ગુજરાતી પત્ર વાર્તાઓ ફ્રીમાં વાંચો અને pdf ડાઉનલોડ કરો હોમ વાર્તાઓ પત્ર વાર્તાઓ ફિલ્ટર: શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ પ્રિયતમને પત્ર - ભાગ-3 દ્વારા Bhanuben Prajapati નામ : દિલમાં રહેલ હમસફર તારીખ:જયારે તું વાંચે ત્યારે સરનામુંઃ દેશની સરહદ શીર્ષક: દેશપ્રેમ અને નિસ્વાર્થ પ્રેમની વ્યથા પ્રિય સાગર , તમારો પત્ર મળ્યો તમે મારા પત્રનો જવાબ આપ્યો ... પ્રિયતમને પત્ર - ભાગ-2 દ્વારા Bhanuben Prajapati નામ : દિલમાં વસેલ દિલદાર તારીખ:જયારે તું વાંચે ત્યારે સરનામુંઃ અજનબી ગલી શીર્ષક: પ્રેમનું દર્દ પ્રિય સાગર, તારો પત્ર મને મળ્યો ,વાંચ્યો અને દુઃખ પણ થયું કારણકે મને ખબર ... પ્રિયતમને પત્ર - ભાગ-1 દ્વારા Bhanuben Prajapati નામ : દિલમાં વસેલ દિલદારતારીખ: તું તારી રીતે નક્કી કરી લેજેસરનામુંઃ અજનબી ગલીશીર્ષક: પ્રેમની યાદપ્રિય સાગર,"યાદ આવતા લઈને બેસી કાગળ,બોલપેનલખી રહી એક પ્યારથી પ્રેમપત્ર પ્રિયતમને." પ્રિય સાગર, પર્વતની ગિરિમાળામાં ... કાગળને પત્ર દ્વારા Rakesh Thakkar પ્રિય કાગળ, હું તારા પર જ તને પત્ર લખી રહ્યો છું. કેમકે તું છે એટલે અમે પત્ર અને બીજું ઘણું બધું લખી શકીએ છીએ. આ સમાજની સંસ્કૃતિ અને ઇતિહાસને ... શું કહું તને! દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અસ્વીકરણ: આ રચનાનાં સ્થળ તથા પાત્રો સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ સજીવ-નિર્જિવ કે ઘટના સાથે સંબંધ નથી.) ***************** પાત્રો : તરુણવયની મીઠ્ઠુ, મીઠ્ઠુના માતા-પિતા સ્થળ : હૉસ્ટેલ અને ઘર ... મળવા આવશો ક્યારે . દ્વારા Harshad Limbachiya આ કવિતા માં લેખક એ કહે છે કે એક માણસ ની ખોટ કોણે કોણે ખાલી લાગે છે ... એ કહે છે ...( એક કન્યા ના લગ્ન થાય છે લગ્ન ... યાદોના સહારે દ્વારા Setu પત્ર -૧પ્રિય યુગ્મા, ગુડ મોર્નિંગ, આઈ નો, તું મજામાં હોઇશ, આમ તો આપણે રોજ જ મોબાઈલના વાતો કરીએ છીએ, પણ એમાં જે ફિલિંગ છે એ કદાચ સચવાય નહિ, બેકઅપ ... એક પત્ર દ્વારા Krishvi એક પત્ર સંબંધોન શું આપવું ને તે જ સમજાતું નથી એક અનોખાં બંધનનો સંબંધ. માટે અનોખો પત્ર આજે તને યાદ કરતાં મારી આંખોનો ખૂણો ભીનો થઇ ગયો. પણ આજે ... ભૂખ્યાનો ભેરુ દ્વારા Rakesh Thakkar પ્રિય દોસ્ત, એક દિવસ રાત્રે હું ચાલવા નીકળ્યો ત્યારે ખબર પડી કે આપણે ભોજન કરીને પચાવવા ચાલીએ છીએ ત્યારે કેટલાય લોકો એવા ... પતિનો પ્રેમપત્ર દ્વારા Rakesh Thakkar પતિનો પ્રેમપત્ર -રાકેશ ઠક્કર પ્રિય પત્ની,સામાન્ય રીતે પત્ની પિયર જાય ત્યારે પતિ ખુશ થતો હોવાના જોક્સ મેં સાંભળ્યા છે. એક જોક એવો છે કે પિયરથી ઘણા સમય ... ભીખારી નો કાગળ દ્વારા Urmeev Sarvaiya મારા મનની દુનિયા માં એક સરકારી વિલ ચેર પર ભૂખ થી પીડાતા એક ભીખારી એ ઈશ્વર ને એક કાગળ લખે છે.. એની વેદનાને વ્યક્ત કરી ને સરમાનું માંડે ... મન સાથે વાત દ્વારા Rakesh Thakkar મન સાથે વાત- રાકેશ ઠક્કરપ્રિય મન, આમ તો તને પત્ર લખવાની જરૂર જ નથી. પરંતુ તું મારી પાસે તારા વિશે પત્ર લખાવી ... પત્ર - 4 - પુત્ર નો પિતાનો પત્ર દ્વારા Dr.chandni Agravat"સ્પૃહા" શાકુંત લલિતરાયની ઉંઘમાં ખલેલ ન પહોંચે એ રીતે એમનાં પગે લાગી કાયમ પાસે રહેતાં ચાવીનાં ઝુડા નીચે પરબીડીયું સરકાવીને નીકળી ગયો. મનની સ્થિતિ બીજા ગ્રહ પર જતાં અવકાશયાત્રી જેવી ... પત્ર - 3 - સાસુને પત્ર દ્વારા Dr.chandni Agravat"સ્પૃહા" મમ્મી, વ્હાલા કે પ્રિય સંબોધન લખ્યું હોતતો કદાચ, તમને નર્યો દંભ જ લાગત.લાગે જ ને! મારી નાદાનીમાં મે જ આ સબંધની ગરિમાને ઠેસ પહોંચાડી છે.હું જાણું છું ... પત્ર - 2 - એક પત્ર મારી ઉંઘને દ્વારા Dr.chandni Agravat"સ્પૃહા" મારી પ્રાણપ્રિય, ઉંઘ મારી વહાલી,મારી સાથી,મારી સહોદર હું ... પત્ર - 1 દ્વારા Dr.chandni Agravat"સ્પૃહા" વહાલી , સ્નેહલ ... અને... મને પ્રેમ થઈ ગયો... દ્વારા Makwana Mahesh Masoom" વ્હાલી,. વ્હાલીહેલો,ગભરાઈસ નહિ હાં ! આ પત્ર તારો જ છે તારા માટે માટે જ લેખેલો છે.પણ હવે તું કહીશ કે આમ વ્હાલી સંબોધન તો કોઈક ... પોતાનાં ... માઁસી ના જલ-પત્ર દ્વારા Yayawargi (Divangi Joshi) 9-8-2020તું જનમ તો લે તને જીવન જીવતાં હું શીખવાડીશ જ્યા સુધી તું ચાલતા શીખશે, મારે પણ ધ્યાન રાખવું જોશે જ્યાં સુધી તું દોડતા શિખશે, મારે પણ ઉડવું જોશે બેજીજક ... પ્રિય હાસ્ય અને અનમોલ આંસુ દ્વારા Krisha ઉદાસ હોય ત્યારે રડવું ખૂબ સામાન્ય છે.તમે કદાચ ઘણી વખત તે જાતે કર્યું છે. કદાચ તમે કોઈ સમયે ક્રોધ અથવા નિરાશામાં પણ રડ્યા છો - અથવા કોઈ બીજાના ગુસ્સે ... love later.... દ્વારા वात्सल्य પ્રિય..... પ્રીતવંદના... તું કુશળ હોઈશ.વરસો વીતી ગયાં.તારી યાદને આ શરીરના ખૂણે સંઘરીને બેઠો છું.