આપડે મળ્યા વાત નતી થઈ પણ હું ખુશ હતો કે હવે તો હરરોજ તારા દીદાર થશે

હોવે થોડો સમય વીત્યો તારી જોડે વાત પણ થવા લાગી અને તને સમજવા પણ લાગ્યો જેમ જેમ સમય વીતતો જતો એવું થતું કે આ સમય અહીંયાંજ રહે જ્યારે તું મારી સાથે હોઈ ત્યારે સમય ધીમો ચાલે પણ એ ક્યાં શક્ય હતું પણ કાઈ નઇ હવે તો તું મારી સાથે બોલતી પણ હતી અને મસ્તી પણ કરતી હતી તારું ગાંડપણ મને બવજ ગમતું જ્યારે આપણે ભેગા થવી એટલે ભૂલી જતો કે આપણા સિવાય બીજા લોકો પણ છે પણ તારી સાથે જે બંધન બંધાયું એ બીજા થી અલગ હતો દુનિયાની ચિંતા ન હતી કે ના બીજાના વિચાર આવતા મારે તને કહેવું હતું કે તું મને કેટલી ગમે છે હું તને કેટલો પ્રેમ કરું છું પણ એ શબ્દ ક્યાં મળતા જ્યારે તું સાથે હોતી, હવે તો બીજા મિત્રો ને પણ ખબર પળવા લાગી હતી કે હું તને પ્રેમ કરું છું પણ તને ખબર નતી પડતી કે તું જાણી જોઈને અજાણી બનવા માંગતી હતી એ નતુ સમજાતું

હવે તારી જોડે બહાર જવું, રોજ નાસ્તા ના સમય એ તારી રાહ જોવી, છૂટી ગયા પછી પણ ક્લાસ થી પાર્કીંગ સુધી સાથે જવા માટે તારી રાહ જોવી આ બધું મને ગમવા લાગ્યું હતું. ઘરે જઈને પણ તને યાદ કરવી તને મેસેજ મોકલું પણ પછી મન ના પાડે એટલે રોકાઈ જવું છેલ્લે ના ચાલે અટકે શુબરાત્રી નો મેસેજ કારી તારી જોડે કલોકો વાત કરવી આદત થઈ ગઈ હતી આ બધું હું તારી સાથે રહેવા માંગતો હતો પણ તું ક્યાં સમજતી હતી

આ બધું તો થયું પછી પણ તારી જોડે કાંઈક વાતે ઝગડો કરવો અને પછી તને હસાવવી મને બવ ગમતું હતુ તું ના પડતી હોવી તારી જોડે નઇ બોલું પણ હું બોલ બોલ કરું એટલે તું ચૂપ કરવા આવતી અને મારી જોડે વાતો કરતી એટલે માનવાની તને જરૂર ન પડતી મને આ બધું રોજ કરવું ગમતું પણ આવું શક્ય ક્યાં હતું તારી અને મારી જિંદગી અલગ જો હતી હવે તો જિંદગી એટલી વ્યસ્ત બની ગઈ કે આ બધું તો દૂર રહ્યું પણ મેસેજ માં પણ તું જવાબ નઇ આપતી હા દુઃખ તો થાય છે મને કેમ કે મને તારી આદત જો થઈ ગઈ છે.
એટલેજ કહું છું કે કેટલો પ્રેમ કરુ તને મારે કહેવું છે પણ તું હવે જ્યારે મને મળે છે ત્યારે મને કોઈ શબ્દ નથિ મળતા તારી જોડે વાત કરવા, તો હવે તુજ કે કઈ રીતે કહેવું કે હું તને કેટલો પ્રેમ કરું છું હું તારા સાથે અત્યારે વાત નઇ કરતો પણ એવું ના સમજતી કે હું તને ભૂલી ગયો છું હોવી તો તું મને પહેલા કરતા પણ વધારે યાદ છે કેમ કે તું ભલે ના હોઈ પણ બસ તારી યાદ મારી સાથે છે જો તને સમજાઈ તો હજુ પણ સમય છે સમજી જા કે કેટલો પ્રેમ છે.

Madjoker