ક્યારેક તારી યાદમાં વધુ પડતો શ્વાસ લેવાઈ જાય ... ક્યાં લગી રહેશું અજાણ્યાં.........? દ્વારા वात्सल्य પ્રિય....heppy,. ... એક પત્ર દ્વારા Amita Amita પ્રિય મિણા, માફ કરજે,જો તારા નામ આગળ પ્રિય સંબોધન લગાવવાથી તને અજુગતું લાગ્યું હોય તો. પહેલા વિચાર્યું કે શ્રીમતી લખું પછી થયું ચાલ ને જે ... મા નો દીકરીને પત્ર દ્વારા પારૂલ ઠક્કર... યાદ મા નો દીકરીને પત્ર બેટા આજના તારા આ જન્મદિવસ નિમિત્તે મારે તને ગિફ્ટમાં મારા આ શબ્દો જ આપવા છે. ... એક પ્રેમ પત્ર મારાં પરમ મિત્ર પુસ્તકને દ્વારા Sagar Mardiya મારાં પરમ મિત્ર પુસ્તક, તને આ વાંચીને નવાઈ લાગશે ને? તને એમ પણ થશે કે મને તો વળી કોઈ ... લઘુકથા આધ્યાત્મિક વાર્તાઓ નવલકથા પ્રકરણ પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ જીંદગી ને પત્ર દ્વારા Mir ઓ જીંદગી ! જરા તો થોભ. સમય તો આપ થોડો, વચલી પેઢીને વિચારવાનો, ક્યાંક માતા પિતા સાચવતાં, સંતાન દૂર ન જાય. હા, હું પત્ર લખું છું જીંદગીને કે જરા ... હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો - 3 દ્વારા Yakshita Patel (3)ડિયર મન,તું પણ ગજબ છે. ક્યારેક અહીં તો ક્યારેક તહીં. કોણ જાણે ક્યાં ક્યાં ભટકે છે. એક જગ્યા શાંતિથી બેસતા તો તને આવડતું જ નથી કદાચ. જ્યારે હોય ત્યારે ... સરવાળાની બાદબાકી દ્વારા Parth Kapadiya સરવાળાની બાદબાકી નમસ્કાર ! આજે હું એક પત્ર લખીશ. ... ડીયર જિંદગી... દ્વારા અમી ડિયર જિંદગી... જિંદગી તે લીધેલો વણાંક મારા માટે સબક હતો. ઉકેલું હું તારા અઘરા સવાલોને ત્યાં તું બીજી પરીક્ષા મૂકી દે. હવે હું જીવીશ તને સમજવાની કોશિશ જ ... વ્હાલી સહેલી... દ્વારા Rohiniba Parmar Raahi ડિયર રુહી,ખબર છે મને કે તું મારાથી રિસાયેલી છે. અને એ પણ મહબર છે કે મારી સજા પુરી નહિ થાય ત્યાં સુધી તું મને બોલાવે પણ નહીં. પણ યાર ... હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો - 2 દ્વારા Yakshita Patel (૨)તારીખ : આજનીસરનામું : ક્યારેક રિસાતું ક્યારેક મનાવતું લાગણીથી છલોછલ પ્રેમથી તરબોળ હૃદયવિષય : માના બીજા સ્વરૂપ સમી મારી વ્હાલી બહેનોમાટી વ્હાલી બહેનો,કહેવાય છે કે, 'સિસ્ટર ઇસ ઓલ્વેઝ અવર ... હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો દ્વારા Yakshita Patel તારીખ : આજનીસરનામું : વિકાસના નામે ધરમૂળથી રહેંસી નખાયેલ મારા અસ્તિત્વનાં વિખરાયેલા એકેએક કણવિષય : પુકારડિયર યક્ષુ,,,મિસ યુ યાર...વેરી મિસ યુ...!! આશા છે તું જ્યાં પણ હોઈશ હેમખેમ અને ... પત્ર દ્વારા Rohiniba Parmar Raahi વ્હાલા કાન્હા,કેટલા દિવસથી વિચારતી હતી કે તારી સાથે વાત કરું. પણ જાણે સમય જ ખબર નહિ ક્યાં વહી જતો હતો. એનો અર્થ એ નહિ કે હું તને ભૂલી ગઈ. ...